Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં વિશ્વના સૌથી મોટા 'સોલાર ટ્રી'નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું ?
Anonymous Quiz
30%
અબુધાબી
30%
રાજકોટ
23%
કેરળ
17%
દુર્ગાપુર
👉 કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા GPSC વર્ગ 1 /2 ની મોક ટેસ્ટ સીરીઝ નુ આયોજન કરેલ છે .
👉 મુખ્ય પરીક્ષા માં લેખન પ્રેક્ટિસ અગત્ય નો ભાગ ભજવે છે.
👉જો આપ આપવા ઈચ્છતા હોવ તો
આપેલ નંબર પર આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
ઓફિસ સમય: સવારે 10 AM - 5 PM

રજીસ્ટ્રેશન ફોન no.7226850500
( રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે )

👉 ટેસ્ટ સીરીઝ ની વિશષતાઓ
~GPSC ની નવી પેપર પદ્ધતિ મુજબ
~ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન
~ મોડેલ આન્સર સાથે
~કુલ 18 ટેસ્ટ


Join us:- telegram:https://t.me/Kiswa_Official_Gandhinagar
વેલેંટાઈલ ચીરોલે કોને 'ફાધર ઓફ ઈન્ડિયન અનરેસ્ટ' કહયા હતા ?
Anonymous Quiz
18%
બિપીનચંદ્ર પાલ
36%
ગાંધીજી
37%
લોકમાન્ય ટિળક
9%
લાલા લજપતરાય
કઈ મેમરી સીપીયુ સાથે સીધો જ સંપર્ક કરે છે ?
Anonymous Quiz
25%
Main
36%
Secondary
27%
Register
12%
Auxiliary
ગુજરાતમાં પાલિકાઓમાં ટીપી સ્કીમની તૈયારી માટે વધુમાં વધુ કેટલો સમય મુકરર કરાયો છે ? માસ
Anonymous Quiz
33%
12 માસ
41%
24 માસ
20%
27 માસ
6%
36 માસ
કયા રાજાએ બૌદ્ધસંઘને "કદંબ - વેણવન" ભેટ આપ્યું હતું ?
Anonymous Quiz
22%
અશોક
37%
ચંદ્રગુપ્ત મૌર્ય
29%
આજાતશત્રુ
12%
બિંબિસાર
RNA ની ઉત્પત્તિ અને સંશ્લેષણ ક્યાં થાય છે ?
Anonymous Quiz
23%
રુધિર
43%
કોષકેન્દ્ર
25%
કોષરસ
9%
કોષરસપટલ
બિલેશ્વર મુકામે કયા દિવસે મેળો ભરાય છે ?
Anonymous Quiz
24%
કાર્તકી પૂર્ણિમા
43%
શ્રાવણી અમાસ
25%
અષાઢી પૂનમ
8%
ભાદરવી પૂનમ
કચ્છમાં આહિરો માટે લગ્નનો કયો દિવસ નક્કી થયેલ છે ?
Anonymous Quiz
33%
વૈશાખ વદ તેરસ
30%
મહા સુદ પાંચમ
27%
કારતક સુદ તેરસ
10%
ફાગણ વદ તેરસ
વિભક્તિ : "પતિ કેરી પત્ની"
Anonymous Quiz
16%
અપાદાન
36%
ષષ્ઠી
37%
સંપ્રદાન
11%
કર્મ
તાજેતરમાં ૫૧માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે ?
Anonymous Quiz
20%
મુંબઈ
44%
ગોવા
22%
હૈદરાબાદ
14%
દુબઈ
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 PSI | ASI, કોન્સ્ટેબલ જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 સમાજશાસ્ત્ર : સામાન્ય પરિચય 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/i06X4ey2zZM
જ્યોર્જ બર્નાર્ડ શોના 'પિગ્મેલિયન' નાટક પરથી ગુજરાતીમાં રૂપાંતરિત થયેલ કથા પરથી જે ફિલ્મ બની તે નીચેનામાંથી કઈ છે ?
Anonymous Quiz
19%
સંતુ રંગીલી
48%
ગુણસુંદરીનો ઘરસંસાર
25%
કંકુ
9%
ઘર ઘરની વાત