Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
જનરલ કરિઅપ્પા જેઓને 'એનર્જી' જેવા લાડકા નામથી બોલાવતા હતા અને ડૉ.રાધાકૃષ્નન જેઓને "માય લેડી ફ્રેન્ડ" કહેતા તે પદ્મભૂષણ વિજેતા મહિલા નીચેનામાંથી કોણ ?
Anonymous Quiz
22%
ડૉ. ઉષા મહેતા
48%
હોમાઈ વ્યારાવાલા
25%
એસ્થર ડેવિડ
4%
એકપણ નહિ
ડિજિટલ કમ્પ્યુટરના કન્ટ્રોલ યુનિટને શું કહે છે ?
Anonymous Quiz
24%
નર્વ સેન્ટર
20%
ક્લોક
48%
આઈસી
8%
એકપણ નહિ
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગર્વન્મેન્ટ ભારત સરકારને શાના વિષે સલાહ આપે છે ?
Anonymous Quiz
13%
પાલિકાઓ
31%
પંચાયતો
38%
નોટીફાઈડ એરિયા
17%
ગરીબી નિવારણ
વૈશાલીની કઈ નૃત્યાંગના દ્વારા તેનું આમ્રવન બુદ્ધના ચરણે ધર્યું હતું ?
Anonymous Quiz
10%
ચંપા
65%
આમ્રપાલી
21%
ચેલ્લના
4%
વાસવી
રંગસૂત્રો ક્યાં આવેલા હોય ચે ?
Anonymous Quiz
20%
કોષરસ
46%
કોષકેન્દ્ર
18%
કોષકેન્દ્રિકા
16%
કોષરસપટલ
બળેવના દિવસે મેર લોકો દોડવાની શરતો દરમિયાન હાલના આકારનો લાકડાનો નમૂનો બનાવે છે આ નાના હળને કયા નામે ઓળખાવામાં આવે છે ?
Anonymous Quiz
28%
હોલકું
30%
થાનકું
30%
હીરડી
12%
તાડપું
કયા કોમમાં સતી લીરબાઈ અને માતા રામબાઈ પ્રખ્યાત થયેલ છે ?
Anonymous Quiz
33%
મેર
36%
આયર
23%
ભરવાડ
8%
કોળી
વિભક્તિ : 'ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે.'
Anonymous Quiz
19%
કરણ
39%
અપાદાન
24%
સંપ્રદાન
18%
સંબંધક
👏1
તાજેતરમાં વિશ્વના સૌથી મોટા 'સોલાર ટ્રી'નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું ?
Anonymous Quiz
30%
અબુધાબી
30%
રાજકોટ
23%
કેરળ
17%
દુર્ગાપુર
👉 કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા GPSC વર્ગ 1 /2 ની મોક ટેસ્ટ સીરીઝ નુ આયોજન કરેલ છે .
👉 મુખ્ય પરીક્ષા માં લેખન પ્રેક્ટિસ અગત્ય નો ભાગ ભજવે છે.
👉જો આપ આપવા ઈચ્છતા હોવ તો
આપેલ નંબર પર આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
ઓફિસ સમય: સવારે 10 AM - 5 PM

રજીસ્ટ્રેશન ફોન no.7226850500
( રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે )

👉 ટેસ્ટ સીરીઝ ની વિશષતાઓ
~GPSC ની નવી પેપર પદ્ધતિ મુજબ
~ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન
~ મોડેલ આન્સર સાથે
~કુલ 18 ટેસ્ટ


Join us:- telegram:https://t.me/Kiswa_Official_Gandhinagar
વેલેંટાઈલ ચીરોલે કોને 'ફાધર ઓફ ઈન્ડિયન અનરેસ્ટ' કહયા હતા ?
Anonymous Quiz
18%
બિપીનચંદ્ર પાલ
36%
ગાંધીજી
37%
લોકમાન્ય ટિળક
9%
લાલા લજપતરાય
કઈ મેમરી સીપીયુ સાથે સીધો જ સંપર્ક કરે છે ?
Anonymous Quiz
25%
Main
36%
Secondary
27%
Register
12%
Auxiliary
ગુજરાતમાં પાલિકાઓમાં ટીપી સ્કીમની તૈયારી માટે વધુમાં વધુ કેટલો સમય મુકરર કરાયો છે ? માસ
Anonymous Quiz
33%
12 માસ
41%
24 માસ
20%
27 માસ
6%
36 માસ
કયા રાજાએ બૌદ્ધસંઘને "કદંબ - વેણવન" ભેટ આપ્યું હતું ?
Anonymous Quiz
22%
અશોક
37%
ચંદ્રગુપ્ત મૌર્ય
29%
આજાતશત્રુ
12%
બિંબિસાર
RNA ની ઉત્પત્તિ અને સંશ્લેષણ ક્યાં થાય છે ?
Anonymous Quiz
23%
રુધિર
43%
કોષકેન્દ્ર
25%
કોષરસ
9%
કોષરસપટલ
બિલેશ્વર મુકામે કયા દિવસે મેળો ભરાય છે ?
Anonymous Quiz
24%
કાર્તકી પૂર્ણિમા
43%
શ્રાવણી અમાસ
25%
અષાઢી પૂનમ
8%
ભાદરવી પૂનમ