તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ છે ?
Anonymous Quiz
28%
રિલાયન્સ
35%
એપલ
21%
અલીબાબા
15%
TCS
કયા સ્થળેથી મળેલ પર્શિયન ગલ્ફના સીલ મુજબ તે "ઊગતા સૂરજનો અને હાથીઓનો પ્રદેશ" હોવાનું સિંધુ સંસ્કૃતિના અવશેષો મુજબ જાણવા મળેલ છે ?
Anonymous Quiz
29%
ધોળાવીરા
26%
આર્નત
31%
ભૃગુકચ્છ
15%
લોથલ
એડ્રેસ "C:\kiran\krushalp\daksh" માં કયું રૂટ ફોલ્ડર છે ?
Anonymous Quiz
16%
kiran
26%
krushalp
19%
daksh
39%
C:\
ગૌચરની જમીન કયા લોકોને ખેડાણ માટે આપી શકાય ?
Anonymous Quiz
7%
અનુસૂચિત જાતિ
28%
અનુસૂચિત જનજાતિ
13%
અન્ય પછાત વર્ગો
52%
ઉપરોક્ત ત્રણેય
સૌપ્રથમ જીવવિજ્ઞાનને વિજ્ઞાનની એક અલગ શાખા કોણે દર્શાવી હતી ?
Anonymous Quiz
17%
લૈમાર્ક
24%
ટ્રેવીરેન્સ
41%
અરસ્તુ
17%
થિયોફ્રસ્ટ
કયા દેવી ઉધરસ અને ઊંટાટીયાની દેવી ગણાય છે ?
Anonymous Quiz
26%
હડકમોઈ
39%
આવળમાતા
29%
શીકોતરી માતા
5%
ખોડિયાર માતા
👍1
કૃદંત : 'માણસો માખીની જેમ મારતા હતા'
Anonymous Quiz
8%
ભવિષ્યકૃદંત
16%
વિધ્યર્થકૃદંત
40%
ભૂતકૃદંત
35%
વર્તમાનકૃદંત
વિભક્તિ : "આ ગરીબાઈ અને ગંદકીથી એમનું હૃદય દ્રવી ઉઠયું"
'ગંદકીથી'
'ગંદકીથી'
Anonymous Quiz
11%
કર્તા
30%
કર્મ
47%
કરણ
12%
સંપ્રદાન
તાજેતરમાં નીતિ આયોગે ગ્રીન ટેક્નોલોજી અંતર્ગત 'હરિત-પરિવહન'ને પ્રોત્સાહન આપવા માટે કયું કમ્પોન્ટ લોન્ચ કર્યું છે ?
Anonymous Quiz
23%
NDC - TIA
41%
હરિત પથ
22%
હરિત અપનાયે
14%
હરિત ભારત સંકલ્પ
સાતેય ખંડમાં કાર્યક્રમ આપનાર પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક નીચેનામાંથી કોણ છે?
Anonymous Quiz
20%
બિસમિલ્લાખાન
31%
પંડિત જસરાજ
46%
પંડિત ઓમકાર ઠાકુર
4%
એકપણ નહિ
નીચેનામાંથી કઈ મેમરી અસ્થાયી (વોલેટાઇલ) પ્રકારની છે ?
Anonymous Quiz
39%
RAM
36%
ROM
18%
FLOPPY
7%
HARD DISK
ગૌચર ઉપરનાં દબાણના કિસ્સામાં કયા કાયદા હેઠળ પોલીસ ફરિયાદ થાય ?
Anonymous Quiz
26%
ભારતીય દંડ સંહિતા
41%
ફોજદારી કાર્યવાહી અધિનિયમ
22%
મુંબઈ જિલ્લા પોલીસ ધારો
11%
એકપણ નહિ