તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રજુ કરેલ 'Export Preparedness Index-2020'માં સમગ્ર દેશમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર રહ્યું ?
Anonymous Quiz
18%
મહારાષ્ટ્ર
47%
ગુજરાત
25%
તામિલનાડુ
9%
કેરળ
શેત્રુંજ્યની તળેટીમાં આવેલું પાલીતાણા કયા મહાન સિદ્ધયોગીએ પોતાના ગુરુ પાદલિપ્તની સ્મૂતિમાં વસાવેલું છે ?
Anonymous Quiz
10%
ઉદયન
38%
રામસુરીશ્વરજી
33%
હેમચંદ્રાચાર્ય
19%
નાગાર્જુન
કમ્પ્યૂટરને એકસરખો વીજપ્રવાહ પૂરો પાડતું સાધન કયું છે ?
Anonymous Quiz
33%
સી.પી.યુ
24%
મોડેમ
11%
પોર્ટ્સ
32%
યુ.પી.એસ
કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?
Anonymous Quiz
27%
ગ્રામ પંચાયત
31%
તાલુકા પંચાયત
22%
રાજ્ય સરકાર
19%
જિલ્લા પંચાયત
ભારતનું પ્રથમ ગદ્ય પુસ્તક કયું છે ?
Anonymous Quiz
27%
રાજતરંગિણિ
29%
મનુસ્મુતી
27%
ઇન્ડિકા
17%
યજુર્વેદ
'સેન્ટર ફોર ડી.એન.એ ફિંગરપ્રિન્ટ એન્ટ ડાયગ્નોસિસ' ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
13%
મહારાષ્ટ્ર
21%
કેરળ
46%
હૈદરાબાદ
20%
બેંગ્લુરુ
સામાન્ય રીતે દેવાની ખંડિત મૂર્તિનું પૂજન કરાતું નથી પરંતુ નીચેનામાંથી કયા દેવનું મુછાળું માંથી જ પૂજાય છે ?
Anonymous Quiz
28%
ચરમાળિયાદાદા
20%
ગણેશ
17%
સૂર્ય
34%
બળિયાદેવ
કઈ જાતિની સ્ત્રીઓ છઠ્ઠી પૂજા વખતે જળદેવતાને પૂંજ અર્પણ કરે છે ?
Anonymous Quiz
15%
ભીલ
35%
રાઠવા
35%
કૂંકણા
15%
ગામીત
👏1
કૃદંત : 'ફાગણમાં વૃક્ષો પરથી ફૂલોને હું ખરતા જોઉં છું'
Anonymous Quiz
12%
ભવિષ્યકૃદંત
30%
સંબંધક ભૂતકૃદંત
14%
ભૂતકૃદંત
44%
વર્તમાન કૃદંત
તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ છે ?
Anonymous Quiz
28%
રિલાયન્સ
35%
એપલ
21%
અલીબાબા
15%
TCS
કયા સ્થળેથી મળેલ પર્શિયન ગલ્ફના સીલ મુજબ તે "ઊગતા સૂરજનો અને હાથીઓનો પ્રદેશ" હોવાનું સિંધુ સંસ્કૃતિના અવશેષો મુજબ જાણવા મળેલ છે ?
Anonymous Quiz
29%
ધોળાવીરા
26%
આર્નત
31%
ભૃગુકચ્છ
15%
લોથલ
એડ્રેસ "C:\kiran\krushalp\daksh" માં કયું રૂટ ફોલ્ડર છે ?
Anonymous Quiz
16%
kiran
26%
krushalp
19%
daksh
39%
C:\
ગૌચરની જમીન કયા લોકોને ખેડાણ માટે આપી શકાય ?
Anonymous Quiz
7%
અનુસૂચિત જાતિ
28%
અનુસૂચિત જનજાતિ
13%
અન્ય પછાત વર્ગો
52%
ઉપરોક્ત ત્રણેય