Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કચ્છમાં આવેલી કકટભીટ ટેકરી પર આવેલ જખમંદિરમાં દર વર્ષે કયા દિવસે મોટો મેળો ભરાય છે ?
Anonymous Quiz
19%
ચૈત્ર સુદ અગિયારસ
40%
કાર્તકી પૂર્ણિમા
24%
અખાત્રીજ
17%
ભાદરવા સુદ અગિયારસ
કૃદંત : 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.'
Anonymous Quiz
29%
સંબંધક ભૂતકૃદંત
27%
વર્તમાનકૃદંત
38%
વિધ્યર્થકૃદંત
6%
ભૂતકૃદંત
વિભક્તિ : 'શ્લોક પાણીપુરી ખાય છે.'
'પાણીપુરી'
Anonymous Quiz
18%
કર્તા વિભક્તિ
27%
કરણ વિભક્તિ
23%
સંપ્રદાન વિભક્તિ
32%
કર્મ વિભક્તિ
તાજેતરમાં કયા દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટા પ્રાકૃતિક ગૈસ ભંડાર મળી આવ્યો છે ?
Anonymous Quiz
13%
યમન
41%
લેબેનોન
29%
બહેરીન
17%
તુર્કી
INDIAN ECONOMY_INDEX_1_63_.pdf
367.6 KB
ભારતીય અર્થવ્યવસ્થા પુસ્તકની અનુક્રમણિકા.
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 UPSC, GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI માં ઉપયોગી.

🔴 Lecture on YouTube 🔴
👇👇👇

INDIAN ECONOMY

BOOK LAUNCHING

📙 ભારતીય અર્થવ્યવસ્થા - એક અભ્યાસ 📙


✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://www.youtube.com/watch?v=wj3cIAVRNMw
શાંતનુને સ્વસ્તિકને દેવતા તરીકે માનવામાં આવે છે, તો નીચેનામાંથી કયા વેદમાં જણાવવામાં આવેલ છે ?
Anonymous Quiz
16%
યજુર્વેદ
33%
સામવેદ
29%
અથર્વવેદ
21%
ઋગ્વેદ
નીચેનામાંથી કયા વ્યૂનો ઉપયોગ વક્તા સ્લાઈડ દેખાડતી વખતે બોલવાના અગત્યના મુદ્દાઓ તૈયાર કરવા માટે કરે છે ?
Anonymous Quiz
12%
Outline View
39%
Slide Sorter View
27%
Notes Page View
22%
Slide Show View
ગૌણ વન પેદાશોના સંદર્ભમાં કયા સ્તરે સમિતિ રચવાની હોય છે ?
Anonymous Quiz
27%
ગ્રામ પંચાયત
23%
જિલ્લા પંચાયત
11%
તાલુકા પંચાયત
39%
A અને C
'શિક્ષા' નામના વેદાંગના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
17%
કપિલ
35%
ગૌતમ
32%
કણાદ
16%
બાદરાયણ
બે હાડકાને જોડતી માંસપેશીને શું કહે છે ?
Anonymous Quiz
9%
ટેન્ડન
45%
લિગામેન્ટ
35%
સાઇઝોફેનિયા
12%
ટિનિઆસીસ
વાછડાદાદાનું મસ્તક કયા પંથકના ડુંડાસાના મંદિરમાં પૂજાય છે ?
Anonymous Quiz
23%
ઝાલાવાડ
41%
ગોહિલવાડ
25%
હાલાર
11%
બરડો
શીતળામાતાનું વાહન કયું છે ?
Anonymous Quiz
10%
વાઘ
12%
ઘોડો
36%
શિયાળ
42%
ગધેડું
વિભક્તિ : 'કાવ્યા દર્પણમાં એનું રૂપ જુએ છે.'
Anonymous Quiz
26%
કર્તા
32%
કર્મ
29%
કરણ
13%
સંપ્રદાન
તાજેતરમાં 'પ્રધાનમંત્રી મુદ્રા યોજના' અંતર્ગત મહિલાઓને લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
Anonymous Quiz
20%
મઘ્યપ્રદેશ
47%
ગુજરાત
25%
તામિલનાડુ
9%
હરિયાણા