Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સૌપ્રથમ કયા ગ્રંથમાં સ્ત્રીઓના 'અર્ધાંગિની' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
25%
ઐતરેય બ્રાહ્મણ
30%
શતપથ બ્રાહ્મણ
27%
ગોપથ બ્રાહ્મણ
17%
કૌશતકી બ્રાહ્મણ
દુધિયા દાંતોની સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
34%
14
28%
18
24%
20
15%
22
ગુજરાતમાં સુથારો કયા લોકમાતાને પોતાની ફોઈબા તરીકે ઓળખાવે છે ?
Anonymous Quiz
14%
શીતળા
41%
વહાણવટી
32%
રાંદલ
12%
અન્નપૂર્ણા
'ભાદરવા દેવ' તરીકે કયા દેવતાની પૂજા કરવામાં આવે છે ?
Anonymous Quiz
34%
ઈન્દ્ર
22%
ગણપતિ
25%
જગન્નાથજી
19%
નાગદેવતા
કૃદંત : 'મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ'
Anonymous Quiz
37%
વિધ્યર્થકૃદંત
18%
ભૂતકૃદંત
37%
સંબંધકકૃદંત
9%
ભવિષ્યકૃદંત
વિભક્તિ : 'ફરજાના વર્ગમાં છે.
'ફરજાના'
Anonymous Quiz
42%
કર્તા
26%
કર્મ
20%
કરણ
11%
સંપ્રદાન
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કયા ખંડને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો ?
Anonymous Quiz
17%
યુરોપ
48%
એશિયા
28%
આફ્રિકા
7%
અમેરિકા
નીચેનામાંથી એવું કયું વ્રત છે જે માતા પોતાના પુત્રની લાંબી આયુ માટે કરતી હોય છે ?
Anonymous Quiz
16%
ઋષિપંચમી
17%
અખાત્રીજ
45%
અવેઈ અષ્ટમી
22%
એકપણ નહિ
સ્લાઈડમાં કોષ્ટક ઉમેરવા માટે ______ લે-આઉટ પસંદ કરવામાં આવે છે ?
Anonymous Quiz
13%
Title Slide
47%
Title, Content and Text
18%
Title and Text
22%
Title and Table
ગ્રામપંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
Anonymous Quiz
24%
વન વિકાસ સમિતિના પ્રમુખ
40%
સરપંચ
24%
તલાટી
12%
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
અથર્વવેદના પુરોહિતને કયા નામે ઓળખવામાં આવતા ?
Anonymous Quiz
13%
હોતૃ
27%
ઉદગાતૃ
43%
અધ્વર્યુ
17%
અનાર્ય
રક્ત પરિવહન પૂર્ણ થતા લાગતો સમય ....
Anonymous Quiz
39%
22 સેકન્ડ
25%
5 સેકન્ડ
27%
15 સેકન્ડ
9%
10 સેકન્ડ
સૌરાષ્ટ્રમાં નાગદેવતાને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
23%
ગોગાનારાયણ
39%
ભુજંગદેવ
13%
ભાથીખત્રી
25%
ચરમાળીયા દાદા
કચ્છમાં આવેલી કકટભીટ ટેકરી પર આવેલ જખમંદિરમાં દર વર્ષે કયા દિવસે મોટો મેળો ભરાય છે ?
Anonymous Quiz
19%
ચૈત્ર સુદ અગિયારસ
40%
કાર્તકી પૂર્ણિમા
24%
અખાત્રીજ
17%
ભાદરવા સુદ અગિયારસ
કૃદંત : 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.'
Anonymous Quiz
29%
સંબંધક ભૂતકૃદંત
27%
વર્તમાનકૃદંત
38%
વિધ્યર્થકૃદંત
6%
ભૂતકૃદંત
વિભક્તિ : 'શ્લોક પાણીપુરી ખાય છે.'
'પાણીપુરી'
Anonymous Quiz
18%
કર્તા વિભક્તિ
27%
કરણ વિભક્તિ
23%
સંપ્રદાન વિભક્તિ
32%
કર્મ વિભક્તિ
તાજેતરમાં કયા દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટા પ્રાકૃતિક ગૈસ ભંડાર મળી આવ્યો છે ?
Anonymous Quiz
13%
યમન
41%
લેબેનોન
29%
બહેરીન
17%
તુર્કી