મહારાજા રણજિતસિંહની પ્રેમગાથાનું પ્રતીક એવો 'મોરન પુલ' કયા સ્થળ પાસે આવેલો છે ?
Anonymous Quiz
15%
ચંદીગઢ
48%
અમૃતસર
30%
લાહોર
7%
એકપણ નહિ
નીચેનામાંથી __________ વિધેય કમ્પ્યુટરની સ્મૂતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે.
Anonymous Quiz
29%
DATE ( )
54%
TODAY ( )
14%
AMT ( )
3%
PMT ( )
ગ્રામ પંચાયતે મોડામાં મોડું ક્યાં સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરવું પડે છે ?
Anonymous Quiz
41%
૩૧મી માર્ચ
25%
૩૧મી જાન્યુઆરી
22%
૨૮મી ફ્રેબ્રુઆરી
11%
૩૦મી એપ્રિલ
'Early history of India ' જે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. જેના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
21%
મેક્સમૂલર
56%
વિન્સ્ટન્ટ આર્થર સ્મિથ
19%
ડી.ડી. કોસાંબી
4%
વી.કે રાજવડે
'હું આંખોથી સાંભળું છું' - વિભક્તિ પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે ?
'આંખોથી' -
'આંખોથી' -
Anonymous Quiz
20%
કર્મ
27%
કર્તા
44%
કરણ
10%
આપાદાન
કૃદંત - 'રમતા બાળક વ્હાલા લાગે'
Anonymous Quiz
14%
ભૂતકૃદંત
21%
ભવિષ્યકૃદન્ત
62%
વર્તમાનકૃદંત
3%
એકપણ નહિ
તાજેતરમાં કોના દ્વારા ૨૦૨૧માં યોજાનાર 'ટોકિયો ઓલમ્પિક'માં ભારત ટીમને સ્પોન્સરશિપ કરશે ?
Anonymous Quiz
22%
VIVO
45%
DREAM 11
20%
INOX ગ્રુપ
13%
પતંજલિ
"કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" એ કયા ધર્મ ગ્રંથની ઉક્તિ છે ?
Anonymous Quiz
10%
રામાયણ
39%
મહાભારત
29%
રામચરિત માનસ
22%
ગીતા
નીચેનામાંથી __________ વિધેય હાલની તારીખ તથા સમય બંને દર્શાવે છે.
Anonymous Quiz
9%
DATE ( )
45%
TODAY ( )
20%
NOW ( )
26%
DATE & TIME ( )