Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
PressRelease_2020-11-5_670.pdf
380.4 KB
PressRelease_2020-11-5_670.pdf
Forwarded from Kiswa GPSC
Kiswa will start
Gpsc, dyso, PI, STI ,RFO batch in short time
Batch will be online or offline if govt. Will give permission.

Contact for registration:7226850500
/ 7228937500
At office time 11 am to 6 pm
સેબીના અધ્યક્ષ અને બોર્ડના સભ્યોની નિમણુંક કોણ કરે છે ?
Anonymous Quiz
21%
વડાપ્રધાન
41%
રાષ્ટ્રપતિ
16%
કોલેજિયમ
22%
કેન્દ્ર સરકાર
નીચેનામાંથી કયું અવનદ્ય વાદ્ય નથી ?
Anonymous Quiz
25%
નાગફણિ
32%
પખવાજ
27%
માદળ
16%
તબલા
'મલીર-મોવન-મોવનીયું' આ ત્રણ પ્રકારની સાડી કયા સમયે પહેરવામાં આવે છે ?
Anonymous Quiz
14%
લગ્ન
39%
શોક
37%
શ્રીમંત
10%
હોળી
'જીવીશ, બની શકે તો, એકલા પુસ્તકોથી' આ કાવ્યપંક્તિ ગુજરાતના કયા કવિની છે ?
Anonymous Quiz
19%
કલાપી
30%
કાન્ત
38%
ગોવર્ધનરામ ત્રિપાઠી
13%
નર્મદ
'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?
Anonymous Quiz
30%
હેમ્લેટ
25%
મેકબેથ
28%
કિંગ લિયર
18%
ઓથેલો
તમારી પાસે કેપિટલ લેટર્સમાં ખુબ જ ખરાબ રીતે લખેલ નામનું લિસ્ટ છે. તો તમે આ લિસ્ટને કયા ફંક્શનની મદદથી વ્યવસ્થિત કરી શકશો ?
Anonymous Quiz
13%
અપર
26%
ટ્રિમ
43%
પ્રોપર
18%
સેન્ટેન્સ
નીચેનામાંથી કઈ બાબત અન્યોથી અલગ છે ?
Anonymous Quiz
32%
ધમની
17%
હૃદય
33%
યકૃત
18%
કિડની
તાજેતરમાં 'મોઈરા કેળા' વસ્તુને GI ટેગ આપવાની જાહેરાત કરવામાં આવી તે કયા રાજ્યની છે ?
Anonymous Quiz
19%
મહારાષ્ટ્ર
46%
કેરળ
26%
ગોવા
9%
સિક્કિમ