વિશ્વપ્રસિદ્ધ 'AK-47' (એસોલ્ટ રાઈફલ) ની શોધ કયા દેશમાં થઈ હતી?
Anonymous Quiz
15%
અમેરિકા
73%
સોવિયેત યુનિયન (રશિયા)
5%
ચીન
7%
જર્મની
🔥15❤1
નીચેનામાંથી કઈ નદીને 'બિહારના શોક' તરીકે ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
5%
ગંગા
84%
કોસી
7%
સોન
3%
ગંડક
👍7❤1
વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા (Mountain Range) કઈ છે?
Anonymous Quiz
23%
હિમાલય
26%
રૉકીઝ
46%
એન્ડીઝ
4%
આલ્પસ
❤8👍1
ભારત અને શ્રીલંકાને અલગ કરતી સમુદ્રધૂની (Strait) કઈ છે?
Anonymous Quiz
69%
પાલ્ક પ્રલીપ (Palk Strait)
14%
બેરિંગની સમુદ્રધૂની
17%
મલક્કાની સમુદ્રધૂની
1%
ડોવરની સમુદ્રધૂની
🔥7
વડોદરા અને ટાંડા રોડ વચ્ચે કઈ નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી?
Anonymous Quiz
33%
વંદે ભારત એક્સપ્રેસ
33%
ડબલ ડેકર ટ્રેન
17%
મેમુ ટ્રેન
16%
જનશતાબ્દી એક્સપ્રેસ
❤6🤩3🔥1🎉1
ગુજરાત વિધાનસભા ખાતે કઈ પોર્ટેબલ મોબાઇલ ઇમર્જન્સી મેડિકલ હોસ્પિટલનું સફળ નિદર્શન કરવામાં આવ્યું?
Anonymous Quiz
8%
સંજીવની ક્યુબ
77%
BHISHM Cube-R300
13%
રક્ષા ક્યુબ-૧૦૦
2%
મેડી ક્યુબ-૨૦૦
🔥8❤1👏1