Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મસ્જિદમાં મહેરાબ કિંબલા (દીવાલ)માં બનેલા ભાગને કહે છે. તે મક્કા તરફની સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે ?
Anonymous Quiz
23%
પૂર્વ
51%
પશ્ચિમ
20%
ઉત્તર
7%
દક્ષિણ
ગુજરાત રાજ્યમાં અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
18%
વડોદરા
35%
નર્મદા
32%
દાહોદ
15%
ભરૂચ
'અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું'- આ પંક્તિના સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
20%
મણિલાલ નભુભાઈ
40%
આનંદશંકર ધ્રુવ
29%
બળવંતરાય ઠાકોર
11%
જયંતિ દલાલ
દુનિયાનો પહેલો મોબાઈલ ફૉન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ છે ?
Anonymous Quiz
10%
સેમસંગ
52%
મોટોરોલા
35%
નોકિયા
3%
એપલ
માનવ ગરિમા યોજના હેઠળ કયા સ્વરૂપે સહાય આપવામાં આવે છે ?
Anonymous Quiz
22%
સાઇકલ
25%
બચતપત્રો
37%
ટૂલકિટ
15%
રોકડ સહાય
કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, " તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ?
Anonymous Quiz
24%
રામના પિતા
20%
રામનો સાળો
24%
રામના કાકા
32%
રામનો ભાઈ
FAO દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ - ૨૦૨૦માં ભારતનું સ્થાન કેટલામું છે ?
Anonymous Quiz
23%
ચતુર્થ
29%
પ્રથમ
35%
દ્રિતીય
13%
તૃતીય
ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાશન કરવાનું છે ?
Anonymous Quiz
14%
મંત્રી પરિષદ
15%
અમાત્યો
16%
ગ્રામસભા
55%
A અને B
ગુજરાતમાં સૂર્યપૂજાનો સંસ્કાર કોના દ્વારા લાવવામાં આવેલ છે ?
Anonymous Quiz
16%
હુણ
31%
શક
31%
કુષાણ
21%
ક્ષત્રપ
'કાઠી દરબાર' તરીકે ઓળખાતી પ્રજાને મૂળ કઈ જાતિનો ભાગ માનવામાં આવે છે ?
Anonymous Quiz
19%
ગ્રીક
42%
સિથિયન
26%
સિદી
13%
દેવીપૂજક
ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવેલ છે ?
Anonymous Quiz
18%
મકરંદ દવે
27%
જયંત પાઠક
41%
બળવંતરાય ઠાકોર
14%
નિરંજન ભગત
નીચેના પૈકી કાયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ?
Anonymous Quiz
37%
સલ્ફર
18%
લોખંડ
21%
કાર્બન
24%
એમોનિયા
બે માઈક્રો કેબલ લિન્કની ઝડપ વધારવા માટે વચ્ચે શું મુકવામાં આવે છે ?
Anonymous Quiz
19%
સ્વિચ
42%
રીપીટર
33%
બ્રિજ
6%
એકપણ નહિ
એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું કે, એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે, તો કવને એ છોકરી સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
6%
કાકા
33%
પિતા
23%
ભાઈ
38%
પતિ
તાજેતરમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત ભારતનું કયા નંબરનું રાજ્ય બન્યું ?
Anonymous Quiz
33%
પહેલું
33%
ત્રીજું
28%
બીજું
6%
ચોથું