Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
વિશ્વ કવિતા દિવસ વૈશ્વિક સ્તરે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
26%
21 MARCH
30%
22 MARCH
31%
23 MARCH
13%
24 MARCH
❤12👍4
વૈશ્વિક સ્તરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
Anonymous Quiz
57%
21 MARCH
17%
22 MARCH
18%
23 MARCH
8%
20 MARCH
👍11🔥3❤2
2026 માં NMDC ખાતે ડિરેક્ટર (કર્મચારી) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
33%
કૃષ્ણ કુમાર ઠાકુર
37%
અરવિંદ શર્મા
25%
રાજેશ શર્મા
6%
સુરેશ પટેલ
❤13👍7
2026 માં ભારતમાં યુનિક્લો(Uniqlo) માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
24%
રોહિત શર્મા
25%
વિરાટ કોહલી
18%
કેએલ રાહુલ
34%
જસપ્રીત બુમરાહ
👍21❤7🔥6
ફટાફટ live આવી જાવ 🏇🏻🏃🏻
❤4
UCC bill
❤6
સુરત મહાનગરપાલિકા
પ્લાનિંગ આસિસ્ટન્ટ ની 88 જગ્યાની સીધી ભરતી.
❤6
ભારતનું બંધારણ અને રાજનીતિ - એક અભ્યાસ

✅ સુધારો : ખાસ ધ્યાને લેવો
👍23❤2
ભારતનું બંધારણ અને રાજનીતિ - એક અભ્યાસ

✅ સુધારો : ખાસ ધ્યાને લેવો
👍18❤4🎉4
5_6204062825799752820.pdf
1.2 MB
#GPSC
#PAK
GPSC PROVISIONAL ANSWER KEY
15/03/2026
❤7
🔸મહત્ત્વની સૂચના:

*-PSI - MOCK TEST -*
OFFLINE

આજ રોજથી PSI MOCK TEST-02 થી MOCK 05 ના Registration ચાલુ થઈ ગયા છે; તો જે વિધાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે આવતીકાલ 3:00 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવી લે.
MOCK 02 ના રજીસ્ટ્રેશન આવતીકાલે 3:00 વાગે ક્લોઝ થઈ જશે.

રજીસ્ટ્રેશન માટે બે ફોટા અને PET- PST પાસ થયાનો કોલલેટર લઈને આવવું.

જે તમામ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.

રજીસ્ટ્રેશન સમય:
આજે : સવારે 11:00 થી 04:00
કાલે : સવારે 9:30 થી 3:00

KISWA CAREER ACADEMY
❤17
🎖️ 𝗣𝗦𝗜 𝗠𝗢𝗖𝗞 𝗧𝗘𝗦𝗧 - 𝟮 🎖️

🎯 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟗/𝟎𝟑/𝟐𝟎𝟐𝟔 🎯

👉🏻 આજેજ રજીસ્ટ્રેશન કરાવો...

✅ 88499 34034 ✅
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

👉🏻 પરીક્ષા ખંડ જેવો માહોલ
👉🏻 તમારી ભૂલો સુધારવાનો મોકો
👉🏻 Mock થી તમે તમારો Time management ક્યાં વિષય પહેલા કરવા ક્યાં છેલ્લે, શું ભૂલ ના કરવી, ક્યાં ટોપિક નથી આવડતા દરેક વસ્તુ ચેક કરી શકો છો...

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏆 𝐌𝐨𝐜𝐤 𝟏 માં 𝟓𝟎𝟎+ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા...
👌16❤9🔥4
ભારતનું કયું રાજ્ય ખેલો ઈન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ (KITG) 2026 નું આયોજન કરશે, જે ફક્ત આદિવાસી એથ્લેટ્સ માટે પ્રથમ રાષ્ટ્રીય ઇવેન્ટને ચિહ્નિત કરે છે?
Anonymous Quiz
12%
મધ્ય પ્રદેશ
34%
ઝારખંડ
25%
ઓડિશા
28%
છત્તીસગઢ
❤25