Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત ભારતના પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું?
Anonymous Quiz
27%
નવા રાયપુર
37%
રાંચી
26%
ભોપાલ
9%
રાયપુર
♻️ આજે 11th GCERT TEST :- 6 ♻️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વિષય : ઇતિહાસ
પ્રકરણ : 11 અને 12
સમય : 6 : 00 વાગે (PDF)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

• સંપૂર્ણ પાઠ્યપુસ્તકની ચેપ્ટર વાઈઝ ટાર્ગેટ સાથે ટેસ્ટ આપવા માટે હાલ જ join કરો. 👇

👉 Share
🌟 kiswa career academy 🌟
=======•=======•=======
https://t.me/Kiswa_Official_Gandhinagar
5🎉1
ACF / RFO Detail Mains Exam Date
5👍1
🍁 રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024ની જાહેરાત.
👉સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે
3
ગાંધીજીનું એકમાત્ર રેડિયો સંબોધન "મેરે દુઃખી ભાઈઓ મુઝે પતા નહીં થા"
15
GCERT 11 HISTORY TEST-6.pdf
779.4 KB
♻️ 11th GCERT TEST :- 6 ♻️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વિષય : ઇતિહાસ
પ્રકરણ : 11 અને 12
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👉 Share
🌟 kiswa career academy 🌟
=======•=======•=======
https://t.me/Kiswa_Official_Gandhinagar
7
🎯 અંબાજી માર્બલ્સને GI TAG
👍126
🍁 GCERT Free Test Series 🍁
=====~======~====~=====


11th History છેલ્લી બે ટેસ્ટ બાકી...

♻️ Next વિષય : 11th ભૂગોળ...

•••••••••••••

👉 દરેક ટેસ્ટ આવનારી STI | જૂનિયર ક્લાર્ક | CCE | Forest | TET વગેરે દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી છે.

🌟 કિશ્વા સાથે જોડાયેલા રહેશો તો સંપૂર્ણ GCERT પૂર્ણ થઇ જશે...

👇👇Share & join 👇👇
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
KISWA CAREER ACADEMY
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/Kiswa_Official_Gandhinagar
11👌1
📌 STI Consent FEES : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૭/૨૦૨૫ - ૨૬, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ- 3 ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેલા સંમતિ (consert) રિપોર્ટ આપવા તથા ભરવા બાબત..
10👌5
🏀 જુનિયર નેશનલ સ્કોવોશ ચેમ્પિયનશિપ (U-19)
================================

🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
12🎉1
9🎉2🫡1
GCERT 11 HISTORY TEST-6 ANS.pdf
737.7 KB
📚 GCERT 11th History : Test 6
👉 answer key

🎖️ આજે :-TEST : 7
🌟 Chap : 13
🍁 Time : 6:00 વાગે ( PDF)
👍6
સમુદ્રનો કયો વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ માટે અનુકૂળ હોય છે ?
Anonymous Quiz
36%
ખંડીય છાજલી
17%
ખંડીય ઢોળાવ
14%
સમુદ્રી મેદાન
33%
આપેલ તમામ
11
પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ?
Anonymous Quiz
4%
65
12%
68
72%
71
12%
97
9🤩3
વાતાવરણીય જળ બાષ્પ....... સાથે ઘટતી જાય છે.
Anonymous Quiz
36%
ઊંચાઈ
31%
રાહતના પવન તરફી બાજુ
27%
સમુદ્રથી અંતર
6%
અક્ષાંશ
ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ......... માં આપવામાં આવ્યું છે.
Anonymous Quiz
30%
ઉત્તર પેસેફિક મહાસાગર
30%
ઓસ્ટ્રેલિયા
30%
ઉત્તર એટ્લેન્ટીક મહાસાગર
10%
બંગાળની ખાડી
5👏3