Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગોકુલ જળાશય અને ઉદયપુર ઝિલ કયા રાજ્યમાં છે, જેને તાજેતરમાં રામસર વેટલેન્ડ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
39%
બિહાર
33%
ઉત્તર પ્રદેશ
19%
ઝારખંડ
10%
મધ્યપ્રદેશ
7🔥1👏1
તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયેલ કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
33%
હિમાચલ પ્રદેશ
27%
ઉત્તરાખંડ
34%
જમ્મુ અને કાશ્મીર
6%
સિક્કિમ
7👌1
ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે 9 ઑક્ટોબર, 2025થી કોની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
50%
શિરીષ ચંદ્ર મુર્મુ
24%
રાજેશ્વર રાવ
19%
શક્તિકાંત દાસ
7%
ઉર્જિત પટેલ
🆒64🎉1
ઓક્ટોબર 2025 માં ''Best of India – Indian Apparel and Textile Fair'' ઉદ્ઘાટન કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી, પાબિત્રા માર્ગેરિટા ક્યાં કરશે?
Anonymous Quiz
31%
નવી દિલ્હી
31%
મોસ્કો
36%
સેન્ટ પીટર્સબર્ગ
3%
કઝાન
👌51
5_6269415112600197787.pdf
1.3 MB
🍁STI

👉Preliminary Exam Date :
•04/01/26
👉 STI Mains Exam Date :
•22 23 24 March 2026
10👌1🆒1
👉 LRD UPDATE ( #LRD )
વધારાના ગુણ બાબત...
13👌2
Forwarded from Kiswa Career Academy
🎖 GENERAL BATCH CLASS-3 🎖
°°°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°°°°°
🌟 Foundation Hybrid Batch🌟
••••••••••••••••••••••••••••••••••••••••••••

🪧 NEW BATCH START 🪧

🎟 ADMISSION OPEN 🎟

🔖 રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો👇 ▰▱▰▱▰▱▰▱▰▱▰▱▰▱
📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500
▰▱▰▱▰▱▰▱▰▱▰▱▰▱
KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
9👌2
📍 પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 89વર્ષે અવસાન
6
📍 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના સાસણની મુલાકાત લેશે.
6
🍁 TODAY CURRENT NEWS 🍁
========================

👉 દેશનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો
👉 કેટાલીના ચેનલ પાર કરનારી પ્રથમ મહિલા
👉 પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું અવસાન

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
દરરોજ ફ્રી PDF, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.

🎖️ Join Telegram Now : 👇👇
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌1
Forwarded from Kiswa Career Academy
🎖 𝐓𝐄𝐓-𝟏 & 𝐓𝐄𝐓-𝟐 🎖
🥳 𝐂𝐎𝐌𝐈𝐍𝐆 𝐒𝐎𝐎𝐍 🥳
╰────────────────╯
🍁 શું તમે અનુભવી અને નિષ્ણાત શિક્ષકો પાસે TET-1 & TET-2 ની તૈયારી કરવા માંગો છો ?
તો રાહ ના જુઓ... અત્યારેજ રજિસ્ટ્રેશન કરવો અને જોડાઈ જાવ આપણી કિશ્વા એકેડેમી સાથે..
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🍁 ટૂંક સમયમાંજ બેચ શરુ થવા જઈ રહી છે.

📝 વહેલા તે પહેલાના ધોરણે ...

⭕️ રજિસ્ટ્રેશન ફરજીયાત ⭕️
▰▱▰▱▰▱▰▱▰▱▰▱

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
3
🍁 પ્રોબેશન ઓફિસર કોલલેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો👇

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95018/login.html
👍7
મનુષ્યની કાન માટે શ્રવ્ય આવૃત્તિની રેન્જ કેટલી છે ?
Anonymous Quiz
10%
20Hz થી ઓછી
76%
20Hz થી 20,000 Hz
10%
20,000Hz થી વધુ
4%
50Hz થી 50,000 Hz
7
સપ્ટેમ્બર 2025 માં ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં 'ડ્રોન કવચ' કવાયત યોજાઈ હતી?
Anonymous Quiz
33%
અરુણાચલપ્રદેશ
38%
સિક્કિમ
22%
નાગાલેન્ડ
7%
મિઝોરમ
9👌1
કયા ભારતીય રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો?
Anonymous Quiz
29%
કેરળ
35%
આંધ્રપ્રદેશ
31%
રાજસ્થાન
5%
કર્ણાટક
8
📚 5 ઓક્ટોબર : વિશ્વ શિક્ષક દિવસ

• આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે.

• વર્ષ 1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના અધિકાર, જવાબદારીઓ અને વધુ શિક્ષણ સાથે માર્ગદર્શિકા બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

• 5 ઓક્ટોબર, 1994થી વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.

• નોંધ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેનો જન્મદીન 5 સપ્ટેમ્બર ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષક દિન' તરીકે ઉજવાય છે.

👉 કિશ્વા કેરિયર એકેડેમી
🎉73
ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે.
9🎉1
સરક્રીક એક સળગાતો વિવાદ
8🎉2👌1