Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતીય ખેલાડી તરીકે સૌથી ઝડપી વનડે સદીનો વિરાટ કોહલીનો રેકોર્ડ કોણે તોડ્યો?
Anonymous Quiz
16%
હરમનપ્રીત કૌર
69%
સ્મૃતિ મંધાના
10%
દીપતી શર્મા
6%
મિતાલી રાજ
વિશ્વ ગેંડો દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવશે?
Anonymous Quiz
13%
12 ઓગસ્ટ
72%
22 સપ્ટેમ્બર
13%
4 ઓક્ટોબર
2%
15 નવેમ્બર
👏6
118_202425_2025_9_24_649.pdf
289.1 KB
હાઈકોર્ટ બેલિફ રિઝલ્ટ
4
🌶️ સિરારાખોંગ હાથેઈ એ ભારતના મણિપુરના ઉખરુલ જિલ્લાના સ્વદેશી સિરારાખોંગ ગામનું એક ખાસ, ઘેરું લાલ મરચું છે.
👌151
📍 TODAY CURRENT AFFAIRS 📍

👉 ભારત આંતરરાષ્ટ્રીય ચોખા પરિષદ
▰▱▰▱▰▱▰▱▰▱▰▱

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
7👏2
📍 TODAY CURRENT AFFAIRS 📍
▰▱▰▱▰▱▰▱▰▱▰▱

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
5👌4
નીચેનામાથી ગુજરાતનું કયું સ્થળ જૈન ધર્મ સાથે સંકળાયેલ છે ?
1.તારંગા, 2.ભોયણી, 3.પાનસર, 4.શંખેશ્વર
Anonymous Quiz
49%
1,2,3,4
18%
1,2,3
13%
2,3,4
20%
1,2,4
4
સુખડીના પ્રસાદ માટે જાણીતું ઘંટાકર્ણ મહાવીરનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
24%
મહેસાણા
15%
ભાવનગર
55%
ગાંધીનગર
5%
ખેડા
5🔥1👏1
ગૌતમ બુદ્ધને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઇ હતી ?
Anonymous Quiz
45%
ઋઝુપાલિકા
13%
સોણગંગા
25%
નિરંજના
17%
સુવર્ણસિકતા
પ્રથમ એંગ્લૉ -મરાઠા યુદ્ધ વખતે કઈ સંધિ કરવામાં આવી હતી ?
Anonymous Quiz
10%
રાજઘાટ શાંતિ સંધિ
62%
સાલબાઈની શાંતિ સંધિ
13%
સુરજી અંજાન શાંતિ સંધિ
15%
વસઈની સંધિ
8
🎖 𝐓𝐄𝐓-𝟏 & 𝐓𝐄𝐓-𝟐 🎖
🥳 𝐂𝐎𝐌𝐈𝐍𝐆 𝐒𝐎𝐎𝐍 🥳

🍁 શું તમે અનુભવી અને નિષ્ણાત શિક્ષકો પાસે TET-1 & TET-2 ની તૈયારી કરવા માંગો છો ?
તો રાહ ના જુઓ... અત્યારેજ રજિસ્ટ્રેશન કરવો અને જોડાઈ જાવ આપણી કિશ્વા એકેડેમી સાથે..

🍁 ટૂંક સમયમાંજ બેચ શરુ થવા જઈ રહી છે.
📚 વહેલા તે પહેલાના ધોરણે ...

📍 રજિસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▰▱▰▱▰▱▰▱▰▱

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
2
🍁 𝐓𝐎𝐃𝐀𝐘 𝐂𝐮𝐫𝐫𝐞𝐧𝐭 𝐀𝐟𝐟𝐚𝐢𝐫𝐬 🍁
📍 𝟐𝟓 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫

📚 𝐅𝐎𝐋𝐋𝐎𝐖 👇
https://www.instagram.com/p/DPBBFVCjDVq/?igsh=MTR5MW52N2l5d3B2cQ==
👍84
ઈ-ગવર્નન્સ (NCeG) 2025 પર 28મું રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ રહ્યું છે ?
Anonymous Quiz
28%
વિશાખાપટ્ટનમ
34%
હૈદરાબાદ
35%
નવી દિલ્હી
4%
બેંગલુરુ
15
🎁NAVRATRI SPECIAL OFFER 🎁

👉કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

🔸 DISCOUNT 75% OFF ON
COURSES


📌OFFER VALIDITY : 22/09/2025 to
02/10/2025
══════════════════
🤳 DOWNLOAD AN APPLICATION NOW
       
CLICK HERE
༺━━━━━━━━━━━━━━━༻
     ♻️ સફળતાનું સરનામું એટલે...
      KISWA CAREER ACADEMY
     ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 | 6355316130

🗞 JOIN :
https://t.me/Kiswa_Official_Gandhinagar
5
મહારાષ્ટ્રના અહમદનગર રેલ્વે સ્ટેશનનું નવું નામ શું છે?
Anonymous Quiz
16%
હોલ્કરનગર
23%
ઈન્દિરાનગર
24%
શિવનગર
37%
અહિલ્યાનગર
6
2025 માં પ્રકાશિત થનારા "Why the Constitution Matters", નામના આગામી પ્રથમ પુસ્તકના લેખક કોણ છે?
Anonymous Quiz
43%
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડ
32%
ન્યાયાધીશ રંજન ગોગોઈ
20%
ન્યાયાધીશ એન.વી રમણા
5%
ન્યાયાધીશ એસ.એ બોબડે
10👏1🆒1
25મી ઇન્ટરપોલ એશિયન પ્રાદેશિક પરિષદ ક્યાં યોજાઈ હતી, જેમાં ભારતને ઇન્ટરપોલ એશિયન સમિતિમાં ચૂંટવામાં આવ્યું હતું?
Anonymous Quiz
27%
સિંગાપોર
30%
બેંગકોક
34%
કુઆલા લમ્પુર
9%
દુબઈ
8🔥1👌1
ICAR દ્વારા શરૂ કરાયેલ એગ્રીટેકમાં મૈત્રી 2.0 ક્રોસ-ઇન્ક્યુબેશન પ્રોગ્રામમાં કયો દેશ ભારત સાથે ભાગીદારી કરી રહ્યો છે?
Anonymous Quiz
20%
આર્જેન્ટિના
42%
બ્રાઝિલ
30%
દક્ષિણ આફ્રિકા
7%
મેક્સિકો
6
મિગ-21 : ભારતની રક્ષા માટે સજ્જ જટાયુ હવે વિશ્રામ કરશે. (મિગ -21: નિવૃત )
👌4