Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવનારા નવા માળખા હેઠળ સુધારેલા GST સ્લેબ કયા છે?
Anonymous Quiz
21%
0%, 12% અને 28%
22%
6%, 18% અને 30%
54%
5%, 18% અને 40%
3%
8%, 16% અને 35%
👍5
📚 6 સપ્ટેમ્બર : રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ 📚
8👌2
🎯 બાલ વાટિકા | દીક્ષા 2.0 | પ્રષ્ટ 2.0
🎯 યુદ્ધ અભ્યાસ 2025

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌72
💢 ༺ GENERAL BATCH ༻ 💢*
CLASS-3, Foundation
Online & Offline HyBrid Batch

🎯 6th ડેમો લેક્ચર
08 સપ્ટે. 2025, સોમવાર

* ઇતિહાસ : હિરેન સર
* સમય :- 10:30 AM*
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
DYSO | CCE | STI |DYSO વગેરે જેવી
પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

📋 *FOR MORE INQUIRY:*
☎️ *7226850500 | 7228937500*
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
KISWA CAREER ACADEMY
══════════════════
6
All The Best For The DySO Exam
10👍4
🗞️ TODAY CURRENT AFFAIRS 📰

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌63
સપ્ટેમ્બર 2025 માં કયા દેશે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત 26 બિનનોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે ?
Anonymous Quiz
17%
ભૂટાન
52%
નેપાળ
22%
શ્રીલંકા
9%
બાંગ્લાદેશ
રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગ 2025 માં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું?
Anonymous Quiz
17%
IIT કાનપુર
54%
IIT મદ્રાસ
22%
IIT બોમ્બે
8%
IIT ખડગપુર
4
ભારતે 2025-26 માટે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1,000 ઈ-સ્કોલરશીપ ઓફર કરી છે?
Anonymous Quiz
22%
અફઘાનિસ્તાન
32%
બાંગ્લાદેશ
35%
નેપાળ
11%
શ્રીલંકા
👏6🔥1
કપાસ ખેડૂત સમુદાયને ટેકો આપવા માટે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી?
Anonymous Quiz
23%
e‑NAM
17%
સ્માર્ટગાંવ
38%
e‑PashuHaath
22%
કપાસ કિસાન
👌62
🗞️ TODAY CURRENT AFFAIRS 📰

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
6👍2👏1
New Doc 09-07-2025 13.25.pdf
16.6 MB
📌Dy. SO (જાહેરાત ક્રમાંક : GPSC/202526/8)પરીક્ષાનું પ્રશ્નપત્ર.
8🔥1
સંયુક્ત પ્રવર સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના બંને થઇ કુલ કેટલા સદસ્યો હોય છે ?
Anonymous Quiz
17%
30
37%
22
39%
45
6%
55
11👏2
સંસદની સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
6%
અનુચ્છેદ - 100
22%
અનુચ્છેદ - 102
65%
અનુચ્છેદ - 108
8%
અનુચ્છેદ - 111
6🔥2
🗞️ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 📚

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
5👌4
કયા દેશમાં અદાણી પાવર ડ્રુક ગ્રીન પાવર સાથે મળીને 6,000 કરોડ રૂપિયાનો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપી રહી છે?
Anonymous Quiz
28%
ભૂટાન
39%
નેપાળ
26%
શ્રીલંકા
8%
બાંગ્લાદેશ
5🔥2👍1