Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પાક્ષિક અંક 14.pdf
6.9 MB
ગુજરાત પાક્ષિક :16-07-2025
👌7👍2
નીચેના માંથી કઈ ડેરી અમદાવાદ જિલ્લામાં આવેલ નથી?
Anonymous Quiz
21%
આબાદ ડેરી
27%
આઝાદ ડેરી
23%
અજોડ ડેરી
29%
અમર ડેરી
👌145👏2
🎲 Quiz '🏝️ Test:-4 ~ ગુજરાતના જિલ્લાઓ.......📚 આજે : દેવભૂમિ દ્વારકા જિલ્લો ....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 15 questions · 30 sec
4🎉4👌2
ViewFile (40).pdf
5 MB
CCE GROUP-B RESULT

#CCE
#RESULT
10
21
પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજના (PMGKY) માં કેટલી કેન્દ્ર સરકારની યોજનાઓ મર્જ કરવામાં આવી છે ?
Anonymous Quiz
20%
24 યોજનાઓ
40%
11 યોજનાઓ
32%
36 યોજનાઓ
8%
18 યોજનાઓ
👌6🆒32
ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત કરાયેલા "ભારતના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન" અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે?
Anonymous Quiz
16%
INS વિરાટ
27%
INS શંકુશ
41%
INS અરિહંત
15%
INS નિસ્તાર
7🆒1
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT)ના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું?
Anonymous Quiz
28%
બેંગલુરુ
45%
હૈદરાબાદ
22%
પુણે
6%
મુંબઈ
👌52
🗓 21 જુલાઈ : Question & Answers

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
4👌1
કોનેરૂ હમ્પી : મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય બની..
17👌7🔥2👏2🤩2
8
નીચેના માંથી કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી?
RFO PYQ -2021
Anonymous Quiz
9%
શુષ્ક સાગ વન
21%
ભેજવાળા સાલ વન
27%
તટીય દલદલીય જંગલો
43%
યુફોર્બિયા સ્ક્રબ
11
ગુપ્તકાળ દરમિયાન 'નવનીતકમ'...... નો સુવિખ્યાત ગ્રંથ હતો.
Anonymous Quiz
27%
જ્યોતિષ વિદ્યા
29%
ગણિત
28%
ઔષધ
16%
ધાતુ વિજ્ઞાન
👌52
#LRD Final answer ley એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
18👏5🔥3👍2🫡1🆒1
🎲 Quiz '🎲 Test:-5 ~ ગુજરાતના જિલ્લાઓ.......📚 આજે : પોરબંદર જિલ્લો ....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar''
🖊 15 questions · 30 sec
4🔥1
🗞️ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડનું રાજીનામું
👍7
🗞️ મહિલા ચેસ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશનારી બીજી ભારતીય ખેલાડી : દિવ્યા દેશમુખ
👍9🎉32
🗞️
12
લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા "પીએમ વિકાસ યોજના" હેઠળના પ્રોજેક્ટનું મુખ્ય ધ્યાન (લક્ષ્ય) શું છે?
Anonymous Quiz
30%
કૌશલ્ય તાલીમ અને મહિલા ઉદ્યોગસાહસિકતા વિકાસ
29%
ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત વિકાસ
35%
આદિવાસી પટ્ટામાં નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ
6%
બાળકો માટે આરોગ્ય અને પોષણ સેવાઓ
5🆒2
LIGO-Virgo-KAGRA સહયોગ દ્વારા શોધાયેલ સૌથી મોટા "બ્લેક હોલ મર્જરનું" નામ શું છે ?
Anonymous Quiz
10%
W2001051
49%
LBV11232
32%
GW231123
9%
BHM12531
3👍2👌1