Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
  Foundation Hybrid Batch

🗓  NEW BATCH START
      
      સમય : સવારે 8.00 AM

🎟ADMISSION OPEN 🎟

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
      પરિક્ષાની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👍142
#23th_September
#Ayurveda_Day
ભારત સરકારે દર વર્ષે 23 સપ્ટેમ્બરને 'આયુર્વેદ દિવસ' તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી છે.
👍64👌2🆒21
👍62🤩16🫡1411👏5
CONSTABLE 2.0 MOCK TEST
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મહત્ત્વની સૂચના......

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

કોન્સ્ટેબલ MOCK - 1 માટેના રજિસ્ટ્રેશન બંધ થઈ ચૂક્યાં છે.

હવે પછીના મોક ટેસ્ટ 2 માટેના રજિસ્ટ્રેશન માટે તા. 19-05-2025, સોમવારના રોજ સમય 12 થી 5 માં જ રજિસ્ટ્રેશન થશે.
સાંજે 5 વાગ્યા પછી રજિસ્ટ્રેશન થશે નહીં.


નોંઘ: કોન્સ્ટેબલ MOCK-2 માટેના રજિસ્ટ્રેશન માત્ર સોમવાર જ થશે.

જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી.

KISWA CARRER ACADEMY
👍20🆒61
CONSTABLE 2.0 MOCK - 1

Instagram Live 🎥
KISWA CARRER ACADEMY

https://www.instagram.com/kiswacareeracademy/live/18207473269306878
👍12
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
  Foundation Hybrid Batch

🗓  NEW BATCH START
      
      સમય : સવારે 8.00 AM

🎟ADMISSION OPEN 🎟

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
      પરિક્ષાની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👍11🆒21
CONSTABLE 2.0 MOCK TEST
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મહત્ત્વની સૂચના......

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

🔸 નોંઘ:
કોન્સ્ટેબલ MOCK - 2 માટેના રજિસ્ટ્રેશન આજે સાંજે 5 વાગ્યા સુધી જ થશે.
ત્યારબાદ MOCK - 2ના રજિસ્ટ્રેશન થશે નહીં

ત્યાર પછીના મોક ટેસ્ટ 3 તથા બાકી રહેલા માટેના રજિસ્ટ્રેશન માટે તા. 21-05-2025, બુધવારના રોજ સમય 12 થી 5 માં જ રજિસ્ટ્રેશન થશે.
સાંજે 5 વાગ્યા પછી રજિસ્ટ્રેશન થશે નહીં.

જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી.

KISWA CARRER ACADEMY
👍21
KISWA_CONSTABLE 2.0_MOCK-01_FINAL RESULT_17-05-2025.pdf
1.5 MB
KISWA
CONSTABLE 2.0_
MOCK_01_ RESULT

17-05-2025

કિશ્વા કેરિયર એકેડેમી...

#result
#constable
#lrd
#kiswa
👍34🔥21
🎉31👍8🥰4
*International Booker Prize 2025: ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક 'હાર્ટ લેમ્પ' માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. 'હાર્ટ લેમ્પ' કન્નડ ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક છે જેને બુકર પ્રાઈઝ એવોર્ડથી સન્માનિત કરાયું છે. દીપા ભષ્ટીએ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. બુકર પ્રાઈઝ માટે હાર્ટ લેમ્પને દુનિયાભરમાંથી નોમિનેટ કરાયેલા 6 પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ મેળવનાર હાર્ટ લેમ્પ એ પ્રથમ શોર્ટ સ્ટોરી કલેક્શન છે. દીપા ભષ્ઠી આ પુસ્તક માટે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બની ગયા છે. બાનુ મુશ્તાક અને દીપા ભષ્ઠીએ મંગળવારે લંડનના ટેટ મોડર્નમાં આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ રિસીવ કર્યો હતો. બંનેને 50000 પાઉન્ડનું ઈનામ મળ્યું હતું. જે લેખક અને ટ્રાન્સલેટર વચ્ચે સમાન હિસ્સે વહેંચવામાં આવશે.*
👍4311🫡5🔥3
KISWA_CONSTABLE 2.0_MOCK-02_RESULT_20-05-2025.pdf
1.1 MB
KISWA
CONSTABLE 2.0_
MOCK_02_ RESULT

20-05-2025

કિશ્વા કેરિયર એકેડેમી...

#result
#constable
#lrd
#kiswa
👍19🆒32👏2🔥1
CONSTABLE 2.0 MOCK TEST
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મહત્ત્વની સૂચના......

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

🔸 નોંઘ:
કોન્સ્ટેબલ MOCK - 3 માટેના રજિસ્ટ્રેશન આજે સાંજે 5 વાગ્યા સુધી જ થશે.
ત્યારબાદ MOCK - 3ના રજિસ્ટ્રેશન થશે નહીં

ત્યાર પછીના મોક ટેસ્ટ 4 તથા બાકી રહેલા માટેના રજિસ્ટ્રેશન માટે તા. 24-05-2025, શનિવારના રોજ સમય 12 થી 5 માં જ રજિસ્ટ્રેશન થશે.
સાંજે 5 વાગ્યા પછી રજિસ્ટ્રેશન થશે નહીં.
રવિવાર રજા રહેશે.

જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી.

KISWA CARRER ACADEMY
👍8🫡41
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
  Foundation Hybrid Batch

      સમય : સવારે 8.00 AM

🎟 ADMISSION OPEN 🎟

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
      પરિક્ષાની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👍9
CONSTABLE 2.0 MOCK-02 ના
પ્રશ્ન નં:98 ની સમજુતીમાં સુધારો,
ANS:C ના સ્થાને *“D”* આવશે, સાદી બહુમતીની જગ્યાએ *અસરકારક બહુમત (Effective Majority)* સમજવી.
👍29👏4
CONSTABLE 2.0 MOCK TEST
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
મહત્ત્વની સૂચના......

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

🔸 નોંઘ:

આવતીકાલે, તા. 24-05-2025, શનિવારના રોજ મોક ટેસ્ટ રજિસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ છે.

બેઠકવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આવતીકાલે મોક- 4 થી 6 ના રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ રહેશે.
આવતીકાલ પછી રજિસ્ટ્રેશન થશે નહીં.

સમય : બપોરે 12 થી 5

જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી.

🔖 નોંઘ: રજિસ્ટ્રેશન રૂબરૂ એકેડેમી    
      આવીને જ કરાવવાનું રહેશે;
      ફોન દ્વારા રજિસ્ટ્રેશન થશે નહીં.

📝 રજિસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીમિત્રોને જ 
      મોક ટેસ્ટ આપવા મળશે.

➩ PET | PST PASS કોલ લેટરની
     ઝેરોક્ષ તથા 2 ફોટા લઈને આવવું.
     (રજિસ્ટ્રેશન માટે)

📍રજિસ્ટ્રેશન માટેનું સ્થળ:
     ગુજ્જુ બુકવાલે બુકસ્ટોર, સેક્ટર 21
     (કિશ્વા કેરિયર એકેડેમી)

સહકાર બદલ આભાર...

KISWA CAREER ACADEMY
👍113👌3🎉1