Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
👍41
After __________ her, we left for our home.
Anonymous Quiz
29%
seen
30%
see
24%
sawing
16%
seeing
🎉3👍1
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍61
નીચેના પૈકી કોને કાંડા ઘડિયાળની શોધ કરી ?
Anonymous Quiz
12%
માર્ટિન કપૂર
24%
બ્રિગ્યુએટ
49%
જહોન વોકર
15%
વોલ્ટર હન્ટ
👍4
નીચેનામાંથી કયું યંત્ર અસત્ય બોલવામાં આવેલ કથનોને પકડી પાડે છે ?
Anonymous Quiz
37%
પોલીગ્રાફ
20%
મેગાફોન
37%
ડિક્ટોફોન
6%
એકપણ નહિ
👍9🔥2👏1
‘ઇતાઇ-ઇતાઇ’ રોગ કયા તત્ત્વથી થાય છે ?
Anonymous Quiz
24%
કૅડમિયમ
29%
સીસું
32%
આર્સેનિક
15%
મરક્યુરી
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍7
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌__________ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
5%
આધુનિક દરખાસ્ત
78%
ઑગસ્ટ દરખાસ્ત
13%
જાહેર દરખાસ્ત
4%
કોમી દરખાસ્ત
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?
Anonymous Quiz
26%
સરોજિની નાયડુ
19%
સરદાર વલ્લભભાઈ પટેલ
41%
જવાહરલાલ નહેરુ
13%
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
6🎉2
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અશ્પૃશ્યતા સમાપ્ત કરવાનું સૂચવે છે ?
Anonymous Quiz
5%
અનુચ્છેદ – 51
84%
અનુચ્છેદ – 17
9%
અનુચ્છેદ – 24
2%
અનુચ્છેદ – 15
👍8
👍8👏2
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું “રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી” ?
Anonymous Quiz
8%
નાકર
39%
દયારામ
32%
ભાલણ
21%
પ્રેમાનંદ
👍84
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍8
📢coming soon 📢

🚨PSI HYBRID  paper-1 & 2
          (ONLINE + OFFLINE)                     CLASSROOM BATCH


📌કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે PSI ની તૈયારી

☎️ FOR MORE INQUIRY:
➥ મો. 7226850500 | 7228937500
       [🕰 ઓફિસ સમય: 10 થી 6]
════════════════════
♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
┈─────────────────┈
👍9🆒1
ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ શરૂ કરેલ છે ?
Anonymous Quiz
7%
વલસાડ
12%
મહીસાગર
73%
દેવભૂમિ દ્વારકા
8%
ગીર-સોમનાથ
👍7