Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મિલ્ખાસિંઘ પ્રવાહની દિશામાં 15 કિમી/કલાકની ઝડપે તરે છે જો પ્રવાહની ઝડપ 3 કિમી/કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેની ઝડપ શોધો ?
Anonymous Quiz
12%
8.5 કિમી
43%
9 કિમી
23%
10 કિમી
21%
12 કિમી
👍62🫡2
👍29
વોરંટ કેસ (BNSS કલમ: 72 થી 83 )https://www.instagram.com/reel/DDzEFjkyxeA/?utm_source=ig_web_copy_link
👍6
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍10
ALL THE BEST FOR STI EXAM 👍
8👍2
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


🔖GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

🔖GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍11
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍84
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍10
પ્રાચી એ ‘A’ સ્થાનથી ચાલીને પૂર્વની બાજુ ‘B’ સ્થાન સુધી 10ફૂટનું અંતર કાપ્યું, ત્યારે તે જમણી બાજુ વળી અને 3 ફૂટ ચાલી પછી તે જમણી બાજુ વળી અને 14 ફૂટ ચાલી. એ સ્થાન Aથી કેટલા અંતરે છે ?
Anonymous Quiz
19%
4 ફૂટ
44%
5 ફૂટ
30%
27 ફૂટ
6%
24 ફૂટ
👍82
વિદ્યાર્થીઓની એક હરોળમાં સલીમ જમણી બાજુથી 15મા ક્રમે તથા સતીશ ડાબી બાજુથી 12મા ક્રમે છે. તો બંને વચ્ચે કુલ કેટલા વ્યક્તિ હશે?
Anonymous Quiz
8%
36
22%
33
28%
28
41%
ઉપરોક્ત પૈકી એક પણ નહિ.
👍121🔥1
1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું ?
Anonymous Quiz
55%
ડભોઇ
14%
ગિરનાર
21%
સોમનાથ
10%
સુરત
👍17🎉21👏1
ભારતમાં 15મી સદીમાં નીચેના પૈકી કયા પરદેશી લોકો આવેલ ન હતા ?
Anonymous Quiz
13%
પોર્ટુગીઝ
13%
ડચ
23%
અંગ્રેજો
50%
જર્મન
👍17👏21