Kiswa Career Academy
40.9K subscribers
9.53K photos
197 videos
1.09K files
7.05K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કોઈ સાંકેતિક ભાષામાં ASSIGNને SASING લખવામાં આવે તો કોઈ સાંકેતિક ભાષામાં KIDNAPને કેવી રીતે લખવામાં આવશે?
Anonymous Quiz
12%
IKNDPA
56%
IKDNPA
27%
IKDNAP
5%
IKAPDN
👍15🎉1
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિમી પ્રતિકલાકની ઝડપે દોડે છે અને ત્યારબાદ 6 કલાક 50 કિમી પ્રતિ કલાક ઝડપે દોડે છે, તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે?
Anonymous Quiz
7%
740 km
63%
540 km
22%
80 km
7%
640 km
👍15
સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ તથા પ્રવાહની ઝડપ અનુક્રમે 25 કિમી/કલાક તથા 5 કિમી/કલાક છે. તો પ્રવાહની દિશામાં 60 કિમીનું અંતર કાપતાં હોડીને કેટલો સમય લાગે?
Anonymous Quiz
11%
3 કલાક
41%
2.3 કલાક
42%
2 કલાક
6%
4 કલાક
👍15👏1
જો એક ઘડિયાળમાં 4:15નો સમય છે તો સામે રાખેલ અરિસામાં શું સમય દેખાશે ?
Anonymous Quiz
7%
8 :10
48%
7: 15
37%
8: 15
8%
9 : 15
👍18👏4🫡3
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
2👍1
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍4
પ્રાથમિક શાળાઓને વધુ સજ્જ કરવાના હેતુથી 1987-88માં કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી ?
Anonymous Quiz
19%
શિક્ષા મિશન
27%
ઓપરેશન સાક્ષર
49%
ઓપરેશન બ્લેક બોર્ડ
4%
આપેલ એકપણ નહીં
👍10
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એપ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (મનરેગા) તરીકે ઓળખાતી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના કયાં વર્ષથી અમલમાં આવી ?
Anonymous Quiz
24%
2004થી
37%
2006થી
29%
2008થી
10%
2010થી
👍10👏1
અપૃશ્યતાના આચરણને સજા પાત્ર ગુનો માનવાની જોગવાઈ બંધારણ કયાં અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
6%
અનુચ્છેદ-14
16%
અનુચ્છેદ-16
10%
અનુચ્છેદ-15
67%
અનુચ્છેદ-17
👍2
ગુજરાતમાં મહિલા અનામત બેઠકોની સંખ્યા કેટલા સુધી છે ?
Anonymous Quiz
16%
40%
14%
60%
58%
50%
13%
ઉપરોક્ત એકપણ નહીં
👍2
અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી ?
Anonymous Quiz
21%
વર્ષ 1953માં
39%
વર્ષ 1954માં
28%
વર્ષ 1973માં
12%
વર્ષ 1952મા
👍83🎉1
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍7
વિશ્વની વધી રહેલી જલવાયુ પરિવર્તનની સમસ્યાને ડામવા માટે 2015માં કયાં સ્થળે સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સંમેલન યોજાયું હતું ?
Anonymous Quiz
31%
જીનિવા (સ્વિત્ઝર્લેન્ડ)
27%
ન્યૂયોર્ક (U.S.A)
30%
વોશિંગ્ટન (U.S.A)
11%
પેરિસ (ફ્રાન્સ)
🆒12👍5
‘ચીપકો આંદોલન’ કયાં વર્ષે થયું હતું ?
Anonymous Quiz
22%
વર્ષ 1965
28%
વર્ષ 1970
44%
વર્ષ 1974
6%
આપેલ એકપણ નહીં
👍82👌2
વસ્તુની કિંમત વધતાં માંગમાં શું ફેરફાર થાય છે ?
Anonymous Quiz
21%
માંગમાં વધારો
65%
માંગમાં સંકોચન
11%
કંઇ જ ફેર ન પડે
4%
ઉપરોક્ત એકપણ નહીં
👍9
કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તેને શું કહે છે ?
Anonymous Quiz
11%
સ્થિર ખર્ચ
52%
સરેરાશ સ્થિર ખર્ચ
35%
સીમાંત ખર્ચ
2%
ઉપરોક્ત એકપણ નહીં
👍4🤩1
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍3