Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.04K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
બે વાયુ સમુચ્ચયોના મિલનક્ષેત્રને શું કહે છે ?
Anonymous Quiz
11%
મિસ્ટ્રલ
63%
વાતાગ્ર
24%
હરમેટન
3%
આપેલ એકપણ નહીં
👍16
ચક્રવાતના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે ?
Anonymous Quiz
37%
ઓછું
37%
વધારે
17%
અચળ
9%
શૂન્ય
👍9👏1
હિંદ મહાસાગરમાં દક્ષિણવિષુવવૃત્તીય ગરમ પ્રવાહ બારેમાસ કઈ દજિશામાં વહે છે ?
Anonymous Quiz
23%
ઉત્તર
39%
દક્ષિણ
26%
પૂર્વ
12%
પશ્ચિમ
👍8
પ્રતિચક્રવાતમાં કેન્દ્રમાં દબાણ કેવું હોય છે ?
Anonymous Quiz
20%
ઓછું
61%
વધારે
17%
શૂન્ય
2%
એકપણ નહિં
👍16🔥1
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍3
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍11
નવલરામનું કયું નાટક ફ્રેન્ચ નાટ્યકારે મોલિયેરના ‘’ મોક ડૉક્ટર’’નું રૂપાંતર છે ?
Anonymous Quiz
32%
ભટ્ટનું ભોપાળું
27%
ભણકારા
33%
રાઈનો પર્વત
8%
વેનચરિત્ર
👍10
જાણીતી નવલકથા ‘’ પેરેલિસીસ’’ના લેખક કોણ છે ?
Anonymous Quiz
8%
નાનાભાઈ ભટ્ટ
55%
ચંદ્રકાન્ત બક્ષી
31%
પ્રિયકાન્ત મણિયાર
6%
ગૌરીશંકર જોશી
👍132🔥1
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વિચાર પ્રધાન કવિતાનો ખ્યાલ કોણે આપ્યો ?
Anonymous Quiz
15%
ચુનિલાલ મડિયા
28%
ફાધર વાલેસ
45%
બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર
13%
ન્હાનાલાલ
👍14
કયા હાસ્યલેખકને ગુજરાત રાજ્ય દ્વારા પાંચ વખત પારિતોષિક હાંસલ થયેલું છે ?
Anonymous Quiz
22%
કનૈયાલાલ મુનશી
31%
રસિકલાલ અંધારિયા
37%
વિનોદ ભટ્ટ
11%
અમૃત ઘાયલ
👍12
ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા હતાં ?
Anonymous Quiz
8%
બાલાશંકર કંથારિયા
31%
નરસિંહરાવ દિવેટિયા
53%
કનૈયાલાલ મુનશી
8%
ઉમાશંકર જોશી
👍16🔥21
👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••


📌GPSC LIVE WITH MATERIALS
COURSE MRP: ₹ 35,999/-
DISCOUNTED PRICE: ₹ 24,999/-

📌GPSC LIVE WITHOUT MATERIALS
COURSE MRP: ₹ 24,999/-
DISCOUNTED PRICE: ₹ 17,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍6
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍5
કોઈ સાંકેતિક ભાષામાં FREEDOMને MODEERF લખવામાં આવે તો કોઈ સાંકેતિક ભાષામાં LIBERTYને કેવી રીતે લખવામાં આવશે?
Anonymous Quiz
3%
YUREBLI
26%
TYREBIL
68%
YTREBIL
4%
YTERBIL
👍15🆒3
કોઈ સાંકેતિક ભાષામાં ASSIGNને SASING લખવામાં આવે તો કોઈ સાંકેતિક ભાષામાં KIDNAPને કેવી રીતે લખવામાં આવશે?
Anonymous Quiz
12%
IKNDPA
56%
IKDNPA
27%
IKDNAP
5%
IKAPDN
👍15🎉1
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિમી પ્રતિકલાકની ઝડપે દોડે છે અને ત્યારબાદ 6 કલાક 50 કિમી પ્રતિ કલાક ઝડપે દોડે છે, તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે?
Anonymous Quiz
7%
740 km
63%
540 km
22%
80 km
7%
640 km
👍15
સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ તથા પ્રવાહની ઝડપ અનુક્રમે 25 કિમી/કલાક તથા 5 કિમી/કલાક છે. તો પ્રવાહની દિશામાં 60 કિમીનું અંતર કાપતાં હોડીને કેટલો સમય લાગે?
Anonymous Quiz
11%
3 કલાક
41%
2.3 કલાક
42%
2 કલાક
6%
4 કલાક
👍15👏1