Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.04K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પ્રેમાનંદ કયા સાહિત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા છે ?
Anonymous Quiz
8%
પ્રભાતિયાં
16%
સૉનેટ
73%
આખ્યાન
3%
કાફી
👍11
‘નીલકંઠ, નીરા, શિવશંકર’ પાત્રો કઈ કૃતિના છે ?
Anonymous Quiz
16%
કલ્પતરું
37%
સમયદ્વીપ
23%
આકાર
25%
વેવિશાળ
👍132👏1
ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી ?
Anonymous Quiz
12%
કોલકાતા
44%
સુરત
42%
મુંબઈ
2%
ચેન્નાઈ
👍222
💥DIWALI SPECIAL OFFER💥

🎆 દિવાળીના શુભ અવસર પર
      કિશ્વા લઈને આવ્યું છે સર્વે 
     વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

👮GPSC CLASS 1-2 | STI 👮
••••• LIVE ONLINE BATCH •••••

🎁 OFFER VALIDITY      
     26 OCT to 8 NOVE.

GPSC LIVE WITH MATERIALS
💵COURSE MRP:
35,999/-
⭕️DISCOUNTED PRICE: ₹ 21,999/-

GPSC LIVE WITHOUT MATERIALS
💵 COURSE MRP:
24,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹ 14,999/-

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👍8
💥DIWALI SPECIAL DHAMAKA OFFER💥

🎆દિવાળીના આ શુભ અવસર પર કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

👉Special Discount 45% off… Purchase Now

🎟All BOOKS ARE AVAILABLE
ON OUR OFFICIAL WEBSITE
CLICK HERE


KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
══════════════════
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172

🎓 FOLLOW OUR WHATS APP CHANNEL
https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07
👍7
નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

1. કુંવારીકા નદી - બ્રાહ્મણી 2. જોધપુર ગામ - આજી ડેમ 3. લાલપરી સરોવર - મચ્છુ ડેમ 4. સૌરાષ્ટ્રની મોટી નદી - ભાદર
Anonymous Quiz
20%
1, 2 અને 3
34%
2 અને 3
24%
3 અને 4
22%
માત્ર 2
👍122
ગુજરાતમાં કુલ કેટલા નબળા ઝોન (ફોલ્ટલાઈન) આવેલા છે ?
Anonymous Quiz
13%
2
42%
3
36%
4
9%
એકપણ નહિ
👍15
કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
49%
નળકાંઠો
20%
ભાલ
27%
ઝાલાવાડ
4%
ગોહિલવાડ
👍15
2 ઑક્ટોબર, 1997ના રોજ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા દ્વારા ગુજરાતના કયા-કયા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી હતી ?
Anonymous Quiz
16%
મહિસાગર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા
18%
અમરેલી, મોરબી, આણંદ, નર્મદા, તાપી
58%
આણંદ, નર્મદા, નવસારી, દાહોદ, પોરબંદર
9%
પોરબંદર, અમરેલી, આણંદ, તાપી, નર્મદા
👍21
💥DIWALI SPECIAL DHAMAKA OFFER💥

🎆દિવાળીના આ શુભ અવસર પર કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

📍LAST DAY OF SPECIAL OFFER

🎟All BOOKS ARE AVAILABLE
ON OUR OFFICIAL WEBSITE
CLICK HERE


KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
══════════════════
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172

🎓 FOLLOW OUR WHATS APP CHANNEL
https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07
👍8
રાજ્યપાલ કયા અનુચ્છેદ મુજબ પંચાયતો અને નગરપાલિકાની સ્થિતિ ની સમીક્ષા કરવા નાણાંપંચની નિમણૂક કરે છે ?
Anonymous Quiz
15%
અનુચ્છેદ - 279(A)
53%
અનુચ્છેદ - 280(BB)
23%
અનુચ્છેદ - 279(B)
8%
આપેલ એકપણ નહીં
10👍3🔥1
કયા વર્ષે જમ્મુ-કશ્મીરના ’ સદર - એ - રિયાસત ’ પદ નામ બદલીને રાજ્યપાલ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
13%
1961
53%
1963
28%
1966
6%
આપેલ એકપણ નહીં
👍5👌3
કઈ સમિતિએ પંચાયતો માટે દર પાંચ વર્ષે નાણાંપંચની નિમણૂકની જોગવાઈ કરી ?
Anonymous Quiz
16%
અશોક મહેતા સમિતિ
32%
એલ. એમ. સંઘવી
38%
બળવંતરાય મહેતા સમિતિ
13%
જી. વી. કે. રાવ સમિતિ
👍11🔥2
“ગ્રામસભા જ ગામની લોકશાહી” એ ઉક્તિ કોની છે ?
Anonymous Quiz
35%
જયપ્રકાશ નારાયણ
20%
અશોક મહેતા
21%
જવાહરલાલ નહેરુ
24%
ગાંધીજી
👍16🔥2
ViewFile (2) (4).pdf
55.6 MB
CCE REVISED RESULT
👍7
ViewFile (29).pdf
5 MB
Group A RESULT FOR MAINS EXAM
👍4