Kiswa Career Academy
41K subscribers
9.52K photos
197 videos
1.09K files
7.04K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
વિત્ત વિધેયક કોની ભલામણ સિવાય રજૂ કરી શકાતા નથી ?
Anonymous Quiz
22%
નાણામંત્રી
17%
વડાપ્રધાન
58%
રાષ્ટ્રપતિ
4%
આપેલ એકપણ નહીં
👍12
નીચે આપેલા વિધાનો ચકાસો

1. અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે લોકસભામાં 50 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. 2. અવિશ્વાસ પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે.
Anonymous Quiz
30%
1 યોગ્ય, 2 અયોગ્ય
18%
1 અયોગ્ય, 2 યોગ્ય
45%
1 અને 2 બંને યોગ્ય
7%
1 અને 2 બંને અયોગ્ય
👍15
રાજ્યસભાની સૌ પ્રથમ બેઠક ક્યારે થઈ હતી ?
Anonymous Quiz
41%
13 એપ્રિલ, 1952
38%
13 મે, 1952
12%
3 મે, 1952
9%
3 એપ્રિલ, 1952
👍16👏1
વર્તમાનમાં કેટલામી લોકસભા ચાલી રહી છે ?
Anonymous Quiz
5%
15મી
14%
16મી
27%
17મી
54%
18મી
👍18👏32
નીચેના પૈકી કઈ - કઈ સમિતિઓના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ હોય છે ?

1. કાર્યમંત્રણા સમિતિ 2. નિયમ સમિતિ 3. સામાન્ય પ્રયોજન સમિતિ
Anonymous Quiz
9%
માત્ર 1
22%
1 અને 2
22%
2 અને 3
47%
1, 2 અને 3
👍18
🎓 GPSC CLASS - 1 & 2 | STI     
         ONLINE LIVE BATCH

          🆕 નવી બેચ શરૂ... 🆕

 🎟 ADMISSION OPEN 🎟
               ~ વહેલા તે પહેલાના ધોરણે

🏷 1 YEAR APPLICATION
      LIVE & RECORDED COURSE
               🆓 FREE 🆓


  ☎️ For More Inquiry: Mo. 9510235172 | 6355316130

  [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
    ♻️ સફળતાનું સરનામું એટલે...
  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
👍8
📖 કિશ્વાને સંગ ખાખીને રંગ 📖
┈────────────────┈

➻ LECTURE - 3
➻ તા. 23/10/2024
રાત્રે 08:00 વાગે
═════════════

╰┈➤ KISWA YouTube LIVE 🎥
https://youtube.com/live/o1DDXHkik0s

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
══════════════════
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
👍81
વાયુ પ્રદુષણધારો ભારત સરકારે ક્યારે પસાર કર્યો ?
Anonymous Quiz
14%
વર્ષ 1975
39%
વર્ષ 1981
38%
વર્ષ 1986
8%
વર્ષ 1977
👍14👌1
નીચેનામાંથી અયોગ્ય જોડ કઈ છે ?
1. 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર : 7.7 %
2. સૌથી વધુ શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ : શહેરોમાં 3. WTOની સ્થાપના : 1 જાન્યુઆરી, 1975
Anonymous Quiz
16%
માત્ર 1 અને 3
25%
માત્ર 1
29%
માત્ર 3
30%
1, 2 અને 3
👍12🤩3👏2
નીચેના પૈકી કઈ એવી સંસ્થા છે જેની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કરવામાં આવી હતી ?
Anonymous Quiz
25%
FPO
40%
ISO
27%
ECO
7%
CAC
👍11🥰1👏1
વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ _______વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યુ હતુ.
Anonymous Quiz
11%
1997
39%
1998
37%
1999
13%
2000
👍14
🎓 GPSC CLASS - 1 & 2 | STI     
         ONLINE LIVE BATCH

          🆕 નવી બેચ શરૂ... 🆕

 🎟 ADMISSION OPEN 🎟
               ~ વહેલા તે પહેલાના ધોરણે

🏷 1 YEAR APPLICATION
      LIVE & RECORDED COURSE
               🆓 FREE 🆓


  ☎️ For More Inquiry: Mo. 9510235172 | 6355316130

  [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
    ♻️ સફળતાનું સરનામું એટલે...
  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
👍10
શું તમારે જાણવું છે?
Judge અને Magistrate વચ્ચેનો તફાવત શું છે
- https://www.instagram.com/reel/DBgNYoKyfX4/?utm_source=ig_web_copy_link
🎁DIWALI OFFER🎁
•===================•

🏷 60% OFF
OFFER VALIDITY 25 OCT TO 9 NOVE.
•─────────────────────•

📌 BUY FROM OUR WEBSITE
https://kiswaedu.com/

☎️વધુ માહિતી માટે :
Mo. 9510235172 | 6355316130
•─────────────────────•
🔘KISWA CAREER ACADEMY
સંચાલક: ડો. શહેઝાદ કાઝી
👍3
🎁DIWALI OFFER🎁
•===================•

🏷 45% OFF
OFFER VALIDITY 25 OCT TO 9 NOVE.
•─────────────────────•

📌 BUY FROM OUR WEBSITE
https://kiswaedu.com/

☎️વધુ માહિતી માટે :
Mo. 9510235172 | 6355316130
•─────────────────────•
🔘KISWA CAREER ACADEMY
સંચાલક: ડો. શહેઝાદ કાઝી
2
🎁DIWALI OFFER🎁
•===================•

🏷 50% OFF
OFFER VALIDITY 25 OCT TO 9 NOVE.
•─────────────────────•

📌 BUY FROM OUR WEBSITE
https://kiswaedu.com/

☎️વધુ માહિતી માટે :
Mo. 9510235172 | 6355316130
•─────────────────────•
🔘KISWA CAREER ACADEMY
સંચાલક: ડો. શહેઝાદ કાઝી
👍8👏1