લોકસભાની ચૂંટણી સમયે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે ?
Anonymous Quiz
48%
કલેક્ટર
34%
જિલ્લા વિકાસ અધિકારી
14%
પ્રાંત અધિકારી
5%
નાયબ કલેક્ટર
સંગીતશાસ્ત્રમાં વાદ્યયંત્રોના નિર્માતા તરીકે કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
44%
નટરાજ
32%
ભરતમુનિ
14%
બ્રહ્મા
10%
સ્વાતિ મુનિ
સૌરાષ્ટ્રના મીરાંબાઈ તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
53%
ગંગાસતી
28%
દિવાળીબેન ભીલ
13%
દાસી જીવણ
6%
કુન્દનિકા કાપડિયા
એવી માન્યતા કયા મંદિરની છે કે જે મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી રેખા દોરવામાં આવે તો પાણીમાંથી પસાર થઈને, સીધી દક્ષિણ ધ્રુવને મળે માર્ગમાં ક્યાંય જમીન ન આવે ?
Anonymous Quiz
14%
જગન્નાથનું મંદિર
40%
સોમનાથનું મંદિર
26%
દ્વારકાધીશનું મંદિર
20%
મહાબલિપુરમના રથ મંદિરો
નીચેનામાંથી કોની જવાબદારી ઈન્ટરનેટ મારફતે મળેલી માહિતીના પેકેટ ભેગા કરીને મૂળ માહિતી જેવી સળંગ માહિતી બનાવી આપવાની છે ?
Anonymous Quiz
23%
IP
25%
TCP
27%
FTP
24%
HTTP
તાજેતરમાં ખેડૂતોની ખેત પેદાશનું ઓનલાઇન વેચાણ કરી શકે તે અંતર્ગત કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
40%
કૃષિ કલ્યાણ
45%
કિસાન સહાય
11%
વેદ કૃષિ
4%
પરંપરાગત કૃષિ
અલંકાર : 'ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે'
Anonymous Quiz
27%
વ્યાજસ્તુતિ
44%
રૂપક
23%
શ્લેષ
7%
ઉત્પ્રેક્ષા
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.
⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡
📚 ગણિત📚
👉 Important Questions for Class-3 👈
✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.
JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/exdyj-5S2Y4

YouTube
MATHS | Important Questions | Class-3 | (Gujarati)
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
MATHS | Important Questions | Class-3 | (Gujarati)
#KiswaCareerAcademy
#Maths
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
MATHS | Important Questions | Class-3 | (Gujarati)
#KiswaCareerAcademy
#Maths
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 112th Rankમાં સફળ ઉમેદવાર...
🏅 હર્ષ દરજી🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/j59HVUSwSWY

Kiswa Successful Candidate-6 | Harsh Darji | GPSC | STI 2020
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-6
Rank-112
Harsh Darji
STI 2020 Successful Candidate
#GPSC
#STI
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-6
Rank-112
Harsh Darji
STI 2020 Successful Candidate
#GPSC
#STI
ગજરાતમાં મામલતદાર સીધા કોના હેઠળ કામ કરે છે ?
Anonymous Quiz
26%
પ્રાંત ઓફસર
16%
નિવાસી અધિક કલેક્ટર
49%
કલેક્ટર
9%
જિલ્લા પુરવઠા અધિકારી
કચ્છી સાવલાણીઓનું કયા વાદ્યનો આકાર 'કળા કરેલા મયુર' જેવો હોય છે ?
Anonymous Quiz
12%
ચોઘડિયા
21%
ત્રાંસા
40%
રણશિંગુ
27%
સુરંદો
ભગવાન શંકરે ગજાસુરનો નાશ કરવા માટે તાંડવ નૃત્ય કર્યું ત્યારે તાંડવની ભીષણતા લાવવા કયા વાદ્યનો ઉપયોગ કર્યો હતો ?
Anonymous Quiz
8%
ડફ
68%
ડમરુ
18%
રણશિંગુ
6%
નગારું
"આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણ રે બનાવ્યો" પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
10%
મીરાંબાઈ
21%
નરસિંહ મહેતા
29%
ગંગાસતી
40%
દાસી જીવણ
"વધુ વૃક્ષો વાવો" એ ચળવળની શરૂઆત સૌપ્રથમ કોણે કરાવી હતી ?
Anonymous Quiz
22%
મેઘા પાટકર
18%
ચંડીપ્રસાદ ભટ્ટ
30%
ક.મા.મુન્શી
31%
અમૃતાદેવી બિશ્નોઇ
સક્રિય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેનામાંથી કઈ કી વપરાય છે ?
Anonymous Quiz
14%
Shift + Enter
49%
Shift + Tab
23%
Ctrl + Enter
15%
Ctrl + Tab
'અટલ ઇનોવેશન રેન્કિંગ' અંતર્ગત Top - 5 માં ગુજરાતની કઈ બે યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે ?
Anonymous Quiz
8%
ગુજરાત યુનિવર્સિટી
13%
GTU
11%
આણંદ એગ્રિકલચર યુનિવર્સિટી
68%
B & C બંને