"એ મરચન્ટ ઓફ વેનિશ" એ કૃતિના સર્જક કોણ છે ?
Anonymous Quiz
35%
શેક્સપિયર
38%
વર્ડ્ઝ વર્થ
16%
ચોસર
11%
ટી. એસ. ઈલિયન
પાથ લખતી વખતે બે ફોલ્ડર ને જુદા પાડવા માટે કયા ચિન્હનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
20%
\
23%
:
45%
/
12%
;
તાજેતરમાં કયા દેશ દ્વારા ૧૫ ઓગસ્ટ ને "રાષ્ટ્રીય શોક દિવસ" તરીકે મનાવવામાં આવ્યો ?
Anonymous Quiz
21%
નેપાળ
21%
ચીન
46%
બાંગ્લાદેશ
13%
મ્યાનમાર
ભારતીય ફોજધારી ધારાની કઈ કલમમાં બળાત્કાર પીડિતા ની મૃતઃપ્રાય સ્થિતિ માટે મોત ની શિક્ષા ની જોગવાઈ છે ?
Anonymous Quiz
22%
કલમ - ૩૭૬(D)
41%
કલમ - ૩૭૬(A)
28%
કલમ - ૩૭૬(B)
8%
કલમ - ૩૭૬(C)
વર્તમાનમાં IPCની કઈ કલમ નાબૂદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
31%
કલમ - ૩૦૯, આત્મ હત્યા કરવાની કોશિશ
33%
કલમ - ૩૨૧, સ્વેછાપૂર્વક વ્યથા નિપજાવવી
15%
કલમ - ૯૬, સ્વબચાવનો અધિકાર
21%
એકપણ નહિ
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." - આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
18%
ચાગલા પંચ
49%
વહીવટી સુધારા પંચ
25%
કોઠારી પંચ
8%
નાણાંવટી પંચ
'સંગીત રત્નાકર' ગ્રથમાં સંગીતના કયા પ્રકારોનું વર્ણન કર્યું છે ?
Anonymous Quiz
13%
માર્ગી
11%
દેશી
19%
કીર્તન
58%
A & B બંને
'ગ્રંથકીટ' તખલ્લુસ કોનું છે ?
Anonymous Quiz
15%
ઈન્દુલાલ ગાંધી
41%
નગીનદાસ પારેખ
34%
સારંગ બારોટ
10%
જમિયત પંડ્યા
લોકસભા સૌ પ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન નીચેનામાંથી કોણ ?
Anonymous Quiz
42%
મોરારજી દેસાઈ
27%
જવાહરલાલ નહેરુ
13%
ચંદ્રશેખર
17%
ઇન્દિરા ગાંધી
નીચેનામાંથી કયા વ્યૂમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદશિર્ત થાય છે ?
Anonymous Quiz
36%
થમ્બનેઇલ્સ
29%
ટાઈલ્સ
26%
ડિટેઈલ્સ
9%
લિસ્ટ
મયંકે કહ્યું, " આ છોકરી મારી માતાના પૌત્રીની પત્ની છે." - તો મયંકનો તે સ્ત્રી સાથે કયો સબંધ થાય ?
Anonymous Quiz
12%
પિતા
28%
દાદા
33%
પતિ
27%
સસરા