મધર ઈન્ડિયા પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Quiz
13%
ગાંધીજી
25%
રવિશંકર રાવળ
38%
રસ્કિન
25%
કેથરિન મેયો
નીચેનામાંથી કયો રોગ ડાંગરને થતો નથી ?
Anonymous Quiz
22%
બ્લાસ્ટ
25%
નળછારો
27%
પાનનો જાળ
26%
ગલત આંજિયો
આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ?
Anonymous Quiz
41%
સેશન્સ જજ
27%
ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ
24%
મેજિસ્ટ્રેટ
9%
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
માણસના શરીરમાં જૈવરાસાયણિક પ્રક્રિયામાં કયો પંપ અગત્યનો છે ?
Anonymous Quiz
16%
ca-mg
35%
Na-k
39%
Fe-cu
11%
ca-Fe
સોડિયમ ધાતુને શામાં રાખવામાં આવે છે ?
Anonymous Quiz
13%
પાણીમાં
56%
કેરોસીનમાં
24%
આલ્કોહોલમાં
7%
હવામાં ખૂલ્લી
.............. નો ઉપયોગ ઈનપુટ અને આઉટપુટ એમ બંને ડિવાઇસ તરીકે થાય છે ?
Anonymous Quiz
28%
પ્રિન્ટર
20%
માઉસ
19%
કી-બોર્ડ
33%
હેડફોન
તાજેતરમાં કયા વર્ષને બાળશ્રમની નાબૂદી માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષની જાહેરાત UN દ્વારા કરવામાં આવી છે ?
Anonymous Quiz
21%
2022
36%
2024
29%
2021
14%
2020
રૂઢિપ્રયોગ : 'સૂગ હોવી' -
Anonymous Quiz
36%
જાણકારી હોવી
37%
ચીતરી ચડવી
17%
બાતમી મળવી
11%
દાનત ખરાબ હોવી
કંપનીઓનાં હસ્તાંતરણ અને સંપાદન ઉપર નિયમન કરવાનું કામ કોણ કરે છે ?
Anonymous Quiz
50%
SEBI
22%
નાણાં મંત્રાલય
16%
RBI
13%
PFRDA
'પિનાકપાણિ' તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
21%
અંબાલાલ ભાવસાર
33%
અંબુભાઈ પટેલ
24%
ઉમરભાઈ કુરેશી
22%
ઈન્દુલાલ ગાંધી
ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા ?
Anonymous Quiz
24%
શારદાબેન મહેતા
28%
મંજુલાબેન સુબ્રમણ્ય
38%
ઈન્દુબેન મહેતા
10%
કમલા બેનીવાલ