‘અમીર નગરીના ગરીબ ફકીર’ નેતાની ઉપાધિ ઇન્દુલાલ યાજ્ઞિકને કોણે આપી હતી ?
Anonymous Quiz
34%
મહાત્મા ગાંધી
15%
જવાહરલાલ નહેરુ
33%
કનૈયાલાલ મુનશી
18%
ઉમાશંકર જાેશી
“ખેતી પદ્ધતિ” દ્વારા કયા પાકો લઈ જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે ?
Anonymous Quiz
19%
તમાકુ-કપાસ
20%
ખજૂરી-જામફળ
19%
પાલક-તાંદળજાે
43%
આપેલ ત્રણેય
નીચેના પૈકી કઈ બાબતમા ૯મા બંધારણીય સુધારા સંબંધિત છે ?
Anonymous Quiz
30%
બેરૂબાડી યુનિયન વિસ્તાર પાકિસ્તાનને હસ્તાંતર કરાયો
32%
રાજ્યોનું પુનઃગઠન
23%
નોંધણી દ્વારા નાગરિકતા મેળવવી
14%
આપેલ પૈકી એકપણ નહિ
જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય તેવી પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
31%
ઓક્સિડેશન
42%
રિડકશન
11%
રેડોક્ષ
16%
આપેલી બધી જ
અસ્થાયી કઠિનતા દૂર કરવા સામાન્ય રીતે કઈ પદ્ધતિ વપરાય છે ?
Anonymous Quiz
11%
કલર્ક પદ્ધતિ
31%
રેઝિન પદ્ધતિ
52%
આયન વિનિમય પદ્ધતિ
5%
એકપણ નહિ
ખેલો ઇન્ડિયા ૨૦૨૧નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ?
Anonymous Quiz
33%
ગુજરાત
24%
મહારાષ્ટ્ર
20%
તમિલનાડુ
23%
હરિયાણા
મધર ઈન્ડિયા પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Quiz
13%
ગાંધીજી
25%
રવિશંકર રાવળ
38%
રસ્કિન
25%
કેથરિન મેયો
નીચેનામાંથી કયો રોગ ડાંગરને થતો નથી ?
Anonymous Quiz
22%
બ્લાસ્ટ
25%
નળછારો
27%
પાનનો જાળ
26%
ગલત આંજિયો
આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ?
Anonymous Quiz
41%
સેશન્સ જજ
27%
ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ
24%
મેજિસ્ટ્રેટ
9%
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
માણસના શરીરમાં જૈવરાસાયણિક પ્રક્રિયામાં કયો પંપ અગત્યનો છે ?
Anonymous Quiz
16%
ca-mg
35%
Na-k
39%
Fe-cu
11%
ca-Fe