ચુકવણીની વ્યવસ્થા ઉપર નિયમન રાખવાની સત્તા RBI ને ક્યારે મળી ?
Anonymous Quiz
28%
1969
37%
2003
26%
2001
9%
2010
કયા દિવસે આંખોમાં મેશ આંજવાનું વિશેષ મહત્ત્વ છે ?
Anonymous Quiz
9%
હોળી
13%
અખાત્રીજ
73%
કાલી ચૌદશ
5%
શીતળા સાતમ
હળોતરાં એ કયા પ્રદેશના ખેડૂતોનો આગવો લોકઉત્સવ છે ?
Anonymous Quiz
16%
કચ્છ
28%
સૌરાષ્ટ્ર
43%
ઉત્તર ગુજરાત
14%
દક્ષિણ ગુજરાત
ગુજરાતની પ્રથમ દલિત નવલકથા કઈ છે ?
Anonymous Quiz
19%
કરણઘેલો
17%
સરસ્વતીચંદ્ર
49%
આંગળીયાત
15%
જનમટીપ
નીચેનામાંથી કયો પ્રકાશીય રીતે માહિતીનો સંગ્રહ કરવાનો એકમ છે ?
Anonymous Quiz
43%
કોમપેક્ટ ડિસ્ક
28%
ચુંબકીય તકતી
19%
બિનચુંબકીય તકતી
10%
એકપણ નહિ
એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કહ્યું, " તે મારી માની માનો એક માત્ર પુત્ર છે. તો તે મહિલા તે વ્યક્તિને શું થાય " ?
Anonymous Quiz
38%
ભાણી
12%
કાકી
39%
બહેન
10%
મા
તાજેતરમાં ગુજરાતના સુરતની બે વિદ્યાર્થીનીઓ દ્વારા ક્ષુદ્વગ્રહની શોધ કરવામાં આવી છે તેને શું નામ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
23%
HLV - 2514
35%
HLV - 1414
32%
HLV - 2525
10%
HLV - 2526
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
10%
શંભુપ્રસાદ ત્રિવેદી
29%
અમૃતલાલ શેઠ
47%
શામળદાસ ગાંધી
14%
નાનજી મહેતા
ઊંડી કાળી જમીનનો ઘેરો કાળો રંગ કયા ખનીજને આભારી છે ?
Anonymous Quiz
13%
કૅલ્શિયમ
28%
મેગ્નેટાઇટ
22%
ટિટાની ફેરસ
36%
ઉપરોક્ત તમામ