Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં ભારત સરકાર દ્વારા ક્યાં સુધીમાં 'શૂન્ય રોડ અકસ્માત મૃત્યુદર' નું લક્ષ્ય નક્કી કરેલ છે ?
Anonymous Quiz
19%
2022
29%
2024
31%
2025
22%
2030
અલંકાર : 'ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.'
Anonymous Quiz
11%
વ્યાજસ્તુતિ
56%
સજીવારોપણ
13%
અનન્વય
20%
રૂપક
શબ્દસમૂહ : 'ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું'
Anonymous Quiz
7%
અસંગત
61%
અરણ્યરુદન
24%
અસાધ્ય
8%
અધ્યાત્મ
ચુકવણીની વ્યવસ્થા ઉપર નિયમન રાખવાની સત્તા RBI ને ક્યારે મળી ?
Anonymous Quiz
28%
1969
37%
2003
26%
2001
9%
2010
કયા દિવસે આંખોમાં મેશ આંજવાનું વિશેષ મહત્ત્વ છે ?
Anonymous Quiz
9%
હોળી
13%
અખાત્રીજ
73%
કાલી ચૌદશ
5%
શીતળા સાતમ
હળોતરાં એ કયા પ્રદેશના ખેડૂતોનો આગવો લોકઉત્સવ છે ?
Anonymous Quiz
16%
કચ્છ
28%
સૌરાષ્ટ્ર
43%
ઉત્તર ગુજરાત
14%
દક્ષિણ ગુજરાત
ગુજરાતની પ્રથમ દલિત નવલકથા કઈ છે ?
Anonymous Quiz
19%
કરણઘેલો
17%
સરસ્વતીચંદ્ર
49%
આંગળીયાત
15%
જનમટીપ
કયા ખંડમાં જવાળામુખી આવેલા નથી ?
Anonymous Quiz
14%
એશિયા
19%
આફ્રિકા
38%
ઓસ્ટ્રેલિયા
30%
યુરોપ
નીચેનામાંથી કયો પ્રકાશીય રીતે માહિતીનો સંગ્રહ કરવાનો એકમ છે ?
Anonymous Quiz
43%
કોમપેક્ટ ડિસ્ક
28%
ચુંબકીય તકતી
19%
બિનચુંબકીય તકતી
10%
એકપણ નહિ
એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કહ્યું, " તે મારી માની માનો એક માત્ર પુત્ર છે. તો તે મહિલા તે વ્યક્તિને શું થાય " ?
Anonymous Quiz
38%
ભાણી
12%
કાકી
39%
બહેન
10%
મા
તાજેતરમાં ગુજરાતના સુરતની બે વિદ્યાર્થીનીઓ દ્વારા ક્ષુદ્વગ્રહની શોધ કરવામાં આવી છે તેને શું નામ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
23%
HLV - 2514
35%
HLV - 1414
32%
HLV - 2525
10%
HLV - 2526
અલંકાર : 'દરેક ફુલની ભાષા જુદી'
Anonymous Quiz
55%
સજીવારોપણ
21%
રૂપક
17%
વ્યતિરેક
7%
શ્લેષ