Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પીળા કાચબાની જાત મળી આવેલ છે ?
Anonymous Quiz
15%
મહારાષ્ટ્ર
54%
ઓડિશા
16%
ગુજરાત
15%
કેરળ
સમાનાર્થી : 'અડવું' -
Anonymous Quiz
73%
સ્પર્શ
10%
નકામું
8%
દયાહીન
9%
શોભારહિત
વિરુદ્ધાર્થી : 'તમોમય'
Anonymous Quiz
12%
સુંદર
25%
નિઃતમ
44%
તેજોમય
19%
આળસુ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ઓચ્છવ'
Anonymous Quiz
18%
દુઃખ
11%
તાપ
67%
ઉત્સવ
4%
વેપારી
👍1
'પ્રવીણસાગર' નામનો કાવ્યસંગ્રહ કોને લખ્યો હતો ?
Anonymous Quiz
21%
રણજીતસિંહજી
30%
લાખાજીરાજ
39%
કૃષ્ણકુમારસિંહજી
11%
ભગવતસિંહજી
CAG દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?
Anonymous Quiz
47%
મ્યુન્સિપલ અંતર્ગત સંસ્થાઓ
25%
કેન્દ્ર સરકાર
19%
સરકારની કંપનીઓ
8%
રાજ્ય સરકાર
રાસાયણિક લાક્ષણિકતાના આધારે દ્રવ્યના વર્ગીકરણનું કયું સ્વરૂપ સાચું છે ?
Anonymous Quiz
49%
મિશ્રણ
17%
વાયુ
27%
પ્રવાહી
8%
ઘન
દ્રાવણમાંના બધા જ ઘટકોના મોલ - અંશનો સરવાળો _____________ થાય.
Anonymous Quiz
18%
> 1
23%
< 1
43%
= 1
16%
0
માહિતી સંચાર ટેક્નોલોજીના અમલની સાથે ઉદ્ભવતી ગેપ શું દર્શાવે છે ?
Anonymous Quiz
21%
રેડીનેશ
40%
ડિજિટલ ડિવાઈડ
29%
સિસ્ટમ ડીવાઈસ
10%
ટેક્નોલોજી
'પથ્થરની ભૂમિ' એવો અર્થ ધરાવતા શહેરનું નામ કયું છે ?
Anonymous Quiz
42%
ધ્રાંગધ્રા
23%
વઢવાણ
16%
પોરબંદર
20%
જૂનાગઢ
તાજેતરમાં શ્રીલંકાના વડાપ્રધાન કોણ બન્યું છે ?
Anonymous Quiz
23%
સીરિલ સેનાનાયાકે
36%
મહેન્દ્ર રાજપક્ષે
23%
મહેશ સિરીસેના
18%
ગોતાબાયા રાજપક્ષે
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'માંજર'
Anonymous Quiz
21%
વાંદરો
10%
કૂતરો
39%
આંખો
29%
બિલાડો
શબ્દસમૂહ : 'બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા' -
Anonymous Quiz
15%
ઓછરી
29%
પરછાળ
21%
ગજાર
36%
નવેરી