રૂઢિપ્રયોગ : ‘વહારે ઘાવું’
Anonymous Quiz
66%
સહાય કરવા આગળ વઘવું
11%
દુઃખ પડવું
13%
ધૂંધવાઈ જવું
9%
અફસોસ થવો
૨૨ જુલાઈ, ૨૦૨૦માં (તાજેતરમાં) DRDO દ્વારા કઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
14%
પૃથ્વી
19%
આકાશ
35%
અગ્નિ
33%
ધ્રુવવસ્ત્રા
કઈ કંપનીએ 'Bharat Air Fibre Service'ની શરૂઆત કરી છે ?
Anonymous Quiz
43%
JIO
28%
AIRTEL
24%
BSNL
4%
VODAFONE
ગાંધીજીના પિતા શ્રી કરમચંદ ગાંધી કોના સમયમાં રાજકોટના દિવાન હતા ?
Anonymous Quiz
18%
જામ સતાજી
48%
જામ વિભાજી
19%
બાવાજીરાજ
14%
કુંભાજી
નવા કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
22%
ક્યારીની જમીન
23%
ઘેડની જમીન
36%
ભાઠાની જમીન
20%
બેસર જમીન
ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મશ્રી ઍવોર્ડ્સના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
11%
ગૃહમંત્રી
39%
રાષ્ટ્રપતિ
34%
કેન્દ્રિય કેબિનેટ
16%
વડાપ્રધાન
EDPનું પૂરું નામ જણાવો.
Anonymous Quiz
47%
Electronics Data Processing
23%
Electronics Display Process
11%
Electronics Display Post
20%
Electric Data Processing
તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પીળા કાચબાની જાત મળી આવેલ છે ?
Anonymous Quiz
15%
મહારાષ્ટ્ર
54%
ઓડિશા
16%
ગુજરાત
15%
કેરળ
👍1
રૂઢિપ્રયોગ : 'આયુધારા વહેવી'
Anonymous Quiz
25%
જીવતર નકામું હોવું
37%
જીવતા રહેવું
18%
મૃત્યુ પામવું
20%
હેરાન પરેશાન થવું