રૂઢિપ્રયોગ : 'ગોઠી જવું'
Anonymous Quiz
47%
ફાવટ આવવી
19%
ખબર પડવી
20%
કંઈ કામ ન કરવું
14%
માથે પડવું
કેન્દ્રીય વીજ નિયમનકારી પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે ?
Anonymous Quiz
27%
11
41%
9
22%
5
10%
7
ખૂંપાવાળી પાઘડી કયા પ્રદેશની આગવી વિશેષતા છે ?
Anonymous Quiz
9%
બારાડી
25%
બરડા
55%
ઝાલાવાડ
11%
ઓખા
'કનૈયાલાલ ભોજક'નું તખલ્લુસ નીચેનામાંથી કયું છે ?
Anonymous Quiz
34%
ઘનશ્યામ
25%
બકુલેશ
28%
સત્યાલંકાર
13%
પ્રસૂન
મુસ્લિમ સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
Anonymous Quiz
15%
મોહમ્મદ હુસૈન
40%
મોહમ્મદ અલી ઝીણા
33%
અબ્દુલ ગફારખાન
13%
હુસૈન દલવાઈ
માર્ક-1 કમ્પ્યુટર બનાવવા નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
23%
ઈન્ટિગ્રેટેડ સર્કિટ
20%
ટ્રાન્ઝિસ્ટર
38%
વેક્યુમ ટ્યૂબ
19%
માઈક્રોપ્રોસેસર ચિપ
વર્ષ ૧૯૯૦ના કેલેન્ડર જેવું એકસમાન કયું વર્ષ હશે ?
Anonymous Quiz
12%
1992
25%
1995
42%
1996
21%
1997
UPSC ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
14%
દિનેશ દાસા
54%
પ્રદીપ કુમાર જોશી
16%
ડૉ. કે કે શર્મા
16%
રજત ભાટિયા
અલંકાર : 'ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે'
Anonymous Quiz
33%
વર્ણાનુપ્રાસ
21%
ઉપમા
38%
યમક
7%
અનન્વય