પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાં નિમંત્રણ મળતા નીચેનામાંથી કોના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
28%
જામ દિગ્વિજયસિંહ
14%
બાવાજીરાજ
50%
જામ રણજિતસિંહ
9%
મહેરામણજી-૨
ભારતના બંધારણ મુજબ જિલ્લા ન્યાયાધીશ શબ્દમાં કોનો સમાવેશ થશે નહિ ?
Anonymous Quiz
16%
સેશન્સ જજ
28%
ટ્રીબ્યુનલ જજ
38%
સ્મોલ કોઝ કોર્ટના મુખ્ય નયાયાધીશ
18%
આપેલ પૈકી કોઈ નહીં
નીચેનામાંથી કયું પ્રાણી શિતરુધિરવાળું હોય છે ?
Anonymous Quiz
18%
દેડકો
35%
સાલામાન્ડર
12%
ટોડ
34%
ઉપરોક્ત બધાં
સાયનોફાઇટા કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે ?
Anonymous Quiz
25%
પ્રોટીસ્ટા
29%
મોનેરા
30%
ફૂગ
16%
વનસ્પતિસૃષ્ટિ
તાજેતરમાં ભારતીય મસાલાઓની નિકાસમાં કેટલા ટકાનો વધારો નોંધાયો ?
Anonymous Quiz
22%
20%
47%
28%
22%
24%
9%
23%
રૂઢિપ્રયોગ : 'ગોઠી જવું'
Anonymous Quiz
47%
ફાવટ આવવી
19%
ખબર પડવી
20%
કંઈ કામ ન કરવું
14%
માથે પડવું