નીચેનામાંથી કઈ એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?
Anonymous Quiz
32%
ડેટા ફિલ્ટર
21%
સ્પેલ ચેક
34%
વર્ડ એકાઉન્ટ
12%
એકપણ નહિ
વર્ષ ૨૦૨૦નો 'વોન કર્મન પુરસ્કાર'થી કોને સન્માનિત કરવામાં આવશે ?
Anonymous Quiz
18%
સચિન બંસલ
37%
કે. સિવાન
34%
જી સતીષ રેડ્ડી
11%
નરેન્દ્ર મોદી
તાજેતરમાં આવેલી નવી શિક્ષા નીતિ એ ભારતની કયા નંબરની શિક્ષા નીતિ છે ?
Anonymous Quiz
20%
બીજી
40%
ત્રીજી
28%
ચોથી
12%
પાંચમી
રૂઢિપ્રયોગ : 'ઘોડાના ડાબલા હેઠ પડવું'
Anonymous Quiz
29%
હેરાન - પરેશાન થવું
19%
ધૂંધવાઈ ઉઠવું
17%
ચાંપલાશ કરવી
35%
આક્રમણનું નિશાન બનવું
૧૯૪૨માં અંગ્રેજો વિરુદ્ધ થયેલ લડત 'હિન્દ છોડો' નામ રાખવાનું કોણે સૂચવ્યું હતું ?
Anonymous Quiz
25%
અરુણા અસફઅલી
34%
વિનોબા ભાવે
23%
વિનોદ કિનારીવાલા
18%
યુસુફ મેહરઅલી
'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
13%
સ્વામી ત્રિવિક્રમતીર્થ
25%
સ્વામી સરસ્વતી ભારતી
38%
સ્વામી ભારતીકૃષ્ણતીર્થ
24%
સ્વામી સચ્ચિદાનંદ
ગુજરાતમાં કયા સમયના ખડકો જોવા મળતા નથી ?
Anonymous Quiz
23%
મેસોઝોઇક યુગ
36%
આર્કિયન યુગ
27%
ટર્શીઅરી યુગ
14%
ક્વાર્ટનરી યુગ
નીચે પૈકી કયું તત્વ ગુરુપોષક તત્વ નથી ?
Anonymous Quiz
16%
પોટેશિયમ
30%
ફોસ્ફરસ
43%
ઝીંક
11%
કેલ્શિયમ
DRDO દ્વારા નિર્મિત કયા સ્વદેશી ડ્રોનની આર્મી દ્વારા ખરીદી કરવામાં આવશે ?
Anonymous Quiz
33%
ભારત
30%
ઇન્ડિયા
14%
દેશ
23%
હિન્દુસ્તાન