રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
નીચે આપેલ હેસટેગ સાથે ટ્વિટર (એક્સ) પર ટ્વિટ દ્વારા 2 વાગે આપની રજૂઆત અને સમસ્યાને શેર કરવી..
#Revised_Revenue_Talati_Syllabus
ન્યાય માટે અવશ્યથી આગળ આવશો..

👍536💯82❤30🔥23🫡19