WebSankul Official™
365K subscribers
13.7K photos
292 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (18-11-23).pdf
5.8 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 18th November - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

✅ https://youtube.com/live/2SemCJ2m_QA?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ 👇Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍35❤2
કોણ પાસ થશે ??🧐 🇮🇳vs🇦🇺
🏆515❤52👍44💯27🔥20🫡12🤩11👏6👌6🎉5
⌨️⌨️⌨️⌨️⌨️💡⌨️⌨️⌨️⌨️⌨️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42👍25🏆5🫡4🎉1
ફોરેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રો આ લેકચર જોયા કે નહીં??

જો તમારે આવનારી ફોરેસ્ટની પરીક્ષા માટે પર્યાવરણ, ભૂગોળ, ગુજરાતી, Maths, Reasoning અને કરંટ અફેર્સના પરફેક્ટ લેવલના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો આ લેકચર અચૂક જોવા..

◈ GCERT આધારિત પર્યાવરણના 100 પ્રશ્નો પ્રૂફ સાથે

◈ ફોરેસ્ટ સ્પેશિયલ Maths, Reasoning & પર્યાવરણ

◈ GCERT આધારિત પર્યાવરણ & ભૂગોળના 100 પ્રશ્નો પ્રૂફ સાથે

◈ GCERT આધારિત પર્યાવરણ અને ગુજરાતીના 100 પ્રશ્નો

◈ ભારત અને ગુજરાતનાં મહત્ત્વના બંદરો

◈ ગુજરાતના ડુંગરો અને પર્વતો

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ (ધોરણ 11) Part 01

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ (ધોરણ 11) Part 02

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ (ધોરણ 11) Part 03

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ (ધોરણ 11) Part 04

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ (ધોરણ 11) Part 05

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ - ભૂમિ સ્વરૂપો અને વાતાવરણ

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ - તાપમાન

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ - પવન

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ - વાતાવરણીય ભેજ અને જલાવરણ

◈ ફોરેસ્ટ સ્પેશિયલ ભૂગોળ - જલાવરણ

◈ છેલ્લા 3 માહિનાનું ગુજરાત પાક્ષિક એનાલિસિસ

◈ ફોરેસ્ટ સ્પેશિયલ પર્યાવરણીય કરંટ અફેર્સ

◈ ફોરેસ્ટ માટે NCERT આધારિત પ્રશ્નો
👍51🔥3👌2🤩1
D Day
🤩155👍43🔥18❤15👏3🫡3💯1
Test_18_મૂલ્યાંકન_Daily_Test_Series_By_WebSankul.pdf
1.8 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 18

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવી જ સ્વમૂલ્યાંકન ટેસ્ટ WhatsApp પર મેળવવા માટે જોઇન કરો WebSankul WhatsApp Group : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36
🛒 વર્તમાન વિશેષ - 4 Months Combo 📕

➱ હવે મેળવો છેલ્લા 4 મહિનાના વર્તમાન વિશેષ
ફક્ત ₹ 𝟯𝟬𝟬 માં...

✿ વર્તમાન વિશેષ મેગેઝીનની વિશેષતાઓ:

☞ વર્તમાન વિશેષ + વર્તમાન વિશેષ GPSC 360
નું સંયોજન કરી GPSC તથા વર્ગ - 3ની
ગુજરાતની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમામ
પરીક્ષાઓ માટે ઉપયોગી મેગેઝીન
☞ GPSC અને વર્ગ - 3ની તમામ પરીક્ષામાં
પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
મેગેઝીન
☞ સરકારી સ્ત્રોતો તથા અન્ય અધિકૃત
સ્ત્રોતોના આધારે તૈયાર કરાયેલ મેગેઝીન
☞ આવનારી Dy. SO ની પરીક્ષા માટે સાંપ્રત
પ્રવાહો વિશેની તૈયારી ખૂબ જ ઉપયોગી
☞ સારાંશ (પાક્ષિક + યોજના મેગેઝીન) સાથે

➔ મેગેઝીન ખરીદવા માટેની લિન્ક : https://bit.ly/CurrentAffairs4months

(કુરિયર ચાર્જ ફ્રી)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍50❤3👌2
♨️ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ ♨️

☛ આવનારી ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ જેવી કે ફોરેસ્ટ, PSI, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક વગેરે માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ સંબધિત અગત્યના લેક્ચર્સ ટોપીક વાઇસ ફક્ત એક ક્લિક કરીને...

☼ Episode 01 - ભાષા
☼ Episode 02 - વર્ણવ્યવસ્થા અને શબ્દસમૂહ
☼ Episode 03 - નામ-સંજ્ઞા અને શબ્દસમૂહ
☼ Episode 04 - વિભક્તિ અને શબ્દસમૂહ
☼ Episode 05 - નિપાત અને રૂઢિપ્રયોગ
☼ Episode 06 - સર્વનામ, વિશેષણ અને
રૂઢિપ્રયોગ
☼ Episode 07 - વિશેષણ અને કહેવત
☼ Episode 08 - કૃદંત અને કહેવત
☼ Episode 09 - ક્રિયા વિશેષણ અને કહેવત
☼ Episode 10 - સમાસ અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 11 - સમાસ અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 12 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 13 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 14 - છંદ અને અનેકાર્થી Part - 1
☼ Episode 15 - છંદ અને અનેકાર્થી Part - 2
👍26🎉2
Hitman💪🇮🇳
🔥295🏆66👍32❤20🎉16🫡9👏8🤩8👌7
🌲 ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) બનવામાં મદદરૂપ બને એવી સીરિઝ એટલે વેબસંકુલ આયોજિત "જંગલ સફારી "
એક એવી સીરિઝ કે જેને ગુજરાતનાં બધા જ વિદ્યાર્થીમિત્રો મારફતે અદ્દભુત પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધી માં 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નિહાળી ચૂક્યા છે. અને આ સિરીઝના 100 એપિસોડ પ્રકાશિત થઈ ચૂક્યા છે જે આપ સર્વે મિત્રોના અપાર પ્રતિસાદને આભારી છે. તો સર્વે વિદ્યાર્થીમિત્રોનો આ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ WebSankul આભાર વ્યક્ત કરે છે. જે વિદ્યાર્થીઓને આ સીરિઝ જોવાની બાકી છે તે હજુ પણ આપણી WebSankul official YouTube ચેનલ પર થી જોઈ શકે છે. અગાઉ આપણે 1 થી 90 એપિસોડ મૂક્યા હતા આજે એના પછીના 91 થી 100 એપિસોડ આપેલ છે તો જે લોકો એ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તે અચૂક જોઈ લે.

🪴 Forest Special Series 🪴
✧✧✧ જંગલ સફારી ✧✧✧

⏩ Episode 91 : ભારતના સરોવરો

⏩ Episode 92 : ગુજરાતની ખનીજો

⏩ Episode 93 : સંચાલન શક્તિના સાધનો

⏩ Episode 94 : સામાન્ય જ્ઞાન

⏩ Episode 95 : પર્યાવરણ વિશેષ કરંટ અફેર્સ ઓક્ટોબર - 2023

⏩ Episode 96 : ગુજરાતી વ્યાકરણ

⏩ Episode 97 : ગુજરાતના જિલ્લા

⏩ Episode 98 : Maths

⏩ Episode 99 : ગુજરાતના જિલ્લા - 2

⏩ Episode 100 : રિવિઝન
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍66🤩3👏1🏆1
Daily Current Affairs By WebSankul (19-11-23).pdf
5.2 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 18th November - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

✅ https://youtube.com/live/xMW9_f_bqWM?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ 👇Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍22
Come on India 🇮🇳🤞🤞
👍380💯69🏆41❤36🔥26🫡22🤩11👏10🎉2