WebSankul Official™
365K subscribers
13.7K photos
292 videos
11.2K files
24K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના જિલ્લાઓ માંથી પ્રશ્નો નીકળે જ છે.. તો આપણે દરેક જિલ્લા કરવા જરૂરી બની જાય છે.. ચાલો તો જઈએ ગુજરાતની સફરે..

✦ ભાવનગર
✦ અમદાવાદ
✦ સુરેન્દ્રનગર અને મોરબી
✦ રાજકોટ
✦ બનાસકાંઠા
✦ સાબરકાંઠા
✦ જૂનાગઢ અને ગિર સોમનાથ
✦ જામનગર અને દેવભૂમિ દ્વારકા
👍86👌7🤩2
we are going to clear this time!! 🤞💪🐈
👍260🔥39🏆28❤24🤩3
⌨️⌨️⌨️⌨️⌨️💡⌨️⌨️⌨️⌨️⌨️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42👍25🔥5👏5
શુભ લાભ પાંચમ🙏
❤106👍36👏17
વિદ્યા સહાયક ભરતી અપડેટ
👍148🤩20❤13
✏️ પાઠ્યપુસ્તક આધારિત ભારતનો ઇતિહાસ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🥇 GPSC ની પરીક્ષા હોય, 📔 ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોય કે પછી 👩‍❤️‍👨પોલીસ ભરતીની પરીક્ષા હોય તમામ પરીક્ષામાં પાઠ્યપુસ્તક માંથી જ ઇતિહાસના પ્રશ્નો નીકળે છે.. તો ચાલો ભણીએ ✅ઇતિહાસને પાઠ્યપુસ્તક આધારિત...

🚩 Lecture 01 : https://youtu.be/rPXFRLqaYuA

🚩 Lecture 02 : https://youtu.be/TwumIF49fCE

🚩 Lecture 03 : https://youtu.be/-YDX6_fuenY

🚩 Lecture 04 : https://youtu.be/gloB2JiD5Pk

🚩 Lecture 05 : https://youtu.be/21pR_OnLUMQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍46🤩2❤1
🛥 એન્ટી સબમરીન વોરફેર ક્રાફ્ટ "અમિની"

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤41👍39👌3
જ્યાં મહાસાગરોના ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે ત્યાં મત્સ્ય – પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્વના ક્ષેત્રો વિકાસ પામ્યા છે. આમ, મહાસાગરીય પ્રવાહો માનવીને ઘણી રીતે ઉપયોગી છે.
👍117🔥22🤩12👏3
Test_17_મૂલ્યાંકન_Daily_Test_Series_By_WebSankul.pdf
944.2 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 17

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવી જ સ્વમૂલ્યાંકન ટેસ્ટ WhatsApp પર મેળવવા માટે જોઇન કરો WebSankul WhatsApp Group : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36🤩3
🌲 ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) બનવામાં મદદરૂપ બને એવી સીરિઝ એટલે વેબસંકુલ આયોજિત "જંગલ સફારી "
એક એવી સીરિઝ કે જેને ગુજરાતનાં બધા જ વિદ્યાર્થીમિત્રો મારફતે અદ્દભુત પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધી માં 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નિહાળી ચૂક્યા છે. તો સર્વે વિદ્યાર્થીમિત્રોનો આ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ WebSankul આભાર વ્યક્ત કરે છે. જે વિદ્યાર્થીઓને આ સીરિઝ જોવાની બાકી છે તે હજુ પણ આપણી WebSankul official YouTube ચેનલ પર થી જોઈ શકે છે. અગાઉ આપણે 1 થી 80 એપિસોડ મૂક્યા હતા આજે એના પછીના 81 થી 90 એપિસોડ આપેલ છે તો જે લોકો એ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તે અચૂક જોઈ લે.

🪴 Forest Special Series 🪴
✧✧✧ જંગલ સફારી ✧✧✧

▶️ Episode 81 : સાદુરૂપ

▶️Episode 82 : પર્યાવરણીય સંસ્થાઓ

▶️ Episode 83 : સામાન્ય જ્ઞાન

▶️ Episode 84 : ગુજરાતી વ્યાકરણ

▶️ Episode 85 : Sports

▶️ Episode 86 : લ.સા.અ.

▶️ Episode 87 : ગુજરાતનું ભૂપૃષ્ઠ

▶️ Episode 88 : ગુજરાતનું ભૂપૃષ્ઠ-2

▶️ Episode 89 : રમત-ગમત

▶️ Episode 90 : લ.સા.અ. Part 2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍68❤6
વર્તમાન_વિશેષ_નવેમ્બર,_2023_Demo_Copy_By_WebSankul.pdf
8.6 MB
🧾 વર્તમાન વિશેષ - નવેમ્બર 2023
📥 DEMO COPY 📥

મેગેઝીન ઓર્ડર કરવા માટેની લિંક 😴
🔖 https://books.websankul.org/product/current-affairs-november-2023/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍20🔥2
Media is too big
VIEW IN TELEGRAM
ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ (ઇ.સ.1757) પ્લાસીના યુદ્ધથી થયો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાએ તત્કાલીન નવાબ સિરાજ-ઉદ-દૌલાને હરાવ્યો.
નવાબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ મીરજાફર તથા મોટા ગજાના વેપારીઓ માણેકચંદ, અમીચંદ, જગતશેઠ અને ખાદીમખાંને ખરીદી લઈ નવાબ વિરુધ્ધ ષડયંત્ર રચાયું.
મદ્રાસથી એડમીટર વોટસન અને કર્નલ ક્લાઇવ આવી પહોચ્યા. તેમણે મીરજાફરને બંગાળની ગાદી પર બેસાડવાનું વચન આપ્યું.
👍95🤩15🔥10🫡7👏4👌2