WebSankul Official™
364K subscribers
13.8K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
VMC Junior Clerk Test 19 By WebSankul.pdf
678.4 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 19 : Test No. 19

»» Subject : English ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/ADG7mMTctSY?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36🤩2❤1
Current Affairs OP in the Chat Guys
💯207👍57🤩25❤20🔥20🫡7👏6👌4
હવે તમારા બધા તહેવાર સચિવાલયનું સરનામું જ છે એ સમજીને તનતોડ મહેનત કરવાની છે.. આવતી કાલે સવારે 9 વાગ્યે WebSankul Official યુટ્યુબ ચેનલ પર Environment નો 11 કલાકનો મેગા લેકચર મુકાય જશે. આવનારી DySO, STI, GPSC તથા ફોરેસ્ટ માટે પણ ઉપયોગી થઈ શકે એ રીતે આ લેકચર બનાવવામાં આવ્યો છે.. તો હવે લાગી જાવ તૈયારી કરવા.. આવી જજો બધા કાલે સવારે 9 વાગ્યે...

😳 Only on WebSankul Official
YouTube Channel
😴
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍49❤20👌3💯3
➥ વિદ્યાર્થીમિત્રો દ્વારા WebSankul આયોજિત સચિવાલયનું સરનામું @Dy.SO ના ખૂબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યા છે અને ખાસ કરીને વિકાસ સર જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને સીરિઝ લઈને આવે ત્યારે વિદ્યાર્થીઓના સમય ના વેડફાય એ પ્રકારનું અદ્દભુત ટાઈમટેબલ સાથેનું આયોજન હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુરૂપ ખૂબ જ મદદ થાય છે.

➯ શું તમે પણ DySO, STI કે GPSC પરિક્ષાની તૈયારી કરી રહ્યા છો ? તો આ સીરિઝ તમને ખૂબ જ ઉપયોગી થશે.

◈ Episode 01 : Science & Technology
➺ https://youtu.be/FCpJgY2PQxY

◈ Episode 02 : Gujarat Culture
➺ https://youtu.be/CGWt_c9v41g

◈ Episode 03 : Indian History
➺ https://youtu.be/zmnqX_x1Fcc

◈ Episode 04 : Indian Polity
➺ https://youtu.be/4o_tF85g1_s

◈ Episode 05 : Gujarat Geography
➺ https://youtu.be/qR55mAy0Ggs

◈ Episode 06 : Indian Geography
➺ https://youtu.be/N9RuigNCWCY

◈ Episode 07 : Indian Culture
➺ https://youtu.be/l9Ee43HdxC0
👍110❤19🫡16👌9🤩4🏆2
👍77❤6🔥3🤩2
📜 વર્તમાન વિશેષ ➻ ઑગસ્ટ- 2023📜

વર્તમાન વિશેષ મેગેઝીનની વિશેષતાઓ
:
☞ સારાંશ (પાક્ષિક + યોજના મેગેઝીન) સાથે
☞ વર્તમાન વિશેષ + વર્તમાન વિશેષ GPSC 360
નું સંયોજન કરી GPSC તથા વર્ગ - 3ની
ગુજરાતની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમામ
પરીક્ષાઓ માટે ઉપયોગી મેગેઝીન
☞ GPSC અને વર્ગ - 3ની તમામ પરીક્ષામાં પ્રાથમિક
તેમજ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી મેગેઝીન
☞ સરકારી સ્ત્રોતો તથા અન્ય અધિકૃત
સ્ત્રોતોના આધારે તૈયાર કરાયેલ મેગેઝીન
☞ ટોપિકના અંતે ઝડપી પુનરાવર્તન માટે ખાસ
"REVISION MCQs"
☞ ચર્ચામાં રહેલા શબ્દો/પરિભાષાની "TERMS
IN NEWS"
તરીકે સમજૂતી
☞ "લેખન કૌશલ્ય" : ગુજરાતી તેમજ અંગ્રેજી
ભાષા માટે
☞ Free English Grammar Chart

મેગેઝીન ઓર્ડર કરવા માટેની લિંક 😴
https://books.websankul.org/product/current-affairs-august-2023/
(Courier Charges Free)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍35❤3👌1
વર્તમાન_વિશેષ_ઓગસ્ટ,_2023_Demo_Copy_By_WebSankul.pdf
18.9 MB
📗 વર્તમાન વિશેષ - ઓગસ્ટ, 2023
⬆️ DEMO COPY ⬆️

મેગેઝીન ઓર્ડર કરવા માટેની લિંક 😴
https://books.websankul.org/product/current-affairs-august-2023/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍27👏3👌3❤1
આવનારી DySO, STI, GPSC જેવી પરીક્ષાઓ માટે પર્યાવરણના પ્રશ્નો આવે છે.. સાથે સાથે વનરક્ષક ફોરેસ્ટની પરીક્ષામાં પણ પર્યાવરણ વિષયના માર્કનું વેઈટેજ ખૂબ જ વધારે રહેલું છે.. તો આ લેકચર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે જેમાં પર્યાવરણ વિષય આવે છે.. તો ફોરેસ્ટ વાળા હોય કે GPSC વાળા હોય તમારે આટલું પર્યાવરણ તો કરવું જ પડશે. તો મિત્રો જેમને પર્યાવરણ વિષયમાં તકલીફ પડે છે તેવા વિદ્યાર્થીઓ સુધી આ વીડિયો શેર કરો જેથી તેમને આ વીડિયો પરીક્ષામાં ઉપયોગી બની રહે..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 08 : Environment (પર્યાવરણ)

📹 Video Link : https://youtu.be/Ofgiptc4nDI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍62❤13👌5👏2🫡2🎉1🤩1
🎊 WebSankul પરિવારના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન ફેકલ્ટી મેમ્બર
🔸શ્રી રવિરાજ સરને🔸જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ...!!! 🎁
ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉
🎉280👍36❤27🫡9👌8
👮🏻‍♀️👨🏼‍🏫  Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ TAT (S) ની પરીક્ષામાં સફળ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔗 https://forms.gle/rNRAeL4mr9zjZA7UA
👍32🎉15👌3🫡3👏2❤1🤩1
કારણ કે આ સિત્તેર દિવસ તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે... 🫡

✅ DySO Aspirants
💯253👍64❤53🔥18🏆16🫡15🎉6👏4
આભાર વિદ્યાર્થીમિત્રો તમારા પ્રતિભાવો ઉપરથી એવું પ્રતીત થાય છે કે તમે સૌ સચિવાલયનું સરનામું @DySO સિરીઝને ખૂબ જ સરસ રીતે માણી રહ્યા છો અને તમારી તૈયારીને સરસ રીતે કરી રહ્યા છો. વિદ્યાર્થીમિત્રો આજ નો પર્યાવરણનો આ લેકચર તમને DySO, STI અને GPSCની પરીક્ષાઓ ઉપરાંત જે લોકો Forest Exams ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પર્યાવરણને લગતા મહત્ત્વના ટોપીક્સ જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઇ શકે તેવા બધા જ ટોપીક્સને આવરી લઈ તૈયાર કરવામાં આવ્યો છે તો જે વિદ્યાર્થીમિત્રો હજુ પણ આ લેકચર જોવાનો બાકી છે તે નીચેની લિન્ક પરથી જોઈ શકો છો કારણકે બધીજ પરીક્ષાઓમાં પર્યવરણલક્ષી પ્રશ્નો અચૂક હોય છે. તો અત્યારે જ લેકચર જોઈ લો અને તમારા મિત્રો ને share કરો.

📹 Video Link : https://youtu.be/Ofgiptc4nDI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍67❤29🫡8
● ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ (ગાંધીનગર) ●

☛ Shilp Career Academy તથા WebSankul ના સયુંક્ત સયોજનથી ST કેટેગરીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ Class 1/2 Prelims માટે ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ.

➤ ફ્રી વર્ગોનો લાભ લેવા, રજિસ્ટ્રેશન માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત લેવી.

Address : 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar
☎️ 9054906546 | 7778898734
👍30