WebSankul Official™
364K subscribers
13.8K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓ તરફથી સચિવાલાયનું સરનામું @ DySO સીરિઝને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે એ જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે. બસ આવી જ રીતે તમારો પ્રેમ વરસાવતા રહો અને તમારી પરીક્ષાલક્ષી તૈયારીને વધુ મજબૂત કરો. આજે ભારતની ભૂગોળની સફર ખેડીને સૌ મિત્રોને કેવી મજા આવી એ અમને તમે લેકચર વીડિયોની નીચે Comment કરીને તમારા પ્રતિસાદ આપી શકશો તો અમને વધુ ગમશે. જો તમને લેકચર પસંદ આવતો હોય તો તમારા મિત્રો ને પણ ગમશે જ્યારે તમે આવા રસપ્રદ & માહિતીસભર લેકચરને તેમની સાથે Share કરશો અને અમને પણ ગમશે જો તમે ચેનલને SubScribe કરશો. આવતી કાલે ફરીવાર આપણે Indian Culture વિશે કઈક નવું જ જાણવા જઈશું તો આવવાનું ભૂલતા નહીં સચિવાલયના સરનામે એટલે કે WebSankul Official YouTube ચેનલ પર...

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍109👌1
👍102❤7🤩7
➥ વિદ્યાર્થીમિત્રો દ્વારા WebSankul આયોજિત સચિવાલયનું સરનામું @Dy.SO ના ખૂબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યા છે અને ખાસ કરીને વિકાસ સર જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને સીરિઝ લઈને આવે ત્યારે વિદ્યાર્થીઓના સમય ના વેડફાય એ પ્રકારનું અદ્દભુત ટાઈમટેબલ સાથેનું આયોજન હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુરૂપ ખૂબ જ મદદ થાય છે.

➯ શું તમે પણ DySO, STI કે GPSC પરિક્ષાની તૈયારી કરી રહ્યા છો ? તો આ સીરિઝ તમને ખૂબ જ ઉપયોગી થશે.

◈ Episode 01 : Science & Technology
➺ https://youtu.be/FCpJgY2PQxY

◈ Episode 02 : Gujarat Culture
➺ https://youtu.be/CGWt_c9v41g

◈ Episode 03 : Indian History
➺ https://youtu.be/zmnqX_x1Fcc

◈ Episode 04 : Indian Polity
➺ https://youtu.be/4o_tF85g1_s

◈ Episode 05 : Gujarat Geography
➺ https://youtu.be/qR55mAy0Ggs

◈ Episode 06 : Indian Geography
➺ https://youtu.be/N9RuigNCWCY
👍102❤23🔥6🤩5🎉1
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આજે મનીષ સરની તબિયત સારી નથી એટલે આજે કરંટ અફેર્સના લેક્ચરમાં રજા રહેશે. આવતી કાલે તમને 2 દિવસનું કરંટ અફેર્સ કરાવી દેવામાં આવશે.. આભાર.
👍230❤32
● ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ (ગાંધીનગર) ●

☛ Shilp Career Academy તથા WebSankul ના સયુંક્ત સયોજનથી ST કેટેગરીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ Class 1/2 Prelims માટે ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ.

➤ ફ્રી વર્ગોનો લાભ લેવા, રજિસ્ટ્રેશન માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત લેવી.

Address : 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar
☎️ 9054906546 | 7778898734
👍46🔥2
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝમાં અત્યાર સુધીમાં 6 એપિસોડ આવ્યા છે.. આ વીડિયોને આપ સૌએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે ભારતના વારસાનો લેકચર છે.. આરતી મેડમ એ તમારા માટે ખૂબ જ મહેનત કરી છે અને એકદમ સરળ ભાષામાં સમજાય જાય એ રીતે અહી આખો ભારતનો વારસો સમજાવવામાં આવ્યો છે.. તો તમે લોકો ભરપૂર લાભ લેશો અને મેડમની મહેનતને તમે લાઈક કરીને, કોમેન્ટમાં તમારા પ્રતિભાવો આપીને અને આ વીડિયોઝની જરૂર છે તેવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને શેર કરીને અથવા વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને બિરદાવી શકો છો..આભાર.

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 07 : ભારતનો સાંસ્કૃતિક વારસો

📹Video Link : https://youtu.be/l9Ee43HdxC0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍82❤15🔥8🤩5
સામાજિક_ધાર્મિક_સુધારા_આંદોલન_By_WebSankul.pdf
1.4 MB
🐞ઇતિહાસ 🐞

✓ સામાજિક- ધાર્મિક સુધારા આંદોલન

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍23❤5🔥4
🥲 ફોરેસ્ટ મોડેલ પેપર 📚

✅ Model Paper 01 : https://youtube.com/live/kDr8voF8lYE

✅ Model Paper 02 : https://youtube.com/live/JYMitCj6QkA

✅ Model Paper 03 : https://youtube.com/live/ReTRcJht95k

✅ Model Paper 04 : https://youtube.com/live/11SHtwWu97M

✅ Model Paper 05 : https://youtube.com/live/7IvJBEFYe2g

✅ Model Paper 06 : https://youtube.com/live/OdFkdIFs5Bc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍34❤5🔥2🎉2🤩2👌1
✠ DySO Prelims Mock Test ✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝની મોકટેસ્ટ માત્ર Rs. 699 /- માં...

▶️ આ પેપરસેટમાં મળશે તમને 50+ ટેસ્ટ

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://pages.razorpay.com/dysoprelimsmocktest
👍29❤5🎉3🤩3👌3
રાજ્યનું_વિધાનમંડલ_રચના_By_WebSankul.pdf
4.3 MB
⚖️ બંધારણ ⚖️

🖋 રાજ્યનું વિધાનમંડલ રચના

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍29
હેલ્લો વિદ્યાર્થીમિત્રો કેવું ચાલી રહ્યું છે તમારું આજનું ભારતના વારસાનું રિવિઝન ? તમારી મહેનત જરૂર રંગ લાવશે જો સચિવાલયનું સરનામું @DySO સિરીઝ સાથે આવી જ રીતે જોડાયેલા રહેશો છેક સુધી તો અને આશા રાખીએ કે તમને સફળતા પણ મળે. જે લોકો એ હજુ પણ આજનો Indian Culture નો લેકચર જોયો નથી તો નીચે આપેલ લિંક પરથી જોઈ શકશો. મિત્રો નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા એવ મિત્રો સુધી જરૂર share કરો જે દૂર ગામડામાં રહે છે અને ઓફલાઇન ક્લાસીસ જોઇન કરી શકતા નથી જેથી તેમણે યોગ્ય મદદ થઈ શકે. અને બીજા આવા જ નવા મેગા લેકચરની નોટિફિકેશન મળતી રહે તેના માટે WebSankul official YouTube ચેનલને Subscribe કરો. જો આ મેગા લેક્ચર્સ પસંદ આવતા હોય તો તમારા પ્રતીભાવ અવશ્ય અમારી સાથે share કરો Comment કરીને. Thank You...!!!


ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 07 : ભારતનો સાંસ્કૃતિક વારસો

📹Video Link : https://youtu.be/l9Ee43HdxC0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍63❤13👌1
Unit Test 45 - સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 45
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍25🎉2
📜 વર્તમાન વિશેષ ➻ ઑગસ્ટ- 2023📜

વર્તમાન વિશેષ મેગેઝીનની વિશેષતાઓ
:
☞ સારાંશ (પાક્ષિક + યોજના મેગેઝીન) સાથે
☞ વર્તમાન વિશેષ + વર્તમાન વિશેષ GPSC 360
નું સંયોજન કરી GPSC તથા વર્ગ - 3ની
ગુજરાતની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમામ
પરીક્ષાઓ માટે ઉપયોગી મેગેઝીન
☞ GPSC અને વર્ગ - 3ની તમામ પરીક્ષામાં પ્રાથમિક
તેમજ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી મેગેઝીન
☞ સરકારી સ્ત્રોતો તથા અન્ય અધિકૃત
સ્ત્રોતોના આધારે તૈયાર કરાયેલ મેગેઝીન
☞ ટોપિકના અંતે ઝડપી પુનરાવર્તન માટે ખાસ
"REVISION MCQs"
☞ ચર્ચામાં રહેલા શબ્દો/પરિભાષાની "TERMS
IN NEWS"
તરીકે સમજૂતી
☞ "લેખન કૌશલ્ય" : ગુજરાતી તેમજ અંગ્રેજી
ભાષા માટે
☞ Free English Grammar Chart

મેગેઝીન ઓર્ડર કરવા માટેની લિંક 😴
https://books.websankul.org/product/current-affairs-august-2023/
(Courier Charges Free)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36👏5👌4🔥2❤1