WebSankul Official™
364K subscribers
13.8K photos
303 videos
11.3K files
24.3K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🚀 શું તમારું સપનું GPSC Class 1/2 અધિકારી બનવાનું છે?

તમારી તૈયારીને યોગ્ય દિશા અને મજબૂત પાયો આપવા આવી રહી છે "નિષ્ઠા 2.0 - GPSC Class 1/2 Foundation Batch"! 🎯

આ ફાઉન્ડેશન બેચની મુખ્ય વિશેષતાઓ:

📚 મોડ્યુલ મુજબ અભ્યાસ: દરેક વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમનું સરળ Module માં વિભાજન.
📝 PYQ કવરેજ: Module મુજબ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના અગાઉના પૂછાયેલા પ્રશ્નોનો (PYQ) સમાવેશ.
🤔 Doubt Solving: તમારા તમામ મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સ્પેશિયલ સેશન.
👮‍♂️ એક્સપર્ટ ગાઇડન્સ: સમયાંતરે અનુભવી Class 1 અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન.
✍️ મેઇન્સ પર ફોકસ: લેખન પ્રેક્ટિસ અને નિબંધ લેખનને ખાસ પ્રાધાન્ય.
🧠 સ્માર્ટ લર્નિંગ: ગોખણપટ્ટી આધારિત નહીં, પરંતુ ઊંડાણપૂર્વકની સમજણ સાથેનું ભણતર.

📅 બેચ શરૂ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર 2026
⏰ સમય: સવારે 8:00 થી બપોરે 12:00

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
7043916114 | 7043916115
7043916126
❤15🏆1
Test_ 32 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
300.1 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 31

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19
🚨 ખાખી 2.0 કોન્સ્ટેબલ - LIVE BATCH 🚨

આવનારી લોકરક્ષક ભરતી માટે થઈ જાઓ તૈયાર! WebSankul લઈને આવ્યું છે "ખાખી 2.0" નવી લાઈવ બેચ.

✨ બેચની મુખ્ય વિશેષતાઓ:

Subject Wise Module
Live Interactive Classes
Daily Note Making & Tracking
Weekly + Monthly Test
FREE Recorded Lectures
GCERT & NCERT + ગણિતનો પાયો મજબૂત કરવાની તક

🗓 શરૂઆતની તારીખ: 14 સપ્ટેમ્બર, 2026

⏰ સમય: સવારે 08:30 AM થી 12:00 PM

💰 ફી: ₹2,999/- (₹9,999 નહીં!)

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916126
📞 7043916114
❤11
🔥 GPSC Class 1-2 Preparation માટે ખાસ SEMINAR! 🔥

🎯 GPSCની તૈયારી કોલેજ સમયથી કે કોલેજ પૂરી થયા પછી?
જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે, તો આ Seminar તમારા માટે ખાસ છે! 📚

આ Seminarમાં GPSC Class 1-2 ની તૈયારીને લઈને Expert Guidance, યોગ્ય દિશા અને તૈયારી ક્યારે તથા કેવી રીતે શરૂ કરવી તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળશે. 💯

📅 તારીખ: 13 સપ્ટેમ્બર, 2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10:00 વાગ્યે
📍 સ્થળ: 1st Floor, Ashwamegha Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar

📲 Registration માટે અહીં CLICK કરો : https://forms.gle/3A4FYDqFV4rEWgCa9

📞 વધુ માહિતી:
7043916114 | 7043916115 | 7043916126

🚀 તમારી GPSC Journeyને યોગ્ય દિશા આપવાનો સમય આવી ગયો છે !
❤16
લોકરક્ષકમાં ઓક્ટોબર 2026 સુધીમાં નવી 3000 ભરતી યોજાશે..
❤97🔥25
CCE માં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નો એક જ લેક્ચરમાં...

16 સપ્ટેમ્બરથી શરૂ થનાર CCE 1 માટે ગુજરાતી વ્યાકરણમાં 15 માંથી મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે આ વીડિયો રામબાણ સમાન છે.. આ વીડિયોમાં CCE માં ગુજરાતી વ્યાકરણના પૂછાયેલા પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન, શોર્ટ ટ્રિક્સ અને સરળ સમજૂતી આપવામાં આવી છે.. આ વીડિયો CCE તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લાસ 3, તલાટી, જુનિયર ક્લાર્ક, PSI વગેરે માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

વીડિયોને અંત સુધી જુઓ અને જો તમને વીડિયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.

➡️https://youtu.be/i5V-rh1iaqs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤54
🚨 GPSC Class 1-2 ની તૈયારી શરૂ કરવાની મૂંઝવણ છે? 🤔

GPSCની તૈયારી ક્યાંથી શરૂ કરવી, કેવી રીતે યોગ્ય Strategy બનાવવી અને સફળતા માટે કઈ દિશામાં આગળ વધવું? 🎯
તમારા આવા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે જોડાઓ WebSankul દ્વારા આયોજિત ખાસ GPSC Seminar સાથે! 📚🔥

✨ Expert Guidance સાથે GPSC પાસ કરવાની સાચી રણનીતિ જાણો!

📅 13 સપ્ટેમ્બર, 2026 (રવિવાર)
⏰ સવારે 10:00 વાગ્યે
📍 1st Floor, Ashwamegha Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar

📲 Registration માટે અહીં CLICK કરો : https://forms.gle/3A4FYDqFV4rEWgCa9

📞 વધુ માહિતી:

7043916114 | 7043916115 | 7043916126

🎯 મૂંઝવણ છોડો, યોગ્ય દિશા પસંદ કરો અને GPSCની તૈયારીને આપો એક નવી શરૂઆત !
❤12👍2
GSRTC વિભાગમાં આવનારી 2510 જગ્યાઓ માટે WebSankul લાવ્યું છે
"GSRTC હેલ્પર (સહાયક) LIVE BATCH"!

📚 આ બેચની વિશેષતાઓ:
• 50 માર્ક્સ (ટેકનિકલ): સંપૂર્ણ LIVE લેક્ચર્સ
• 50 માર્ક્સ (GS + કમ્પ્યૂટર + ભાષા + કરંટ):
રેકોર્ડેડ લેક્ચર્સ ફ્રી!
• સંપૂર્ણ નવા સિલેબસ મુજબ સ્પર્ધાત્મક તૈયારી
• મંથલી અને સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ + લેક્ચર PDF
• લાઈવ લેક્ચર ચૂકી જાવ તો રેકોર્ડેડ જોવાની સુવિધા

🗓 બેચ શરૂ: 10 સપ્ટેમ્બર, 2026
⏰ સમય: સાંજે 6 થી 8 વાગ્યા સુધી
⏳ વેલિડિટી: 12 મહિના
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ Fees :- ₹1499
🎁 WebSankul ના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર: માત્ર ₹999! (ઓફરનો લાભ લેવા હેલ્પલાઈન પરથી કૂપન કોડ મેળવો)
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
❤12
🚨 GPSC Class 1-2 Preparation માટે ખાસ Seminar! 🎯

GPSC ની તૈયારી શરૂ કરવી છે, પરંતુ ક્યાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી? 🤔
સાચી Strategy, યોગ્ય માર્ગદર્શન અને Preparation નો Clear Roadmap જોઈએ છે? 📚

તો આ GPSC Class 1-2 Preparation Seminar તમારા માટે ખાસ છે! 🔥

આ Seminar માં તમને મળશે:
📌 GPSC ની તૈયારી કેવી રીતે કરવી તેની સમજ
📌 Preparation ની શરૂઆત કઈ રીતે કરવી?
📌 સાચી દિશા અને યોગ્ય Strategy માટે માર્ગદર્શન
📌 અનુભવી Faculty પાસેથી Preparation અંગે માર્ગદર્શન
📌 GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વધુ Clarity અને Confidence

📅 તારીખ: 13 સપ્ટેમ્બર, 2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10:00 વાગ્યે
📍 સ્થળ: 1st Floor, Ashwamegha Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar


📲 Registration માટે અહીં CLICK કરો : https://forms.gle/3A4FYDqFV4rEWgCa9


📞 વધુ માહિતી માટે:

7043916114 | 7043916115 | 7043916126


🚀 GPSC ની તૈયારીમાં એક સાચી શરૂઆત — એક યોગ્ય માર્ગદર્શનથી!
❤8
🚍 કંડક્ટરની બાકાઝીકી Ep 64

👉 ભારત અને ગુજરાતના નૃત્યો


🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/myd49tvR17k?feature=share
🎉7❤4
12-09 - CCE Mains Master Key by WebSankul.pdf
339.5 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


પ્રિલિમ્સની તૈયારી અવશ્ય કરો પરંતુ ફક્ત 1 કલાક મેન્સ માટે કાઢો ... Keep it up👍

📅 Week: 07

🗓 Date : 12/09/2026

📖સામાન્ય અભ્યાસ
અર્થવ્યવસ્થા: ગુજરાતના અર્થતંત્રનું વિહંગાવલોકન
📖ભાષા
✉️ગુજરાતી: જાહેર નિવેદન
✉️English: Translation
➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤19
✅ નિષ્ઠા GPSC ઓફલાઈન બેચ વિશે સંપૂર્ણ માહિતી...

🔴 LIVE NOW

➡️ ✅ નિષ્ઠા GPSC ઓફલાઈન બેચ વિશે સંપૂર્ણ માહિતી...

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/WaxEph1wh2A?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤13
Tag someone😜
💯78🤩39❤11👌5🥰3
✅ Super Saval ✅
❤45👍5🔥3