WebSankul Official™
364K subscribers
13.8K photos
303 videos
11.3K files
24.3K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
✅ છેલ્લું જાગરણ

👉 GCERT નો સંપૂર્ણ નિચોડ

🔴 સતત 15 કલાક મેરેથોન ક્લાસ

➡️ https://youtube.com/live/x76-qiGJSJE?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤33
🚀 શું તમારું સપનું GPSC Class 1/2 અધિકારી બનવાનું છે?

તમારી તૈયારીને યોગ્ય દિશા અને મજબૂત પાયો આપવા આવી રહી છે "નિષ્ઠા 2.0 - GPSC Class 1/2 Foundation Batch"! 🎯

આ ફાઉન્ડેશન બેચની મુખ્ય વિશેષતાઓ:

📚 મોડ્યુલ મુજબ અભ્યાસ: દરેક વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમનું સરળ Module માં વિભાજન.
📝 PYQ કવરેજ: Module મુજબ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના અગાઉના પૂછાયેલા પ્રશ્નોનો (PYQ) સમાવેશ.
🤔 Doubt Solving: તમારા તમામ મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સ્પેશિયલ સેશન.
👮‍♂️ એક્સપર્ટ ગાઇડન્સ: સમયાંતરે અનુભવી Class 1 અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન.
✍️ મેઇન્સ પર ફોકસ: લેખન પ્રેક્ટિસ અને નિબંધ લેખનને ખાસ પ્રાધાન્ય.
🧠 સ્માર્ટ લર્નિંગ: ગોખણપટ્ટી આધારિત નહીં, પરંતુ ઊંડાણપૂર્વકની સમજણ સાથેનું ભણતર.

📅 બેચ શરૂ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર 2026
⏰ સમય: સવારે 8:00 થી બપોરે 12:00

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
7043916114 | 7043916115
7043916126
❤15
13-09 - CCE Mains Master Key by WebSankul.pdf
379.8 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


પ્રિલિમ્સની તૈયારી અવશ્ય કરો પરંતુ ફક્ત 1 કલાક મેન્સ માટે કાઢો ... Keep it up👍

📅 Week: 07

🗓 Date : 13/09/2026

📖સામાન્ય અભ્યાસ
કરંટ અફેર્સ
📖ભાષા
✉️ગુજરાતી: નિબંધ લેખન
✉️English: Essay Writing
➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤17
📚 MATHS અથથી ઇતિ | Level 01

🔢 સંખ્યા પદ્ધતિ (Number System) – Basic Concepts થી Complete Preparation સુધી
ગણિત અઘરું લાગે છે? હવે Maths થી ડરવાની જરૂર નથી! 🚀

WebSankul લઈને આવ્યું છે “MATHS અથથી ઇતિ” સિરીઝ, જેમાં ગણિતના દરેક મહત્વપૂર્ણ Concept ને પાયાથી લઈને પરીક્ષાલક્ષી સ્તર સુધી સરળ અને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવશે.

🎯 Level 01 – Number System Mega Lecture માં માત્ર એક જ વીડિયોમાં સંખ્યા પદ્ધતિના 7 મહત્વપૂર્ણ ટોપિક્સ કવર કરવામાં આવ્યા છે.

✅ આ Lecture ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ બેંકિંગ ક્ષેત્રની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે.

💡 Concept + Exam Approach + Practice સાથે Maths પર તમારી પકડ વધુ મજબૂત બનાવો.

👉 વીડિયો અંત સુધી જરૂર જુઓ
👍 ઉપયોગી લાગે તો Like કરો
📲 તમારા મિત્રો સાથે Share કરો
🔔 અને આવા જ ઉપયોગી Lectures માટે WebSankul ને Subscribe કરવાનું ભૂલશો નહીં.

Maths શીખો પાયાથી… અને તૈયારી કરો સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે! 💯

➡️ https://youtu.be/bQDIEQPfkNM?si=Mofob4CryfGu7e6C
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32👍9
1) પેસિફિક કિનારાનો પટ્ટો : આ ભૂ – ભાગમાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરીકામાં પેસિફિક કિનારે આવેલી રોકિઝ અને એન્ડિઝ પર્વતશ્રેણીઓ, એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડમાં આવેલી પર્વતશ્રેણીઓનો સમાવેશ થાય છે.
2) મધ્ય વિશ્વનો પટ્ટો : વિશ્વના 21% ભૂકંપો આ પટ્ટામાં અનુભવાય છે. પશ્ચિમે એટલેન્ટિક કિનારથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેડ પર્વતશ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અમે દક્ષિણે આવેલા એટલાસ પર્વતો તથા એશિયામાં આવેલા હિમાલય પર્વતશ્રેણીઓમાં વધુ ભૂકંપ થાય છે.
❤38🔥9💯7
🚨 WebSankul GPSC Scholarship Mock Test ! 🚨

તમારી GPSC ની તૈયારીને આપો એક નવી દિશા! Attend the offline GPSC Scholarship Mock Test for GPSC નિષ્ઠા 2.0 and get up to 100% Scholarship!

🏆 Scholarship Discounts:
* Rank 1 to 3: 100% Discount
* Rank 4 to 10: 50% Discount
* Rank 11 to 15: 25% Discount

🗓 Date: 15-09-2026
🕚 Time: 11:00 AM to 2:00 PM
📍 Venue: 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar

📲 Mock Test Registration Link: https://forms.gle/hcadpaVXykbNbyZs6

📺 Watch Free Prep Videos (Playlist): http://www.youtube.com/playlist?list=PL0JAv8bni43xdqtGPtKuX2lOGztndQGJJ

📞 Contact Us:
7043916114 | 7043916126
7043916115 | 9054906546
❤17🎉4
Test_ 33 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
286.9 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 33

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤21👍7
🚨 ખાખી 2.0 કોન્સ્ટેબલ - LIVE BATCH 🚨

આવનારી લોકરક્ષક ભરતી માટે થઈ જાઓ તૈયાર! WebSankul લઈને આવ્યું છે "ખાખી 2.0" નવી લાઈવ બેચ.

✨ બેચની મુખ્ય વિશેષતાઓ:

Subject Wise Module
Live Interactive Classes
Daily Note Making & Tracking
Weekly + Monthly Test
FREE Recorded Lectures
GCERT & NCERT + ગણિતનો પાયો મજબૂત કરવાની તક

🗓 શરૂઆતની તારીખ: 14 સપ્ટેમ્બર, 2026

⏰ સમય: સવારે 08:30 AM થી 12:00 PM

💰 ફી: ₹2,999/- (₹9,999 નહીં!)

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916126
📞 7043916114
❤19
✅ CCE માટે છેલ્લા 8 મહિનાનું સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ

• ગુજરાત પાક્ષિક (Gujarat Pakshik) ના અગત્યના મુદ્દાઓ
• ગુજરાત બજેટ 2026-27 નું પરીક્ષાલક્ષી વિશ્લેષણ
• CCE ની નવી CBRT પેટર્ન મુજબ પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નો

જો તમે CCE ની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માંગતા હોવ, તો આ એક જ વીડિયો તમારું સંપૂર્ણ કરંટ અફેર્સનું રિવિઝન કરાવી દેશે! વીડિયોને અંત સુધી જરૂરથી જોજો.

➡️ https://youtu.be/k-m8DMo7YuY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤36🎉3💯1
CCE Mains Master Key Week - 8 Time Table.pdf
377.4 KB
👍CCE MAINS MASTER KEY: ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા માટે ટાઇમ ટેબલ

🗓 Week 8 (14 સપ્ટેમ્બર - 20 સપ્ટેમ્બર)

👉CCE Group A Mains માટે CCE Mains Master Key નું આઠમા સપ્તાહનું વિસ્તૃત ટાઇમ ટેબલ
👉CCE Group A Mains ની તૈયારીને આપો સાચી દિશા.

📚 આ પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ:

✓ દરરોજ આપેલા Schedule પ્રમાણે પ્રશ્નો અને તેના આદર્શ જવાબો એક જ PDF માં આપવામાં આવશે.
✓ તમારી પ્રેક્ટિસ માટે દરરોજ કુલ 28 પ્રશ્નો આપવામાં આવશે.
✓ સામાન્ય અભ્યાસ (GS) અંતર્ગત 1, 2, 3 અને 5 ગુણના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
✓ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને રોજ બંને પેપરના 1-1 ફોર્મેટ આપવામાં આવશે.
✓ સમયપત્રક એ રીતે બનાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં અભ્યાસક્રમના તમામ વિષયો આવરી લેવાય.
❤29
GSRTC વિભાગમાં આવનારી 2510 જગ્યાઓ માટે WebSankul લાવ્યું છે
"GSRTC હેલ્પર (સહાયક) LIVE BATCH"!

📚 આ બેચની વિશેષતાઓ:
• 50 માર્ક્સ (ટેકનિકલ): સંપૂર્ણ LIVE લેક્ચર્સ
• 50 માર્ક્સ (GS + કમ્પ્યૂટર + ભાષા + કરંટ):
રેકોર્ડેડ લેક્ચર્સ ફ્રી!
• સંપૂર્ણ નવા સિલેબસ મુજબ સ્પર્ધાત્મક તૈયારી
• મંથલી અને સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ + લેક્ચર PDF
• લાઈવ લેક્ચર ચૂકી જાવ તો રેકોર્ડેડ જોવાની સુવિધા

🗓 બેચ શરૂ: 10 સપ્ટેમ્બર, 2026
⏰ સમય: સાંજે 6 થી 8 વાગ્યા સુધી
⏳ વેલિડિટી: 12 મહિના
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ Fees :- ₹1499
🎁 WebSankul ના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર: માત્ર ₹999! (ઓફરનો લાભ લેવા હેલ્પલાઈન પરથી કૂપન કોડ મેળવો)
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
❤23
Gujarat Current Affairs Last 8 Month By WebSankul.pdf
49.3 MB
છેલ્લા 8 મહિનાનું સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ (પાક્ષિક+બજેટ 2026-27)

વિદ્યાર્થીઓની હેવી ડિમાન્ડને ધ્યાને રાખી મનીષ સરના ગુજરાત કરંટ અફેર્સ અને પાક્ષિકના વીડિયોની PDF અહી મૂકવામાં આવી છે.. 🔥 આ PDF માં ગુજરાતના છેલ્લા 8 મહિનાના MOST IMPORTANT કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે..

🔗 Video Link : https://youtu.be/k-m8DMo7YuY

⏳ પરીક્ષા પહેલા Current Affairsનું Revision નહીં કરો તો નુકસાન થઈ શકે છે!

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤78🤩23👍8🔥5
✅ Super Saval ✅
👍31❤12🔥1
આજથી શરૂ થતાં શ્રી ગણેશ ઉત્સવની WebSankul તરફથી તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા... 🪔
તમારું જીવન સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સફળતાઓથી ભરેલું રહે તેવી શ્રી ગણેશ ચતુર્થી ઉત્સવના પવિત્ર તહેવાર પર હાર્દિક શુભકામનાઓ...!!!🎊🎉
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤122👏13🎉4
🚨 ખાખી 2.0 કોન્સ્ટેબલ - LIVE BATCH 🚨

આવનારી લોકરક્ષક ભરતી માટે થઈ જાઓ તૈયાર! WebSankul લઈને આવ્યું છે "ખાખી 2.0" નવી લાઈવ બેચ.

✨ બેચની મુખ્ય વિશેષતાઓ:

Subject Wise Module
Live Interactive Classes
Daily Note Making & Tracking
Weekly + Monthly Test
FREE Recorded Lectures
GCERT & NCERT + ગણિતનો પાયો મજબૂત કરવાની તક

🗓 શરૂઆતની તારીખ: 14 સપ્ટેમ્બર, 2026

⏰ સમય: સવારે 08:30 AM થી 12:00 PM

💰 ફી: ₹2,999/- (₹9,999 નહીં!)

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916126
📞 7043916114
❤15
14-09 - CCE Mains Master Key by WebSankul.pdf
342.5 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


પ્રિલિમ્સની તૈયારી અવશ્ય કરો પરંતુ ફક્ત 1 કલાક મેન્સ માટે કાઢો ... Keep it up👍

📅 Week: 08

🗓 Date : 14/09/2026

📖સામાન્ય અભ્યાસ
ઇતિહાસ: બ્રિટિશની જમીન મહેસૂલી વ્યવસ્થા, શિક્ષણ, વહીવટ
સાંસ્કૃતિક વારસો: ગુજરાતની દરિયાકાંઠાની અને આદિવાસી સંસ્કૃતિ

📖ભાષા
✉️ગુજરાતી: પત્ર લેખન
✉️English: Letter Writing
➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤21
🚀 શું તમારું સપનું GPSC Class 1/2 અધિકારી બનવાનું છે?

તમારી તૈયારીને યોગ્ય દિશા અને મજબૂત પાયો આપવા આવી રહી છે "નિષ્ઠા 2.0 - GPSC Class 1/2 Foundation Batch"! 🎯

આ ફાઉન્ડેશન બેચની મુખ્ય વિશેષતાઓ:

📚 મોડ્યુલ મુજબ અભ્યાસ: દરેક વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમનું સરળ Module માં વિભાજન.
📝 PYQ કવરેજ: Module મુજબ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના અગાઉના પૂછાયેલા પ્રશ્નોનો (PYQ) સમાવેશ.
🤔 Doubt Solving: તમારા તમામ મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સ્પેશિયલ સેશન.
👮‍♂️ એક્સપર્ટ ગાઇડન્સ: સમયાંતરે અનુભવી Class 1 અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન.
✍️ મેઇન્સ પર ફોકસ: લેખન પ્રેક્ટિસ અને નિબંધ લેખનને ખાસ પ્રાધાન્ય.
🧠 સ્માર્ટ લર્નિંગ: ગોખણપટ્ટી આધારિત નહીં, પરંતુ ઊંડાણપૂર્વકની સમજણ સાથેનું ભણતર.

📅 બેચ શરૂ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર 2026
⏰ સમય: સવારે 8:00 થી બપોરે 12:00

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
7043916114 | 7043916115
7043916126
❤15👏1