WebSankul Surat
3.29K subscribers
2.19K photos
17 videos
558 files
1.58K links
Download Telegram
એકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો...

ગુજરાત આરોગ્ય વિભાગને દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં મળ્યા બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ...

SH-RBSK હેલ્થ + ડિજિટલ હેલ્થ કાર્ડ: આ કાર્યક્રમ અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે...

'બ્રેકિંગ ધ સાયલન્સ' વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરપી: બોલવા-સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકોને અત્યાધુનિક નિઃશુલ્ક સારવાર...

આ બંને એવોર્ડ્સ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને સમર્પિત છે...
👍2
💥ગુજરાતી સાહિત્ય💥


💥આપણો ધર્મ આનંદશંકર ધ્રુવ

💥આપણો ઘડીક સંગ દિગીશ મહેતા

🔸આપણા કવિઓ કે.કા. શાસ્ત્રી

🔹આપણો વારસો અને વૈભવ મનુભાઈ પંચોળી👍🏻

🔸આત્મનિમજ્જન ઉમાશંકર જોષી

🔹આત્માનાં ખંડેર મણીલાલ દ્વિવેદી

🔸આત્મકથાના ટુકડા ઇન્દુલાલ યાજ્ઞિક👍🏻

🔹આત્મકથા ફાધર વાલેસ
1
👍1
🧘‍♂ *બુદ્ધ ભગવાન વિશે જાણીયે * 🧘‍♂



🌹 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

લૂમ્બિની (કપિલવસ્તુ)

🌹 ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.

યશોધરા

🌹 કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?

6 વર્ષ

🌹 ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો.

પ્રજાપતિ ગૌતમી

🌹 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?

પાલી

🌹 ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?

ઋષિપતન (સારનાથ)

🌹 ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો.

અંગુલીમાલ

🌹 બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ?

કાલશોક

📘
🌹 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ?

પાટલીપુત્ર

🌹 બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ??

  સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો..

🌹 ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ??

બુદ્ધ પૂર્ણિમા

🌹 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?

29 વર્ષે

🌹 ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો .

શુધ્ધોધન

🌹મહાભીનિષ્ક્રમણ એટલે ?

ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ

🌹 કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

નિરંજના  નદી

🌹 કયા  વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

પીપળ

🌹 કેટલી વયે બુદ્ધ  નિર્વાણ પામ્યા ?

80 વર્ષ

🌹 ક્યાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

કૃષિનાર
👍3
History

વેદ

1) ઋગ્વેદ:

→ તેમાં દેવોને રીજવવાની સ્તુતિ છે.

→ વિશ્વનો પ્રથમ ગ્રંથ

→ 10 મંડળો છે.


→ કુલ 1028 મંત્રો છે, જેમાંથી સૌથી વધારે મંત્રો ભગવાન ઈન્દ્રના છે.

→ 'ગાયત્રી મંત્ર' ઋગ્વેદમાંથી લીધો છે, તેમાં 'સૂર્યદેવની' ઉપાસના છે. (ગાયત્રી મંત્રના રચયિતા-વિશ્વામિત્ર

→ સૌથી પ્રાચીન વેદ 'ઋગ્વેદ' છે.

→ 'અસતોમાં સદ્દગમય' ઋગ્વેદમાંથી લીધેલ છે.
2) સામવેદ:

→ 1550 કુલ શ્લોક, જેમાં 75 નવા, બાકી જુના

→ ગાઈ શકાય તેવી સ્તુતિ અને આરતી છે.

→ 'સંગીતની ગંગોત્રી' તરીકે ઓળખાય છે.

3) યજુર્વેદ:

→ બે શાખા: કૃષ્ણ અને શુક્લ યજુર્વેદ

→ તેમાં ધાર્મિક વિધિ અને ક્રિયાકાંડના મંત્રો છે.
4) અથર્વવેદ:

→ તેમાં 20 અધ્યાયો, 731 સુક્ત, 6000 મંત્રો છે.

→ આયુર્વેદનો ઉલ્લેખ આમાં થયેલ છે.

→ તેમાં જાદુ, વશીકરણ, દુશ્મનોનો નાશ અને સંજીવની વિદ્યા આપવામાં આવી છે.
ઉપવેદ:

→ ધનુર્વેદ

→ ગાંધર્વવેદ

→ શિલ્પવેદ

→ આયુર્વેદ
ઉપનિષદો:

→ કુલ 108 ઉપનિષદો છે.

→ પ્રથમ ઉપનિષદ: 'ઐતરેય ઉપનિષદ'

→ 'સત્યમેવ જયતે': મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.

ઋગ્વેદ પ્રમાણે મહાયજ્ઞો:

→ पितृ यज्ञ

→ भूत यज्ञ

→ પુરુષ યજ્ઞ

→ દેવ યજ્ઞ

→ બ્રહ્મ યજ્ઞ

આઠ પ્રકારના વિવાહ:

1. બ્રહ્મ વિવાહ: જ્ઞાતિમાં વિવાહ

2. દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ

3. પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે વિવાહ

4. આર્ષ વિવાહ: ગાય-બળદનું દાન આપી કરેલ વિવાહ

5. ગાંધર્વ વિવાહ: કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ

6. આસુર વિવાહ: કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ

7. રાક્ષસ વિવાહ: કન્યાનું અપહરણ કરી મરજી વિરુધ્ધ વિવાહ

8. પિશાચ વિવાહ: કન્યાને નશો કરાવી બળાત્કાર ગુજારી નિદ્રાધિન અવસ્થામાં વિવાહ

Join this channel for more information👇

https://t.me/websankul_surat
👍61🥰1
પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે 'પ્રાણી કલ્યાણ પખવાડિયું-2025'
1🥰1
🔆 જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત

કાયદા અને ન્યાય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મંગળવારે પદ છોડશે.

જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે.

તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ભાગ હતા.
1
🔸સમુદ્રમાં માનવ સંચાલિત ચોથી પેઢીની સબમરીન "મત્સ્ય-6000"નું સફળતા પુર્વક પરિક્ષણ પૂર્ણ

🔸2.1 મીટર વ્યાસ ધરાવતી અતિ-આધુનિક સબમરીન ત્રણ વ્યક્તિઓને સમાવવાની ક્ષમતા

🔸2025 ના અંત સુધીમાં 500 મીટરની ઊંડાઈએ પરીક્ષણ કરવામાં આવશે
1👍1
જન્મ તારીખના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો.

📌 જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો... આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.
નાણામંત્રી નિર્મલા સિતારમણએ MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના કરાવી શરૂ

યોજના અંતર્ગત MSME ક્ષેત્ર હેઠળ આવતા ઉદ્યોગસાહસિકોને પ્લાન્ટ અને મશીનરી માટે 60 ટકા ગેરંટી કવરેજ સાથે 100 કરોડ રૂપિયા સુધીની મળશે લોન
1
ચૈતન્ય મહાપ્રભુ
👍4
👍1
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ (International Dance Day)
2👍1
રાજ્યના છ જિલ્લાઓમાં 'અટલ ભૂજલ યોજના' વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર 04 મીટર સુધી ઊંચા આવ્યા :
2
નામ - વૈભવ સૂર્યવંશી
ઉંમર -14 વર્ષ
ટીમ - રાજસ્થાન રોયલ્સ

🏏 35 બોલમાં 100 રન 🔥

👉 T-20 ક્રિકેટમાં સેન્ચ્યુરી કરનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો.🫡


એક યુવાન ખેલાડી જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે કોઈએ અપેક્ષા નહોતી રાખી.... પણ તેણે ચુપચાપ બેટિંગ કરી, દરેક દબાણ સહન કર્યું અને જ્યારે બધાને લાગ્યું કે આ છોકરો નહિ રમી શકે....ત્યારે એણે શતક લગાવ્યું....

સ્પર્ધાત્મક પરીક્ષાની સફર પણ આવી જ છે
— જ્યારે દુનિયા શંકા કરે, ત્યારે તમારે તમારું ધ્યેય યાદ રાખવું અને ખામોશ મહેનતથી તમારી સદી પુરી કરવી."
👍51
👍4
🔶65મો ગુજરાત સ્થાપના દિવસ

ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત....
3
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતના વિઝનને સાકાર કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં હેલ્થ રેકોર્ડ્સના ડિજિટલાઇઝેશનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે..
1
💥 જાણીતા સ્મારકો અને સ્થળો 💥

૧.એલીફંટાઓની ગુફાઓ -મહારાષ્ટ્ર

ર.ઈલોરાની ગુફાઓ -મહારાષ્ટ્ર

૪.છત્રપતિ શિવાજી ટર્મિનલ -મહારાષ્ટ્ર

પ.સાંચી સ્તુપ -મધ્ય પ્રદેશ

૬.ખજુરાહો મંદીર -મધ્યપ્રદેશ

૭.ભીમ બેટકા ગુફા -મધ્યપ્રદેશ

૮.કોણાર્ક સૂર્યમદિર -ઓરિરસા

૯.કાઝીરંગા અભ્યારણ -અસમ

૧૦.હુમાયુ મકબરો -દિલ્લી

૧૧.લાલ કિલ્લો -દિલ્લી

૧ર.કુતુબમિનાર -દિલ્લી

૧૩.મહાબોધી મંદીર -બિહાર

૧૪ .મુગલ સિટી -ઉત્તરપ્રદેશ

૧પ.આગરાનો કિલ્લો -ઉત્તરપ્રદેશ

૧૬.નંદાદેવી રાષ્ટ્રીય ઉધાન -ઉત્તરાખંડ

૧૭.દાર્જિલીંગ હીમાલયન રેલવે -પશ્ચીમ બંગાળ

૧૮.સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન -પશ્ચીમ બંગાળ

૧૯.જુના ગોવાનુ ચર્ચ -ગોવા

ર૦.કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન -રાજસ્થાન

ર૧.વિઠ્ઠલ સ્વામી મંદીર - તમિલનાડુ

રર.હમ્પી સ્મારક સમૂહ -કર્ણાટક

ર૩.બૃહદેશ્વર મંદીર -તમિલનાડુ

ર૪.મહાબલીપુરમ -તમિલનાડુ
👍149