🔆 ખીર ભવાનીનો મેળો
📍 સંદર્ભ
✅ આ મેળો જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં સ્થિત ખીર ભવાની મંદિરમાં જ્યેષ્ઠા અષ્ટમીના દિવસે કાશ્મીરી પંડિતો દ્વારા ઉજવવામાં આવે છે.
🔆 ખીર ભવાની મેળા વિશે
✅ અમરનાથ યાત્રા પછી કાશ્મીરમાં સૌથી મોટો હિન્દુ ધાર્મિક મેળાવડો.
✅ આ વાર્ષિક મેળો ખીર ભવાની વોટરફોલ પાસે યોજાય છે, જે રંગ બદલવાની તેની અનન્ય ક્ષમતા માટે પ્રખ્યાત છે.
✅ દેવી માતાને શ્રદ્ધાંજલિ તરીકે ભક્તો ધોધ પર ખીર (દૂધ અને ચોખાની ખીર) અર્પણ કરે છે.
✅ ઐતિહાસિક ઉલ્લેખ:
રાજતરંગિની (કલ્હાના): તુલમુલા ધોધનો ઉલ્લેખ ભેજવાળી અને પૂરની સંભાવનાવાળા વિસ્તાર તરીકે થાય છે.
ભૃગુ સંહિતા અને આઈન-એ-અકબરીઃ આ ધોધ 100 વીઘા જમીનમાં ફેલાયેલો હોવાનું કહેવાય છે, જે ઉનાળામાં ભેજવાળી જમીનમાં ઢંકાઈ જતો હતો.
📍 ખીર ભવાની મંદિર, શ્રીનગર
✅ મહારાજા પ્રતાપ સિંહે આ મંદિર 1912માં બંધાવ્યું હતું અને બાદમાં મહારાજા હરિ સિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
✅ શ્રીનગરથી 30 કિમીના અંતરે આવેલું છે.
✅ મંદિરની અધ્યક્ષતા દેવી: દેવી રાગ્ન્યા (રાગ્ન્યા) દેવી, જેને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે.

વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશો
1. રશિયા
(એશિયા, યુરોપ ખંડ)
વિસ્તાર ચો.કી.મી. ,70,75,200
2.કેનેડા (ઉત્તર અમેરિકા ખંડ)
વિસ્તાર ચો.કી.મી. 99,84,670
3.અમેરિકા (ઉત્તર અમેરિકા ખંડ)
વિસ્તાર ચો.કી.મી. 96,26,091.
4. ચીન (એશિયા ખંડ)
વિસ્તાર ચો.કી.મી. 95,96,960
5.બ્રાઝિલ (દક્ષિણ અમેરિકા ખંડ)
વિસ્તાર ચો.કી.મી. 85,11,965
6. ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલીયા)
વિસ્તાર ચો.કી.મી. 76,86,850
7.ભારત (એશિયા ખંડ)
વિસ્તાર ચો.કી.મી. 32,87,263
8. આર્જેન્ટિના (દક્ષિણ અમેરિકા ખંડ)
વિસ્તાર ચો.કી.મી. 27,76,654
9. કઝાકિસ્તાન (એશિયા)
વિસ્તાર ચો.કી.મી. 27,17,300
10. સુદાન (આફ્રિકા ખંડ)
વિસ્તાર ચો.કી.મી.18,86,068
આવી જ બીજી માહિતી માટે આપણી ચેનલમાં જોડાયેલા રહો અને તમારા મિત્રોને જોઈન કરો👇
https://t.me/websankul_surat

ભારતના અંતિમ બિંદુઓ
ઉત્તર:ઈન્દિરા કોલ (જમ્મુ કશ્મીર)
દક્ષિણ:ઈન્દિરા પોઈન્ટ (ગ્રેટ નિકોબાર ટાપુ)
જૂનું નામ : પિગમેલિયન પોઈન્ટ
મુખ્ય ભૂમિ : કેપ કેમોરિન (કન્યાકુમારી, તમિલનાડુ)
પૂર્વ:વાલોંગુ (બેન્ઝોવ જિલ્લો, અરુણાચલપ્રદેશ)
પશ્ચિમ :સરકીક (કચ્છ જિલ્લો, ગુજરાત)

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના 5 સૌથી મોટા રાજ્યો
1. રાજસ્થાન 342239 ચો કીમી
2. મધ્યપ્રદેશ 308252 ચો કીમી
3. મહારાષ્ટ્ર 307713 ચો કીમી
4.ઉત્તરપ્રદેશ 240928 ચો કીમી
5. ગુજરાત 196024 ચો કીમી
1. રાજસ્થાન 342239 ચો કીમી
2. મધ્યપ્રદેશ 308252 ચો કીમી
3. મહારાષ્ટ્ર 307713 ચો કીમી
4.ઉત્તરપ્રદેશ 240928 ચો કીમી
5. ગુજરાત 196024 ચો કીમી
ભારત સંબંધિત કેટલાંક મહત્વના તથ્યો
ક્ષેત્રફળ: 32,87,263
અક્ષાંશ : 8° 4' ઉત્તર અક્ષાંશ થી 37° 6' ઉત્તર અક્ષાંશ
રેખાંશ: 68° 7' પૂર્વ રેખાંશ થી 97 25' પૂર્વ રેખાંશ
પ્રમાણ સમય રેખા : 82° 30' પૂર્વ રેખાંશ (ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે.)
રાજ્યો : 28
કેન્દ્રશાસિત પ્રદેશ : 8
જમીન સરહદ : 15106.7 km
દરિયાઈ સરહદ : 6100 KM (7,516.6 કિ.મી. અંદમાન નિકોબાર તથા લક્ષદ્વીપ સાથે)
વિશ્વના કુલ ક્ષેત્રફળમાં હિસ્સો: 2.42%

👍2
ચર્ચામાં જોવા મળતી "ગુનેરી ઇંનલેન્ડ મેગ્રુવ હેરિટેજ સાઈટ"ક્યા રાજ્ય ની પ્રથમ બાયોડાઈવસીટી હેરિટેજ સાઈટ છે.?
IMP 👿
IMP 👿
Anonymous Quiz
11%
કર્ણાટક
39%
આંધ્રપ્રદેશ
24%
કેરળ
26%
ગુજરાત
👍2
નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?
Anonymous Quiz
34%
તિસ્તા
30%
કોચી
25%
ગંડક
11%
શારદા
⚜'મેક ઇન ઇન્ડિયા' પહેલને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી AI મોડેલ્સ બનાવવા માટે, Yottaa ડેટા સર્વિસીસે ભારતનું પ્રથમ સોવરિન B2C જનરેટિવ AI ચેટબોટ રજૂ કર્યું છે.
✅ડીપસીકના ઓપન-સોર્સ એઆઈ મોડેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, 'માયશક્તિ' સંપૂર્ણપણે ભારતીય સર્વર્સ પર સંપૂર્ણ ડેટા સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કાર્ય કરે છે. આ લોન્ચિંગ કેન્દ્રીય રેલ્વે અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં શેર કરેલા વિચારને અનુરૂપ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત આગામી છ મહિનામાં પોસાય તેવા ભાવે પોતાનું સલામત અને સ્વદેશી AI મોડેલ લોન્ચ કરી શકે છે.
✅'માયશક્તિ' એક સંપૂર્ણપણે આત્મનિર્ભર AI ચેટબોટ છે, જે દેશમાં સ્થિત સર્વર્સ પરના તમામ ઓપન-સોર્સ અને ભાગીદાર ડેટાને પ્રોસેસ કરે છે. યોટ્ટાની એક ટીમે માત્ર ચાર દિવસમાં 'માયશક્તિ' વિકસાવી અને તેના NM1 ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડીપસીક મોડેલનો ઉપયોગ કર્યો. આ ચેટબોટ H100 GPU ના 16 નોડ્સ સાથે અદ્યતન સેટઅપ પર ચાલે છે, જેમાં કુલ 128 H100 GPU છે, જે તેને એક શક્તિશાળી અને અસરકારક AI સાધન બનાવે છે.

શાબાશ ગુજરાત...!!
ઉત્તરાખંડ ખાતે આયોજિત 38મી નેશનલ ગેમ્સના એક જ એડિશનમાં 7 મેડલ જીતીને આર્યન નેહરાએ ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં રચ્યો ઇતિહાસ...
સ્વિમર આર્યન નેહરા હાલ શક્તિદૂત યોજના અંતર્ગત અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ખાતે કોચ Anthony Nestyના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવી રહ્યા છે...

👍3
રાશિદ ખાન T20 ક્રિકેટમાં વિશ્વનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મંગળવારે રાત્રે પર્લ રોયલ્સ સામે SA 20 માં MI કેપ ટાઉન તરફથી રમતી વખતે તેણે આ સિદ્ધિ મેળવી છે. તેમણે ડ્યુનિથ વેલ્સને ક્લીન બોલ્ડ કરીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
રાશિદ ખાને ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે, જેમણે સપ્ટેમ્બર 2024 માં નિવૃત્તિ લીધી ત્યારે આ ફોર્મેટમાં 631 વિકેટ લીધી હતી. હવે રાશિદના નામે T20 ક્રિકેટમાં 632 વિકેટ છે. સુનીલ નારાયણ (574) યાદીમાં ત્રીજા, ઇમરાન તાહિર (531) ચોથા, શાકિબ અલ હસન (492) પાંચમા અને આન્દ્રે રસેલ (466) છઠ્ઠા ક્રમે છે.

♻️ આતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો ♻️
━━━━━━━━━━━━━━━━━━
1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન
2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન
3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ
4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર
5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર
6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર
7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી
8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી
9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ
10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ
11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ
12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ
13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ
14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન
15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન
16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન
17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ
18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ
19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ
20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર
21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર
22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર
23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર
24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ
25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ
26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ
27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ
28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ
29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ
30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં
31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર
32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં
33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર
34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન
35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ
36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર
37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન
38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે
39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી

👍5
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક માહિતી
1. આંધ્રપ્રદેશ
વિસ્તાર(ચો કીમી):1,60,229
રાજધાની : અમરાવતી
મુખ્ય ભાષા: તેલુગુ
2. અરુણાચલ પ્રદેશ
વિસ્તાર(ચો કીમી):83,743
રાજધાની : ઇટાનગર
મુખ્ય ભાષા: મોનપા, મીજી, અકા, સેરડુકપેન, ન્યીશી, અપતાની, તાગીન, હિલ મીરી, આદિ, ડિગારુ—મીસમી, ઈડુ-મીસમી, નોકટે, ટાંગસા અને વેન્કો
3. આસામ
વિસ્તાર(ચો કીમી): 78438
રાજધાની : દિસપુર
મુખ્ય ભાષા: આસામી
4. બિહાર
વિસ્તાર(ચો કીમી): 94163
રાજધાની : પટના
મુખ્ય ભાષા: હિન્દી
5.છત્તીસગઢ
વિસ્તાર(ચો કીમી): 1,36,034
રાજધાની : રાયપુર
મુખ્ય ભાષા: હિન્દી
6.ગોવા
વિસ્તાર(ચો કીમી): 3702
રાજધાની : પણજી
મુખ્ય ભાષા: કોકણી અને મરાઠી
7.ગુજરાત
વિસ્તાર(ચો કીમી): 196024
રાજધાની : ગાંધીનગર
મુખ્ય ભાષા: ગુજરાતી
8.હરિયાણા
વિસ્તાર(ચો કીમી): 44212
રાજધાની : ચંડીગઢ
મુખ્ય ભાષા: હિન્દી
9.હિમાચલપ્રદેશ
વિસ્તાર(ચો કીમી): 55673
રાજધાની : શિમલા - ઉનાળુ
ધર્મશાલા – શિયાળુ
મુખ્ય ભાષા: હિન્દી અને પહાડી
10. ઝારખંડ
વિસ્તાર(ચો કીમી): 79714
રાજધાની : રાંચી
મુખ્ય ભાષા: હિન્દી
11.કર્ણાટક
વિસ્તાર(ચો કીમી): 1,91,791
રાજધાની : બેંગલુરુ
મુખ્ય ભાષા: કન્નડ
12.કેરળ
વિસ્તાર(ચો કીમી): 38863
રાજધાની : તિરુવનંતપુરમ
મુખ્ય ભાષા: મલયાલમ
13. મધ્યપ્રદેશ
વિસ્તાર(ચો કીમી): 3,08,000
રાજધાની : ભોપાલ
મુખ્ય ભાષા: હિન્દી
14 મહારાષ્ટ્ર
વિસ્તાર(ચો કીમી): 3,07,713
રાજધાની : મુંબઈ
મુખ્ય ભાષા: મરાઠી
15 મણિપુર
વિસ્તાર(ચો કીમી): 22327
રાજધાની : ઈમ્ફાલ
મુખ્ય ભાષા: મણિપુરી
16 મેઘાલય
વિસ્તાર(ચો કીમી): 22429
રાજધાની : શિલોગ
મુખ્ય ભાષા: ખાસી, ગારો અને ઈંગ્લિશ
17.મિઝોરમ
વિસ્તાર(ચો કીમી): 21081
રાજધાની : આઈઝોલ
મુખ્ય ભાષા: મિઝો અને ઈંગ્લિશ
18.નાગાલેન્ડ
વિસ્તાર(ચો કીમી): 16579
રાજધાની : કોહિમા
મુખ્ય ભાષા: અંગામી, ઓ, ચંગ, કોન્યાક, લોથા, સંગતમ, સેમા અને ચશેસંગ
19.ઓડિશા
વિસ્તાર(ચો કીમી): 155707
રાજધાની : ભુવનેશ્વર
મુખ્ય ભાષા: ઓરિઆ
20.પંજાબ
વિસ્તાર(ચો કીમી): 50362
રાજધાની : ચંડીગઢ
મુખ્ય ભાષા: પંજાબી
21.રાજસ્થાન
વિસ્તાર(ચો કીમી): 342239
રાજધાની : જયપુર
મુખ્ય ભાષા: હિન્દી અને રાજસ્થાની
22. સિક્કિમ
વિસ્તાર(ચો કીમી): 7096
રાજધાની : ગંગટોક
મુખ્ય ભાષા: લેપ્ચા, ભુતીયા, નેપાલી અને લીબુ
23. તમિલનાડુ
વિસ્તાર(ચો કીમી): 30,058
રાજધાની : ચેન્નાઈ
મુખ્ય ભાષા: તામિલ
24.ત્રિપુરા
વિસ્તાર(ચો કીમી): 10492
રાજધાની : અગરતલા
મુખ્ય ભાષા: બંગાળી અને કોકબોરીક
25. ઉત્તરપ્રદેશ
વિસ્તાર(ચો કીમી): 2,38,566
રાજધાની : લખનૌ
મુખ્ય ભાષા: હિન્દી અને ઉર્દૂ
26. ઉત્તરાખંડ
વિસ્તાર(ચો કીમી): 53484
રાજધાની : દેહરાદૂન-શિયાળુ
ગૈરસેણ -ઉનાળો
મુખ્ય ભાષા: હિન્દી, ગરહવાળી, કુમાઉની
27. પશ્ચિમ બંગાળ
વિસ્તાર(ચો કીમી): 88752
રાજધાની : કોલકત્તા
મુખ્ય ભાષા: બંગાળી
28. તેલંગણા
વિસ્તાર(ચો કીમી): 114840
રાજધાની : હૈદ્રાબાદ
મુખ્ય ભાષા: તેલુગુ, ઉર્દૂ
29.અંદમાન નિકોબાર આઈલેન્ડ
વિસ્તાર(ચો કીમી): 8249
રાજધાની : પોર્ટ બ્લેર
મુખ્ય ભાષા: હિન્દી, નિકોબર્સ, બંગાળી, મલયાલમ, તામિલ અને તેલુગુ
30 ચંડીગઢ
વિસ્તાર(ચો કીમી): 114
રાજધાની : ચંડીગઢ
મુખ્ય ભાષા: હિન્દી, પંજાબી, ઈંગ્લિશ
31.દાદરા નગર હવેલી તથા દમણ અને દિવ
વિસ્તાર(ચો કીમી): 603
રાજધાની : દમણ
મુખ્ય ભાષા: હિન્દી, ગુજરાતી
32.દિલ્હી
વિસ્તાર(ચો કીમી): 1483
રાજધાની : દિલ્લી
મુખ્ય ભાષા: હિન્દી, પંજાબી, ઉર્દૂ અને ઈંગ્લિશ
33.લક્ષદ્વીપ
વિસ્તાર(ચો કીમી): 32
રાજધાની : કાવરત્તી
મુખ્ય ભાષા: જેસરી (દ્વીપ ભાષા) અને મહાલ
34.પુરુચેરી
વિસ્તાર(ચો કીમી): 492
રાજધાની : પુડુચેરી
મુખ્ય ભાષા: તામિલ, તેલુગુ, મલયાલમ, ઇંગ્લિશ અને ફ્રેંચ
35.જમ્મુ-કાશ્મીર
વિસ્તાર(ચો કીમી): 42241
રાજધાની : શ્રીનગર (ઉનાળુ) અને જમ્મુ (શિયાળુ)
મુખ્ય ભાષા: ઉર્દૂ, કાશ્મીરી, ડોગરી, પહાડી, બાલ્ટી, લદાખી, પંજાબી, ગુજરી અને દાદરી
36.લદ્દાખ
વિસ્તાર(ચો કીમી): 59146
રાજધાની : લેહ
મુખ્ય ભાષા: લદ્દાખી, તિબેટિયન

👍3❤1
માઘમેળો
ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થળે (પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) પોષ માસની પૂર્ણિમાથી શરૂ કરી મહાશિવરાત્રિ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં માઘસ્નાનનું ખૂબ જ મહત્વ છે જેને કલ્પવાસ કહે છે.
ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થળે (પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) પોષ માસની પૂર્ણિમાથી શરૂ કરી મહાશિવરાત્રિ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં માઘસ્નાનનું ખૂબ જ મહત્વ છે જેને કલ્પવાસ કહે છે.
🔆'ફોર્ટ વિલિયમ ને 'વિજય દુર્ગ' કહેવાશે.
✅ કોલકાતામાં ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના મુખ્ય મથક ફોર્ટ વિલિયમનું નામ બદલીને 'વિજય દુર્ગ' રાખવામાં આવ્યું છે જે સંસ્થાનવાદના વારસાથી અલગ થવાની પહેલના ભાગરૂપે છે.
✅ 1651 એડીમાં, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 3 ગામો કે જે કાલિકાતા, ગોવિંદપુર અને સુતાનાટીને જમીનદારી તરીકે હસ્તગત કર્યા હતા અને અહીં ફોર્ટ વિલિયમનું નિર્માણ થયું હતું. તેના પ્રથમ પ્રમુખ ચાર્લ્સ આયર ફોર્ટ વિલિયમ હતા.

👁🗨 *ગુડી પડવો* 〰 *મહારાષ્ટ્રનું નવું વર્ષ*
👁🗨 *બૈશાખી* 〰 *પંજાબીઓનું નવું વર્ષ*
👁🗨 *બેસતું વર્ષ* 〰 *ગુજરાતી, મારવાડીઓનું નવું વર્ષ*
👁🗨 *અષાઢી બીજ* 〰 *કચ્છીઓનું નવું વર્ષ*
👁🗨 *નવરેહ* 〰 *કાશ્મીરીઓનું નવું વર્ષ*
👁🗨 *લોસૂંગ* 〰 *સિક્કિમનું નવું વર્ષ*
👁🗨 *બૈશાખી* 〰 *પંજાબીઓનું નવું વર્ષ*
👁🗨 *બેસતું વર્ષ* 〰 *ગુજરાતી, મારવાડીઓનું નવું વર્ષ*
👁🗨 *અષાઢી બીજ* 〰 *કચ્છીઓનું નવું વર્ષ*
👁🗨 *નવરેહ* 〰 *કાશ્મીરીઓનું નવું વર્ષ*
👁🗨 *લોસૂંગ* 〰 *સિક્કિમનું નવું વર્ષ*
👍4❤1