WebSankul Civil Engineering 👷‍♂️ 🏗️
10.6K subscribers
3.97K photos
144 videos
929 files
4.06K links
For Enquiry : 72018 66333

Social Platforms :

YouTube : https://bit.ly/WebSankulCivilEngineering

Instagram : https://bit.ly/CivilEngineeringWebSankul
Download Telegram
🔥 AAE 974 Posts માટે Final Preparation હવે વધુ મજબૂત બનાવો! 🔥

🎯 WebSankul Civil Engineering – AAE Test Series

📝 03 Full-Length Mock Tests
📚 Latest Exam Pattern & Syllabus Based
📊 Performance Analysis & Detailed Report
🎯 Harshil Sir દ્વારા બનાવેલા પ્રશ્નો

💥 Only @ ₹299/-

📅 AAE Exam Date: 04/10/2026

🗓️ Mock Test Schedule:
🔹 1st Full-Length Mock Test – 18/09/2026
🔹 2nd Full-Length Mock Test – 20/09/2026
🔹 3rd Full-Length Mock Test – 22/09/2026

⏳ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે!
🔥 હવે રાહ શેની જુઓ છો?

📲 આજે જ AAE Test Series સાથે જોડાઓ અને તમારી તૈયારીને Exam-Level Practice આપો!
https://yzuewp.courses.store/courses/898603?filterId=33&sortId=7
🚨 WebSankul Civil Engineering – UPDATE ALERT 🚨

📢 AMC 474 Technical Supervisor:
નિમણૂક પત્ર આગામી 10 દિવસમાં આપવામાં આવી શકે છે! 📝

🔔 આવી જ નવી Updates માટે જોડાયેલા રહો WebSankul Civil Engineering સાથે.
Telegram link ⬇️⬇️

https://t.me/civilsolutionhubby_harshilsir
Media is too big
VIEW IN TELEGRAM
કેટલીક સફળતાઓ માત્ર પોતાની નથી હોતી… ❤️
એમાં મમ્મી-પપ્પાની મહેનત હોય છે,
પરિવારનો સાથ હોય છે,
અને વર્ષોનો સંઘર્ષ છુપાયેલો હોય છે. 🫶
“પોતાના ઘરને ઉપર લાવવાનો જે મોકો મળે અને એ આપણે કરી બતાવીએ… આનાથી મોટી સફળતા બીજી કોઈ નથી.”
આજે જે મળ્યું છે, એ માત્ર એક Achievement નથી…
આ તો મારા પરિવારના દરેક ત્યાગ અને વિશ્વાસની જીત છે. 🏆❤️
હવે Celebration પછી…
🎯 Target: 04/10/2026
ફરી એ જ Rhythm, એ જ Focus અને એ જ મહેનત! 🔥
કારણ કે સફર હજુ પૂરી નથી થઈ…
હજુ ઘણું મેળવવાનું બાકી છે. 🚀

Instagram link ✨️ 👇🏻

https://www.instagram.com/reel/Ddi-xgdtrav/?stkn=aXRiaHU3NjdrdTc1

Youtube Shorts ⬇️ ⬇️

https://youtube.com/shorts/Q9DfhVMzon8?si=ViQjcEUomeL5A0nK
❤2
Media is too big
VIEW IN TELEGRAM
🚨 AMC Recruitment માં Interview ને લઈને મોટી Update!
ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હતો 
“Written Exam પછી Interview થશે કે નહીં?”
👉 મળેલી માહિતી મુજબ:
🎯 Assistant Engineer – Interview થવાની ખૂબ ઊંચી શક્યતા
🎯 Additional City Engineer / Assistant City Engineer – Interview
🎯 Assistant TDO – Interview
અને સૌથી અગત્યની વાત 👇
📌 80% Weightage – Written Exam
📌 20% Weightage – Interview
એટલે Final Selectionમાં Written Examના Marks ખૂબ મહત્વના રહેશે. 🔥
⚠️ આ માહિતી મળેલી આંતરિક પૂછપરછના આધારે છે; અંતિમ નિયમો અને Weightage માટે સત્તાવાર AMC Notificationને જ માન્ય ગણવું.
હવે Interviewની ચિંતા કરતાં પહેલાં…
Written Examમાં Maximum Score કરવાની તૈયારી શરૂ કરો! 💯🔥

Youtube Shorts ⬇️

https://youtube.com/shorts/VEMNwJvppPw?si=y1KhJodPd-9qeoAs

Instagram link ✨️ 👇🏻

https://www.instagram.com/reel/DdjJzxOxYtX/?stkn=MWdmN2FvZnAzZGdrdA==
304_WA_Final_Result.pdf
770.3 KB
🛑GSSSB Work Assistant Result Out🎉🎉✅મંડળની જા.ક્ર. ૩૦૪/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A) પ્રસિદ્ધ કરવા બાબત
❤2🏆1
🚨 WEBSANKUL CIVIL ENGINEERING ACADEMY – UPDATE ALERT! 🚨
📢 GSSSB Work Assistant – Final Result Update
📌 Post: Work Assistant, વર્ગ-3
📌 Advt. No.: 304/2025-26
🎯 Total Posts: 872
🏛️ નર્મદા • જળસંપત્તિ • પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
✅ Final Select List & Waiting List જાહેર!
📋 Merit મુજબ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે.
For more Update join Our Telegram channel 👇🏻👇🏻

https://t.me/civilsolutionhubby_harshilsir
❤1
Media is too big
VIEW IN TELEGRAM
🚨 AMC Estate Department Exam Date જાહેર થઈ ગઈ છે!
📅 Exam Date: 27/09/2026
ઘણા વિદ્યાર્થીઓનો એક જ સવાલ હતો👇
“Sir, મેં ત્રણેય Exam ના Form ભર્યા છે… તો ત્રણેય Exam કેવી રીતે આપીશ?”
👉 જવાબ છે — તમે ત્રણેય Exam આપી શકશો! ✅
ત્રણેય Exam માટે અલગ-અલગ Timing રાખવામાં આવશે, જેથી ઉમેદવારો ત્રણેય પરીક્ષામાં હાજર રહી શકે.
📝 100 Marks Paper
⏱️ 90 Minutes Duration
⚠️ Exact Timing અને Centre ની official વિગતો માટે Notification/Admit Cardની રાહ જોવી જરૂરી છે.
📍 Ahmedabadમાં અલગ-અલગ Centres હોઈ શકે છે, એટલે Examના દિવસે સમયનું Planning અને Travel Management પણ ખૂબ મહત્વનું રહેશે.
🔥 હવે Confusion નહીં…
27 September 2026 ને Target કરો અને તૈયારીમાં લાગી જાઓ!
🎯 એક નહીં… ત્રણેય Exam માટે તૈયાર રહો!
❤3
🎉 ખૂબ ખૂબ અભિનંદન! 🎉

🚨 GSSSB Irrigation Work Assistant – વર્ગ-3
📌 Advt. No. 304/2025-26
🎯 872 Posts – Final Selection

872 પોસ્ટમાં પસંદ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને
💐 હાર્દિક અભિનંદન! 💐

💐✨️તમારી મહેનત, સમર્પણ અને સતત પ્રયત્નોનું આ ગૌરવપૂર્ણ પરિણામ છે. 💯
❤️Harshil sir તરફથી ખૂબ ખૂબ❤️ શુભેચ્છાઓ🎊

🚀 સફળતાની આ સફર હંમેશા આવી જ આગળ વધતી રહે!

✨ તમારો નામ અને Rank _
📱 WebSankul Civil Engineering Academy
📞 72018 66333

❤️ આ સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
— Harshil sir
🚨 AMC ESTATE DEPARTMENT – EXAM UPDATE 🚨

📢 Call Letter જાહેર થઈ ગયા છે!

આ Call Letter નીચેની પોસ્ટ માટે જાહેર થયા છે:
🔹 સહાયક Sub-Inspector
🔹 Estate Inspector
🔹 Assistant TDO

📄 Call Letter Download કરવા માટે Official Website:
🌐 ahmedabadcity.gov.in

📞 વધુ માહિતી માટે સંપર્ક: 72018 66333

તમારા મિત્રો સાથે આ મહત્વપૂર્ણ Exam Update જરૂરથી Share કરો. 📲

For all important Civil Engineering & Government Exam Updates Join Our Telegram channel

https://t.me/civilsolutionhubby_harshilsir
❤1
🚨 OPT-OUT માટે ફરી એક તક! 🚨

📢 વર્ક આસિસ્ટન્ટ (જાહેરાત ક્રમાંક: 17/2025-26)

જે ઉમેદવારો OPT-OUT / Self Declaration કરવા માંગે છે તેમના માટે ફરી એક તક આપવામાં આવી છે.

📅 તારીખ: 22/09/2026 બપોરે 02:00 કલાકથી
⏰ અંતિમ સમય: 24/09/2026 રાત્રે 11:45 કલાક સુધી

🌐 OJAS Portal પર OPT-OUT / SELF DECLARATION પ્રક્રિયા પૂર્ણ કરો.

⚠️ ખાસ નોંધ: એક વખત ઉમેદવારે પોતાનો હક જતો કર્યા બાદ ફરી આ ભરતીમાં આ જગ્યા માટે હક કરી શકાશે નહીં.

👉 વિદ્યાર્થીઓએ અંતિમ તારીખ પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.

📲 વધુ માહિતી માટે WebSankul Civil Engineering સાથે જોડાયેલા રહો.
👍1
Forwarded from Luv
DE-SMC COMBINE.pdf
17.8 MB
📢 SMC Deputy Executive Engineer – Question Paper 2026
📄 Question Paper PDF Attached!
તમામ વિદ્યાર્થીઓ PDF download કરીને પોતાનું paper check કરી લો. ✅
🔥 All the Best! 🚀
❤1
📢 SMC Deputy Executive Engineer – Question Paper 2026
📄 Question Paper PDF Provided!

🔗 PDF & Updates માટે Telegram Channel:
https://t.me/civilsolutionhubby_harshilsir

📲 વધુ માહિતી અને Civil Engineering Exam Updates માટે WebSankul Civil Engineering સાથે જોડાયેલા રહો.
❤1
Media is too big
VIEW IN TELEGRAM
📢 Panchayat Work Assistant માટે OPT-OUT અંગે મહત્વપૂર્ણ માહિતી
Irrigation Department ના 872 Work Assistant અને R&B Departmentના 336 Work Assistant નું પરિણામ જાહેર થયું છે.
જે વિદ્યાર્થીઓ આ બંનેમાં Select થયા છે અને Panchayat Work Assistant ની 994 Posts માંથી હજુ OPT-OUT કર્યું નથી, તેઓ કૃપા કરીને OPT-OUT કરી લે.
Waiting માં રહેલા વિદ્યાર્થીઓ માટે આ OPT-OUT ખૂબ મહત્વનું છે. 🙏

Instagram Reel 👇👇
https://www.instagram.com/reel/Ddl0MgMBOlw/?stkn=ZWIyamIxNDU5ZmR3

Youtube Shorts 👇👇
https://youtube.com/shorts/rpFDfvXhMDc?si=xev6BbiD5dN-Vs0U
❤2
🔥 AAE 974 માટે Geotechnical Engineering ના Most Important Topics! 🔥
📚 AAE ના જૂના પ્રશ્નપત્રોમાં પૂછાયેલા મહત્વપૂર્ણ Topics નું Analysis
🎯 Exam-Oriented Preparation માટે ખાસ ઉપયોગી
🏗 Geotechnical Engineering માટે Smart & Focused Preparation
📺 Only on WebSankul Civil Engineering YouTube Channel 🚀
https://youtu.be/2-V6-vqZXYY
👨‍🏫 By Harshil Sir
❤1
🚨 SMC ASSISTANT ENGINEER – 52 POSTS! 🚨

🎯 Best Batch for SMC Assistant Engineer Preparation!

📚 Complete Syllabus Covered
📝 GMPC Act + Noting & Drafting
📖 Special Question Practice Book
✅ Free Question Practice
📦 Hardcopy Book at Your Doorstep
🧪 Free Test Series

🔥 FLAT 50% OFF
₹5,000/- ➡️ NOW ONLY ₹2,499/-

🎁 FREE BOOK INCLUDED!

👨‍🏫 Harshil Thakkar
Founder & Director – WebSankul Civil Engineering

📲 Enroll Now & Start Your SMC AE Preparation!
https://yzuewp.courses.store/courses/880190?filterId=33&sortId=7
🔥 AAE 974 Posts માટે Final Preparation હવે વધુ મજબૂત બનાવો! 🔥

🎯 WebSankul Civil Engineering – AAE Test Series

📝 03 Full-Length Mock Tests
📚 Latest Exam Pattern & Syllabus Based
📊 Performance Analysis & Detailed Report
🎯 Harshil Sir દ્વારા બનાવેલા પ્રશ્નો

💥 Only @ ₹299/-

📅 AAE Exam Date: 04/10/2026

🗓️ Mock Test Schedule:
🔹 1st Full-Length Mock Test – 18/09/2026
🔹 2nd Full-Length Mock Test – 20/09/2026
🔹 3rd Full-Length Mock Test – 22/09/2026

⏳ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે!
🔥 હવે રાહ શેની જુઓ છો?

📲 આજે જ AAE Test Series સાથે જોડાઓ અને તમારી તૈયારીને Exam-Level Practice આપો!
https://yzuewp.courses.store/courses/898603?filterId=33&sortId=7
❤2
🏆🔥 સમગ્ર ગુજરાતમાં RANK 1! 🔥🏆

R&B Work Assistant | Advt. No. 355/2025-26 🎯

🥇 ગુજરાતભરમાં પ્રથમ ક્રમ સાથે ભવ્ય સફળતા!

આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ WebSankul Civil Engineering ની
🚧 નિર્માણ 2.0 Batch
🎯 લક્ષ્ય Foundation Batch – For All Class-3 Exams
ના માર્ગદર્શન હેઠળ! 💯

✨ નો વિદ્યાર્થી RANK 1 સાથે પાસ થયો! ✨

આ સફળતા માત્ર એક Rank નથી…
આ છે વિદ્યાર્થીની મહેનત + યોગ્ય માર્ગદર્શન + સતત પ્રેક્ટિસનું પરિણામ. ❤️

🎉 ખૂબ ખૂબ અભિનંદન
❤2
🏆 R&B DEPARTMENT – RANK 318! 🏆

Congratulations to Rana Nidhi Vijaykumar for securing Rank 318! 🎉✨

📚 Prepared Through:
🌱 સંજીવની
🎯 Lakshya Foundation Batch for Class 3 Exam

💯 मेहनત, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે સફળતાની દિશામાં એક વધુ પગલું!

🚀 WebSankul Civil Engineering
Your Success, Our Pride!

📲 For Admission & More Details: 72018 66333
🏆 R&B DEPARTMENT – WORK ASSISTANT 🏆

🎉 RIDDHI SODHA
🥇 RANK 321 — Proud Achievement! ✨

📚 Prepared Through Our Batches:
🎯 Lakshya Foundation Batch
🔥 મહાસંગ્રામ 2.0

મહેનત, સમર્પણ અને સતત પ્રયત્નોનું આ સુંદર પરિણામ! 💯
R&B Work Assistant તરીકે સફળતા મેળવવા બદલ Riddhi Sodha ને WebSankul Civil Engineering પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ! 🎊

🚀 આવી જ સફળતા માટે આજે જ WebSankul Civil Engineering સાથે જોડાઓ!

📲 For More Details: 72018 66333