WebSankul Civil Engineering 👷‍♂️ 🏗️
10.6K subscribers
4.02K photos
144 videos
934 files
4.13K links
For Enquiry : 72018 66333

Social Platforms :

YouTube : https://bit.ly/WebSankulCivilEngineering

Instagram : https://bit.ly/CivilEngineeringWebSankul
Download Telegram
🎉 🏆 Congratulations Champion! 🏆 🎉

👤 Name: Shivani Vasava
🏅 Rank: 6️⃣th
📚 Batch: Harshil Sir's Birthday Free Course Course

🔥 Junior Town Planner
📢 Advt. No. 07/2025-26 Exam માં શાનદાર ✨6th Rank ✨ પ્રાપ્ત કરવા બદલ💐 Harshil Sir💐 Feni Ma'am
અને🚀 WebSankul Civil Engineering Academy તરફથી હાર્દિક શુભેચ્છાઓ! 🎊🎉

🌟 તમારી મહેનત, સમર્પણ અને સતત સંઘર્ષને સલામ!

📞 Contact Us:
📱 72018 66333
❤2
✅DAILY QUESTION PRACTICE QUIZ FOR GSSSB- AAE 👷🏻-974 POSTS-(ADVT NO. :-303/202526)
બાંધકામમાં રેતાળ પથ્થરનો મુખ્ય ગેરલાભ કયો છે ?
Anonymous Poll
4%
(A) ઊંચી કિંમત
80%
(B) હવામાન સામે ઓછી ટકાઉપણુ
5%
(C) વધુ કઠોરતા
11%
(D) વધારે વજન
ફ્લોટ કાચ મુખ્યત્વે ક્યા માટે વપરાય છે ?
Anonymous Poll
16%
(A) માળખાકીય ધાર
61%
(B) બારીઓ અને રવેશ
10%
(C) તળીયુ
16%
(D) છતની લાદી
આકશ બારી અને છતનુ કાચકામ માટે કયો કાચ યોગ્ય છે ?
Anonymous Poll
33%
(A) સ્તરવાળો કાચ
30%
(B) સખત કાચ
11%
(C) તારવાળો કાચ
30%
(D) ફ્લોટ કાચ
ઉચ્ચ તાણ પોલાદ મુ ખ્યત્વે ક્યાં વપરાય છે ?
Anonymous Poll
73%
(A) RCC ધાર
11%
(B) કાચ પેનલ
10%
(C) ચૂનાનુ કોલ
10%
(D) ઈંટનુ ચણતર
5_6062292230306013206.pdf
1.5 MB
🛑#GSSSB
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની કચેરી હસ્તકના સરવેયર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી હેઠળની જાહેરાત ક્રમાંક: ૪૧૧/૨૦૨૬૨૭ અન્વયેની વિગતવાર જાહેરાત અને અભ્યાસક્રમ

👉Join Our Telegram Group

https://t.me/websankul_civil_engineering/10339
🏆 Planning Assistant Exam માં ફરી એકવાર WebSankul Civil Engineering નું શાનદાર પરિણામ!

📚 Advt. No. 331/202526 હેઠળ 112 પોસ્ટમાંથી અમારા 59 વિદ્યાર્થીઓની ભવ્ય સફળતા 🎉

🥇 1st Rank થી લઈને અનેક ટોપ રેન્ક સુધી — વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને મહેનતનું પરિણામ 💯

✅દરેક સફળ વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 🌟

🚀 હવે તમારી સફળતાની વારી!

💙 WebSankul Civil Engineering
“અમારા વિદ્યાર્થીઓ, અમારું ગૌરવ”
❤1
✅AAE Aspirants માટે ખુશખબર!
હવે “મહાસંગ્રામ 2.0” માં શરૂ થઈ રહ્યો છે નવો Subject — Water Supply and Sanitation 💧

📚 Complete Revision Crash Course
👨‍🏫 By Harshil Sir
🎯 ખાસ AAE – 974 Posts માટે
🗓️ Date: 15 May 2026
⏰ Time: 04:00 PM

👉સરકારી નોકરીના સપનાને આપો નવી દિશા સાથે WebSankul Civil Engineering
હવે તૈયારી બનશે વધુ Smart, Fast & Effective 🚀

📲 Join Now on WebSankul Civil Engineering App

https://websankulcivilengineering.akamai.net.in/new-courses/90

☎️ Contact: 72018 66333
❤1
✅AAE Aspirants માટે ખુશખબર!
⏰આજે સાંજે 4 વાગ્યાથી
“મહાસંગ્રામ 2.0” માં શરૂ થઈ રહ્યો છે નવો Subject — Water Supply and Sanitation 💧

📚 Complete Revision Crash Course
👨‍🏫 By Harshil Sir
🎯 ખાસ AAE – 974 Posts માટે
🗓️ Date: 15 May 2026
⏰ Time: 04:00 PM

👉સરકારી નોકરીના સપનાને આપો નવી દિશા સાથે WebSankul Civil Engineering
હવે તૈયારી બનશે વધુ Smart, Fast & Effective 🚀

📲 Join Now on WebSankul Civil Engineering App

https://websankulcivilengineering.akamai.net.in/new-courses/90

☎️ Contact: 72018 66333
❤2👏1
The unit of Young’s modulus is:
Anonymous Poll
17%
(A) Dimensionless
8%
(B) N/m
74%
(C) N/m²
4%
(D) m²/N
❤1