WebSankul - GPSC Civil Engineering
7.75K subscribers
1.75K photos
67 videos
454 files
1.21K links
For Enquiry : 72018 66333

Social Platforms :

YouTube : https://bit.ly/WebSankulCivilEngineering

Instagram : https://bit.ly/CivilEngineeringWebSankul
Download Telegram
🏗 *Civil Engineeringની Class-3 Exam માટે📃*
📢 *ગુજરાતની સૌથી Affordable Batch* 🍀
╭──────────────────╮
                  🏹 લક્ષ્ય 🎯
    ─────────────────
           📚Foundation Batch🏆
╰──────────────────╯
    🏆તમારી સફળતા અમારું લક્ષ્ય🎯

**જો જો જોવાનું રહી ના જાય* .............

📱 Orientation session On Websankul Civil Engineering YouTube Channel

https://youtube.com/live/6i5xrkLjvI4?feature=share

For More Information Call On 📞
7201866333
નમસ્કાર વિધાર્થી મિત્રો,
GSSSB 215 Planning Assistant, GPSSB 13 AAE અને તાજેતરમાં GSSSB Advt 216- Surveyor નું જે Result આવ્યું છે તેમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તથા GSSSB 214 Senior Surveyor Examમાં પણ જેમનું DV માં નામ આવ્યું છે અને ફાઇનલ Resultમાં પણ આવવાની સંપૂર્ણ સંભાવના હોય તેવા વિદ્યાર્થીઓને અભિનંદન🎉

Advt 217 Work Assistantનું પણ Result ટૂંક સમયમાં આવવાનું છે, આ Resultમાં ઉપર જણાવેલ Examમાથી ઘણા વિદ્યાર્થીઓ Common હશે.. તેથી તેવા ઉમેદવાર મિત્રોને જાહેરાત ક્રમાંક 217 વર્ક આસિસ્ટન્ટ અને 213 સર્વેયર માંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા નમ્ર વિનંતી છે 🙏🏼 તમારા આ કાર્યથી જે જરૂરિયાતમંદ અને લાયક ઉમેદવાર છે તેને પણ નોકરી મળી શકે. માટે આપણે સૌ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાનું નામ સ્વૈચ્છિક રીતે પાછું ખેંચી લો તેવી નમ્ર વિનંતી.

*પોતાનુ નામ પાછું ખેંચવાની માટે નીચે પ્રમાણેની Process કરવી.*

ગૌણ સેવા મંડળની કચેરીનાં રૂબરૂ મુલાકાતથી જણાવેલ છે કે વીથડ્રોવલ માટે *એફિડેવિટ* કરવું આવશ્યક છે.

જેમાં
1. રૂબરૂ જઇને withdrawal માટે એફિડેવિટ સાથે અરજી આપી શકો તો સારું રહેશે.
2. અથવા એફિડેવિટ સાથે ગૌણ સેવા મંડળના એડ્રેસ પર સ્પીડ પોસ્ટ કરી શકો છો.

મેઇલ કરશો તો માન્ય ગણાશે નહીં, જેની ખાસ નોંઘ લેવી. 🙏🏼

મહેરબાની કરી જે ઉમેદવાર બીજી પોસ્ટ પર સિલેક્ટ છે તે 217 /213 માં Withdrawal કરાવી લે જેથી ઘણા બધા વિધાર્થીઓનું સરકારી નોકરીનું સપનું પૂર્ણ થઈ શકે.

લિ.
Harshil Sir
Director Websankul Civil Engineering
ViewFile (3)-1.pdf
2.8 MB
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત જા.ક્ર.૨૧૭/૨૦૨૩૨૪, વર્ક આસીસ્ટન્ટ
835_1_1_aae-25102024-file.pdf
895.5 KB
🛑Advt No .13 /202122 Additional Assistant Engineer (Civil) રિવાઇઝડ માંગણાપત્રક મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક 🛑
836_1_1_DIST_ALLOTMENT_ADVT_25102024.pdf
337.4 KB
🛑Advt No .13 /202122 Additional Assistant Engineer (Civil) રીવાઇઝડ જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ અંગેની જાહેરાત🛑
https://www.instagram.com/reel/DBjEtN_MOWN/?igsh=MWd1NDhpZmluazF6

Goa Express 🚂🚉🚂

📍Cancel your all Plans and be ready for *લક્ષ્ય Foundation Batch*

📢1st Subject Free - Engineering Mechanics
🏗Civil Engineeringની Class-3 Exam માટે
╭──────────────────╮
                  🏹લક્ષ્ય🎯
    ─────────────────
           📚Foundation Batch🏆
╰──────────────────╯   
🏆તમારી સફળતા અમારું લક્ષ્ય🎯

📢 *1st Subject Free* ......
🆓🆓 *Engineering Mechanics*

👉🏻 *Batch Starts from*
🗓️Date: *26/10/2024*
Time : 06:00 PM

📍Batch Fees - 12,999
👉🏻 *Offer Price* - 10,499

👉🏻 *Last Day For the Offer*
🗓️ Date:28/10/2024

📍Join Free Lecture
https://www.youtube.com/live/NxmHIsDr6nI?si=zAmBc_Bj68yJaCZa
  
📱 Join Batch Only On Websankul Civil Engineering Application:

https://websankulcivilengineering.page.link/ANoKUMcAWe31WftW8

📍 *Orientation Session Link*

https://youtube.com/live/6i5xrkLjvI4?feature=share

For More Information Call On 📞
7201866333
LECAS-50-202324.pdf
149.5 KB
List of Eligible Candidates for Application Scrutiny
Advertisement No.50/2023-24 Assistant Engineer (Civil), Class-3 (GWRDC) Class-3
જે લોકો 28/10 સોમવારે AAE Panchayat ના જિલ્લા selection માટે જવાના છે તેમાંથી જે 217(work assistant) માં કોમન ઉમેદવારો છે તે 217(work assistant) માંથી withdraw કરાવી લે તેવી વિનંતી છે .

~ Harshil Sir
Director WebSankul Civil Engineering
*આજ રોજ થયેલ ગૌણ સેવામાં મુલાકાતમાં જાણવા મળ્યું કે વિથદ્રો માટે હાલ બે ઓપ્શન છે*
*(૧) રૂબરૂ આવીને અથવા*
*(૨) ઇ મેઇલ અને લેટર પોસ્ટ બન્ને કરવાનું રહેશે જેથી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.*

*નોંધ: લેટર અને ઇ મેઇલ સાથે એફિડેવિટ કરવું જરૂરી છે. એના વગર નહી ચાલે.*

*એફિડેવિટ ની ફી: 150 થી 250 રૂ થશે.*

*10 થી 15 મિનિટથી વધારે સમય લાગતો નથી.*

*વધુમાં 217 વર્ક આસિસ્ટન્ટનુ પરિણામ વિશે પૂછતા જાણવા મળ્યું કે જનરલ કેટેગરીના ઉમેદવારો ખૂટતા એડિશનલ ડીવી જાહેર કરવામાં આવ્યું છે તેથી દિવાળી પહેલા તેનું પરિણામ શક્ય નથી.*

*213 વિશે કઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી તેનું પરિણામ કોર્ટ કેસના ઉપર આધારિત રહેશે.*

*ઓનલાઇન વિથડ્રોમાં અનેક તકલીફો આવવાથી તેનો ઓપ્શન આપવાની હાલ ના પાડવામાં આવી છે. તેથી ઉપર જણાવેલ ઓપ્શન દ્વારા જ વિથડ્રો શક્ય છે.*

~ Harshil sir
Director Of Websankul Civil Engineering
🏗Civil Engineeringની Class-3 Exam માટે📃

📢ગુજરાતની સૌથી Affordable Batch🍀
╭──────────────────╮
                  🏹લક્ષ્ય🎯
    ─────────────────
           📚Foundation Batch🏆
╰──────────────────╯
   
🏆તમારી સફળતા અમારું લક્ષ્ય🎯

👉🏻Batch Starts from
🗓️Date: 26/10/2024
Time : 06:00 PM

📍Batch Fees - 12,999
👉🏻 Offer Prise - 10,499

👉🏻Last Day For the Offer
🗓️ Date:28/10/2024
  
📱Only On Websankul Civil Engineering Application:

https://websankulcivilengineering.page.link/ANoKUMcAWe31WftW8

📍Demo lectures
https://websankulcivilengineering.page.link/pm9XU8kWsmvdwxZK6

📍Orientation Session Link

https://youtube.com/live/6i5xrkLjvI4?feature=share

For More Information Call On 📞
7201866333
**ખૂબ ખૂબ અભિનંદન *

📢અમારા વિધાર્થી અમારું ગૌરવ 📢
🎓 19th Rank🏆
*🎊HARSH JOSHI🎊*

📍Batch - *AMC-TS Special Free Batch*

👉🏻(Harsh Joshi) એ AMC-TS Examમા Websankul Civil Engineering ની Free Batch અને Free Material ની મદદથી ઉત્કૃષ્ઠ પરિણામ મેળવીને સમાજમાં તમારા પરિવારનુ તથા એકેડમીનુ નામ રોશન કર્યું, તમારી આ સફળતા દ્વારા તમે વધુ ને વધુ રાજ્યસેવાના કાર્ય કરતા રહો તેવી *Harshil Sir* તથા *Websankul Civil Engineering Academy* દ્વારા તમને હાર્દિક શુભકામનાઓ 🎊🎊🎉🎉*
*ખૂબ ખૂબ અભિનંદન*
🏆 *Rank -4*

👨‍🎓 *Sohambhai B Prajapati*

*Advt No. 216/2023-24 Surveyor*

Websankul Civil Engineeringના વિદ્યાર્થીઓનું ફરી એકવાર ગૌરવશીલ પરિણામ

Sohambhai B Prajapatiએ
Advt No. 216/2023-24 Surveyorની
Examમાં  ઉત્કૃષ્ઠ પરિણામ મેળવીને સમાજમાં તમારા પરિવારનું તથા અકેડમીનું નામ રોશન કર્યું તમારી આ સફળતા દ્વારા તમે વધુ ને વધુ રાજ્યસેવાના કાર્ય કરતા રહો તેવી Harshil Sir તથા Websankul Civil Engineering Academy દ્વારા તમને હાર્દિક શુભકામનાઓ 🎉🎉🎊🎊
*ખૂબ ખૂબ અભિનંદન*
🏆 *Rank -17*

👨‍🎓 **Sunil Rajendra Singh Arha* *

*Advt No. 216/2023-24 Surveyor*

Websankul Civil Engineeringના વિદ્યાર્થીઓનું ફરી એકવાર ગૌરવશીલ પરિણામ

Sunil Rajendra Singh Arha એ
Advt No. 216/2023-24 Surveyorની
Examમાં  ઉત્કૃષ્ઠ પરિણામ મેળવીને સમાજમાં તમારા પરિવારનું તથા અકેડમીનું નામ રોશન કર્યું તમારી આ સફળતા દ્વારા તમે વધુ ને વધુ રાજ્યસેવાના કાર્ય કરતા રહો તેવી Harshil Sir તથા Websankul Civil Engineering Academy દ્વારા તમને હાર્દિક શુભકામનાઓ 🎉🎉🎊🎊
*ખૂબ ખૂબ અભિનંદન*
🏆 *Rank -19*

👨‍🎓 **Sagar Ashok Shingal* *

*Advt No. 216/2023-24 Surveyor*

Websankul Civil Engineeringના વિદ્યાર્થીઓનું ફરી એકવાર ગૌરવશીલ પરિણામ

Sagar Ashok Shingal એ
Advt No. 216/2023-24 Surveyorની
Examમાં  ઉત્કૃષ્ઠ પરિણામ મેળવીને સમાજમાં તમારા પરિવારનું તથા અકેડમીનું નામ રોશન કર્યું તમારી આ સફળતા દ્વારા તમે વધુ ને વધુ રાજ્યસેવાના કાર્ય કરતા રહો તેવી Harshil Sir તથા Websankul Civil Engineering Academy દ્વારા તમને હાર્દિક શુભકામનાઓ 🎉🎉🎊🎊
*ખૂબ ખૂબ અભિનંદન*
🏆 *Rank -35*

👨‍🎓 **Parth Sanjaybhai Kanani* *

*Advt No. 216/2023-24 Surveyor*

Websankul Civil Engineeringના વિદ્યાર્થીઓનું ફરી એકવાર ગૌરવશીલ પરિણામ

Parth Sanjaybhai Kanani એ
Advt No. 216/2023-24 Surveyorની
Examમાં  ઉત્કૃષ્ઠ પરિણામ મેળવીને સમાજમાં તમારા પરિવારનું તથા અકેડમીનું નામ રોશન કર્યું તમારી આ સફળતા દ્વારા તમે વધુ ને વધુ રાજ્યસેવાના કાર્ય કરતા રહો તેવી Harshil Sir તથા Websankul Civil Engineering Academy દ્વારા તમને હાર્દિક શુભકામનાઓ 🎉🎉🎊🎊
*ખૂબ ખૂબ અભિનંદન*
🏆 *Rank -42

👨‍🎓 **Pinal Ashokbhai Patel* *

*Advt No. 216/2023-24 Surveyor*

Websankul Civil Engineeringના વિદ્યાર્થીઓનું ફરી એકવાર ગૌરવશીલ પરિણામ

Pinal Ashokbhai Patel એ
Advt No. 216/2023-24 Surveyorની
Examમાં  ઉત્કૃષ્ઠ પરિણામ મેળવીને સમાજમાં તમારા પરિવારનું તથા અકેડમીનું નામ રોશન કર્યું તમારી આ સફળતા દ્વારા તમે વધુ ને વધુ રાજ્યસેવાના કાર્ય કરતા રહો તેવી Harshil Sir તથા Websankul Civil Engineering Academy દ્વારા તમને હાર્દિક શુભકામનાઓ 🎉🎉🎊🎊
*ખૂબ ખૂબ અભિનંદન*
🏆 *Rank -43*

👨‍🎓 **Amishree Pradipkumar Rana* *

*Advt No. 216/2023-24 Surveyor*

Websankul Civil Engineeringના વિદ્યાર્થીઓનું ફરી એકવાર ગૌરવશીલ પરિણામ

Amishree Pradipkumar Rana એ