WebSankul Civil Engineering 👷‍♂️ 🏗️
10.6K subscribers
4K photos
144 videos
933 files
4.11K links
For Enquiry : 72018 66333

Social Platforms :

YouTube : https://bit.ly/WebSankulCivilEngineering

Instagram : https://bit.ly/CivilEngineeringWebSankul
Download Telegram
🎯 AMC ATS EXAM ASPIRANTS 🎯
✨ ALL THE BEST! ✨
હવે સમય છે તમારી મહેનત, આત્મવિશ્વાસ અને તૈયારીને પરિણામમાં બદલવાનો. 💯
📚 દરેક પ્રશ્નને શાંતિથી વાંચો. ⏰ સમયનું યોગ્ય આયોજન કરો. 💪 આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.
યાદ રાખજો... "સફળતા તેમને જ મળે છે, જે અંતિમ ક્ષણ સુધી હાર માનતા નથી." 🔥
🌟 WebSankul Civil Engineering પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ.
વિશ્વાસ રાખો... જીત તમારી જ થશે! ❤️
📞 Contact Us: 72018 66333
🙏6❤4
📢 SMC ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર! 🎯

Join Our Telegram Group

https://t.me/civilsolutionhubby_harshilsir
❤2
AMC ATS EXAM પછી વિદ્યાર્થીઓનો એક જ અવાજ... 🔥

Instagram Reel

https://www.instagram.com/reel/Dau62msh_eZ/?igsh=MWV5eWlsM293YmlhNA==
❤4
🏆 12th Rank... એક સપનું નહીં, મહેનતનું પરિણામ! 🎉
WebSankul Civil Engineering પરિવાર તરફથી Shivam B. Gadhavi ને Surveyor Exam (Advt. No. 330/2025-26) માં 12th Rank મેળવવા બદલ હાર્દિક અભિનંદન. 💐
તમારી મહેનત, સતત તૈયારી અને યોગ્ય માર્ગદર્શન આજે સફળતામાં પરિવર્તિત થયું છે. આ સિદ્ધિ હજારો Civil Engineering Aspirants માટે પ્રેરણારૂપ છે. 🚀
💙 Success doesn't come by chance; it comes through dedication, discipline, and consistent effort.
📞 Contact Us: 72018 66333
❤1
🏆 Success Speaks Louder Than Words! 🎉
WebSankul Civil Engineering પરિવાર તરફથી Siddharth N. Rathod ને Surveyor Exam (Advt. No. 330/2025-26) માં 27th Rank પ્રાપ્ત કરવા બદલ હાર્દિક અભિનંદન. 💐
આ સિદ્ધિ તમારી સતત મહેનત, સમર્પણ અને યોગ્ય માર્ગદર્શનનું સુંદર પરિણામ છે. તમારી સફળતા અનેક Civil Engineering Aspirants માટે પ્રેરણાસ્ત્રોત બનશે. 🚀
"Hard Work + Right Guidance = Remarkable Success." 💯
તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ! 🌟
📞 Contact Us: 72018 66333
❤1
🏆 Another Proud Achievement for WebSankul Civil Engineering! 🎉
હાર્દિક અભિનંદન Ranguji A. Thakor ને Surveyor Exam (Advt. No. 330/2025-26) માં 28th Rank પ્રાપ્ત કરવા બદલ. 💐
તમારી મહેનત, ધીરજ અને અડગ સંકલ્પે આજે તમને આ સુંદર સફળતા અપાવી છે. લક્ષ્ય Foundation Batch ની આ સિદ્ધિ દરેક Civil Engineering Aspirant માટે પ્રેરણારૂપ છે. 🚀
"સપનું સાકાર ત્યારે જ થાય છે, જ્યારે સંકલ્પ અડગ હોય." ✨
તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે WebSankul Civil Engineering પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. 🌟
📞 Contact Us: 72018 66333
🎉2👍1
AMC_ATS_વાંધાઅરજી_લાયક_પ્રશ્નો_Final.pdf
4.6 MB
AMC ATS 474 POSTS
વાંધા અરજી લાયક પ્રશ્નો
With PROOF
📘 આ PDF માં તમને મળશે:
✅ વાંધા અરજી લાયક તમામ પ્રશ્નો
✅ દરેક પ્રશ્નનું અધિકૃત PROOF
✅ Official Answer Key આધારિત વિશ્લેષણ
✅ Rule / Notification મુજબની સમજણ
✅ Objection માટે ઉપયોગી દસ્તાવેજી આધાર
✅ સમય બચાવે તેવી સરળ રજૂઆત

Join Our Telegram Group


https://t.me/civilsolutionhubby_harshilsir

Contact Us 72018 66333
❤7👍1
🔥WebSankul Civil Engineering ના તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના

👉 Android યુઝર્સ

કૃપા કરીને તમારા WebSankul Civil Engineering Application ને નવીનતમ વર્ઝન પર Update કરી લો.

👉 iOS યુઝર્સ

કૃપા કરીને નીચે આપેલ લિંક પરથી WebSankul Civil Engineering Application ડાઉનલોડ કરો.


📲 App Link:
https://onelink.to/xmpjbp

🔑 Organization Code: yzuewp

Contact Us 72018 66333
❤2👌1
Forwarded from સુદર્શન Batch
🚩 જય જગન્નાથ! સૌને પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. 🙏✨
❤9🙏7
🛑GPSC Call letter For Common General Study Exam On 26/07 /2026 🔗https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3D
🛑GPSC Interview Program
જાહેરાત ક્રમાંક : ૫૧/૨૦૨૪-૨૫ અને ૭૭/૨૦૨૪-૨૫ માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
AMC ATS પરીક્ષા માટે હર્ષિલ સર અને WebSankul Civil Engg. Team દ્વારા લેવામાં આવેલી Model Paper Live Lecture Series ને વિદ્યાર્થીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ અને સફળતા મળી હતી.તમે SMC TA (Civil) પરીક્ષા માટે પણ આવી જ Model Paper Live Lecture Series ઈચ્છો છો?
Anonymous Poll
38%
✅ Yes, જરૂર જોઈએ.
25%
❌ No, જરૂર નથી.
40%
ફક્ત Poll જોવા / Result Check કરવા
❤7
INAvsar170726.pdf
439.9 KB
🛑 Importent Notice About GPSC Initiative "Avsar"
❤2
🚨 SMC TA Exam Date જાહેર – 09/08/2026 🚨

હવે તૈયારીને આપો નવી દિશા! 💯

SMC TA & AE પરીક્ષા માટેની સૌથી ઉપયોગી Question Practice Books

📘 AMC Question Practice Book – માત્ર ₹199

✅ 2000+ પ્રશ્નો Answer Key સાથે

Buy Book From Here
:

https://yzuewp.on-app.in/app/oc/871934/yzuewp?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview

📗 Class-3 Question Practice Book – માત્ર ₹399

✅ 5000+ પ્રશ્નો Answer Key સાથે
✅ ગુજરાતી + English
✅ નવા Exam Pattern મુજબ

Buy Book From Here


https://yzuewp.on-app.in/app/oc/871931/yzuewp?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview

📖 TA નું Paper ગુજરાતી ભાષામાં હોવાથી, ટેકનિકલ વિષયોના પ્રશ્નોની ગુજરાતીમાં તૈયારી માટે આ પુસ્તકો સૌથી શ્રેષ્ઠ પસંદગી છે.

📞 સંપર્ક: 72018 66333
ViewFile.pdf
568.4 KB
📌GSSSB Advt No.:- 325/202526 SURVEYOR FINAL RESULT DECLARED✅
1389_1_1_19_202526_AAE_CIVIL__District_Alloction_Programme.pdf
3.1 MB
📌GPSSB Advt. No :- 19/202526 ADDITIONAL ASSISTANT ENGINEER District Allocation Program
🔥WebSankul Civil Engineering ના તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના

👉 Android યુઝર્સ

કૃપા કરીને તમારા WebSankul Civil Engineering Application ને નવીનતમ વર્ઝન પર Update કરી લો.

👉 iOS યુઝર્સ

કૃપા કરીને નીચે આપેલ લિંક પરથી WebSankul Civil Engineering Application ડાઉનલોડ કરો.


📲 App Link:
https://onelink.to/xmpjbp

🔑 Organization Code: yzuewp

Contact Us 72018 66333
❤2