WebSankul Bhuj-Kutch
491 subscribers
654 photos
12 videos
50 files
157 links
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Download Telegram
New GPSC Calender STI 573 Bharti & GPSC 1/2 164 Bharti
📌પોલીસ વિભાગમાં 29,000 જગ્યાઓ ખાલી.

📌12,000 જગ્યાઓ ભરતી કરવામાં આવશે.
Upcoming Schedule
Forwarded from Prashant Chauhan
💥✍🏻🔰📚LRD નાં નવા નિયમો જાહેર.

📌ફિઝિકલ પરિક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી.

📌MCQ પેપર 200 માર્કસ નું રહશે

🛑શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

🛑૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે:

🛑પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે !
Forwarded from Prashant Chauhan
Hiring Bhuj.jpg
419.7 KB
New Job We Are Hiring Tele caller & Social Media Expert Like Instagram & Telegram & Facebook & Some Graphic + Video Editing Skill
Our Team🥳🥳
New Batch Started 🥳🥳🎂🎂 Admission Open🥳🥳🥳 Call 8469211212
8469241212
Forwarded from WebSankul Official
Reasoning By WebSankul.pdf
7.8 MB
🤯 Reasoning 🤯

સંપૂર્ણ રીઝનિંગ

✔️ CCE ની 5500+ જગ્યાઓની ભરતી માટે પ્રિલિમ્સ પરીક્ષામાં Reasoning ના માર્કનું વેઈટેજ વધારે છે ત્યારે આ PDF CCE ની પરીક્ષા માટે તેમજ આવનારી PSI - Constable ખૂબ જ ઉપયોગી થશે.


🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ 🚪 : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM