હજી તો ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા લખી ને ઘરે નથી પહોચ્યા ત્યાં તો Mains ની તારીખ પણ આવી ગઈ..
ખબરદાર જો નવરાત્રી રમવા ગયા તો 😀
હવે સરકારી નોકરી એ જ મેળવી શકે જે મુખ્યપરીક્ષા અને પ્રિલિમ્સ ની તૈયારી સાથે કરતા હોય.. બાકી પ્રિલિમ્સ કરીશું તો પછી જોઈશું એવા વિદ્યાર્થીઓ નો મેળ ના પડે.
30 Days Left
ખબરદાર જો નવરાત્રી રમવા ગયા તો 😀
હવે સરકારી નોકરી એ જ મેળવી શકે જે મુખ્યપરીક્ષા અને પ્રિલિમ્સ ની તૈયારી સાથે કરતા હોય.. બાકી પ્રિલિમ્સ કરીશું તો પછી જોઈશું એવા વિદ્યાર્થીઓ નો મેળ ના પડે.
30 Days Left
😱7
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર નીચેની લિંક પરથી OMR Sheet ડાઉનલોડ કરી શકશે.
https://www.gsssb.co.in/viewomr/
નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે
https://www.gsssb.co.in/viewomr/
નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે
Maru_Gujarat_Official_®
Photo
લાગશે વાર પણ આવશે મઝા ❌
વાર લાગવા જ નહીં દહીંએ.....✅😂
30 days to go.... સાચું જ ✅
વાર લાગવા જ નહીં દહીંએ.....✅😂
30 days to go.... સાચું જ ✅
SSS_GAP_M (1).pdf
1.6 MB
REVENUE TALATI PROVISIONAL ANSWER KEY
CEN_04_2025_Section_Controller_CEN_08_09_2025.pdf
14.8 MB
RRB 04/2025 Section Controller Full Notification Out
એમપી ટુરિઝમ બોર્ડને હેરિટેજ ટુરિઝમ - બેસ્ટ સ્ટેટ માટે ગોલ્ડન બનિયાન એવોર્ડ મળ્યો છે. હેરિટેજ વીક એવોર્ડ્સમાં રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
ભારતીય એથ્લીટ સર્વેશ અનિલ કુશારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. તે આવું કરનાર પ્રથમ ભારતીય છે. 30 વર્ષીય કુશારે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 2.25 મીટર કૂદકો માર્યો. એકંદર રેન્કિંગમાં સંયુક્ત 9મા ક્રમે.
આંધ્રપ્રદેશના તિરુમાલા હિલ્સ અને એરા મટ્ટી ડિબ્બલુ (રેડ સેન્ડ ડ્યુન્સ, વિશાખાપટ્ટનમ) ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં સમાવવામાં આવ્યા છે.