Maru_Gujarat_Official_®
2.13K subscribers
2.31K photos
68 videos
2.1K files
413 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
14 સપ્ટેમ્બર, હિન્દી દિવસ

હિન્દી એક સમૃદ્ધ ભાષિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાની વાહિની છે. કરોડો ભારતવાસીઓની લાગણીઓ આ ભાષા સાથે જોડાયેલી છે. હિન્દી ભારતનો અંતરાત્મા છે અને રાષ્ટ્રની વાણી છે...
Talati 1409025.pdf
16 MB
આજે લેવાયેલ રેવેન્યુ તલાટી નું પ્રશ્નપત્ર
14/09/2025
હજી તો ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા લખી ને ઘરે નથી પહોચ્યા ત્યાં તો Mains ની તારીખ પણ આવી ગઈ..

ખબરદાર જો નવરાત્રી રમવા ગયા તો 😀

હવે સરકારી નોકરી એ જ મેળવી શકે જે મુખ્યપરીક્ષા અને પ્રિલિમ્સ ની તૈયારી સાથે કરતા હોય.. બાકી પ્રિલિમ્સ કરીશું તો પછી જોઈશું એવા વિદ્યાર્થીઓ નો મેળ ના પડે.

30 Days Left
😱7
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર નીચેની લિંક પરથી OMR Sheet ડાઉનલોડ કરી શકશે.

https://www.gsssb.co.in/viewomr/

નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે
Maru_Gujarat_Official_®
Photo
લાગશે વાર પણ આવશે મઝા

વાર લાગવા જ નહીં દહીંએ.....😂

30 days to go.... સાચું જ
SSS_GAP_M (1).pdf
1.6 MB
REVENUE TALATI PROVISIONAL ANSWER KEY
CEN_04_2025_Section_Controller_CEN_08_09_2025.pdf
14.8 MB
RRB 04/2025 Section Controller Full Notification Out
ટેટ 1 પરીક્ષા નો સમય 90 મિનિટ ની જગ્યા હવે
120 મિનિટ કરવામાં આવ્યો છે.
SPECIAL_TET પરીક્ષા તારીખ જાહેર...
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વેઈટીગ
લિસ્ટ ઓપન.
HC UPDATE
ભારતીય બોક્સર જાસ્મિન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફાઈનલમાં પોલેન્ડની જુલિયા સ્મેરેમેટાને હરાવી. આ પોલિશ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે. હવે વીમા પ્રીમિયમ અને મૂડી બજાર રોકાણ જેવી ચુકવણી માટે 24 કલાકમાં UPI દ્વારા 10 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકાય છે.
એમપી ટુરિઝમ બોર્ડને હેરિટેજ ટુરિઝમ - બેસ્ટ સ્ટેટ માટે ગોલ્ડન બનિયાન એવોર્ડ મળ્યો છે. હેરિટેજ વીક એવોર્ડ્સમાં રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
ભારતીય એથ્લીટ સર્વેશ અનિલ કુશારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. તે આવું કરનાર પ્રથમ ભારતીય છે. 30 વર્ષીય કુશારે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 2.25 મીટર કૂદકો માર્યો. એકંદર રેન્કિંગમાં સંયુક્ત 9મા ક્રમે.